gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

NGTના આદેશ છતાં હજુ સુધી ૫૦ ટકા કામગીરી, AMCને પિરાણા લેન્ડફિલ સાઈટ મુદ્દે GPCB એ શોકોઝ ફટકારી | Des…

G METRO NEWS by G METRO NEWS
March 1, 2026
in GUJARAT
0 0
0
NGTના આદેશ છતાં હજુ સુધી ૫૦ ટકા કામગીરી, AMCને પિરાણા લેન્ડફિલ સાઈટ મુદ્દે GPCB એ શોકોઝ ફટકારી | Des…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર,28
ફેબ્રુ,2026

અમદાવાદ શહેરની કચરા માટેની સૌથી મોટી પિરાણાની લેન્ડફિલ
સાઈટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ તથા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના સ્પષ્ટ આદેશ છતાં સાઈટ
ઉપરથી કચરાના પહાડને દુર કરવાની મંથરગતિથી કામગીરી ચાલી રહી છે.હજુ સુધી ૫૦ ટકા
કામગીરી પુરી કરાઈ છે.કલીમ સીદ્દીકીએ આ અંગે જીપીસીબીમાં રજુઆત કરતા ૮ જાન્યુઆરીએ
સ્થળ તપાસ કર્યા પછી કોર્પોરેશનને શોકોઝ ફટકારી છે.સ્થાનિકોના આક્ષેપ મુજબ
, રહેણાંક વિસ્તારો
તરફ કચરાનુ પ્રમાણ વધી રહ્યુ છે.જયારે નેશનલ હાઈવે તરફનો કચરો દુર કરવામા આવ્યો
છે.

કોર્ટના આદેશ મુજબ,
પિરાણાનો કચરાનો પહાડ વર્ષ-૨૦૨૧માં જ દુર થઈ જવો જોઈતો હતો.પરંતુ આદેશને છ
વર્ષ કરતા વધુ સમય વીતીવા આવ્યા પછી પચાસ ટકા કામગીરી તંત્રે પુરી કરી
છે.સ્થાનિકોના કહેવા પ્રમાણે નેશનલ હાઈવે અને પિરાણા તરફ જતા રોડ તરફથી જ
કચરો  દુર કરાયો છે.કોર્પોરેશન તંત્ર  માત્ર દેખાવ પુરતી કામગીરી કરી રહયુ છે.તંત્ર
દ્વારા હજુ પણ રહેણાંક વિસ્તારો નજીક કચરો ડમ્પ કરવામા આવી રહયો છે.સોલિડ વેસ્ટ
મેનેજમેન્ટ રુલ્સ-૨૦૧૬નુ પાલન કરવામા આવતુ નથી.નિયમ મુજબ કચરાનો ડમ્પ રહેણાંક
વિસ્તારથી ૨૦૦ મીટર દુર હોવો જોઈએ પરંતુ મેમણનગર અને  સિટીઝન નગર નજીક કચરો નાંખવામા આવી રહયો
છે.લેન્ડફિલ સાઈટ દુર કરવા વર્ષ-૨૦૧૭માં ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હીતની અરજી દાખલ
કરવામા આવી હતી.કોર્ટે વર્ષ-૨૦૧૯માં એક વર્ષમા કચરાની ડમ્પસાઈટને સંપૂર્ણપણે દુર
કરવાનો આદેશ આપ્યો હતો.હાઈકોર્ટ ઉપરાંત નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ તરફથી પણ
મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ આપવામા આવ્યા હતા.હાઈકોર્ટમાં જાહેરહીતની અરજી કરનાર
અરજદારે મ્યુનિસિપલ કોર્પોરેશનને રહેણાંક વિસ્તારથી ૨૦૦ મીટરનો વિસ્તાર કચરાથી
ખાલી કરાવી નિયમોનુ પાલન કરવા અનેક વખત પત્ર લખી રજૂઆત કરી હતી.છતાં નકકર
કાર્યવાહી તંત્ર તરફથી કરવામા નહીં આવતા જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરી મ્યુનિસિપલ
કોર્પોરેશનને  કારણ દર્શક નોટિસ ફટકારી
છે.હવે જોવાનુ રહે કે
,તંત્ર
કયાં સુધીમા કચરાનો ડુંગર દુર કરી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…
GUJARAT

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

July 18, 2026
સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર
GUJARAT

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

July 17, 2026
“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

July 16, 2026
Next Post
નડિયાદના પીજ રોડ પર ચારિત્ર્ય પર શંકાના મામલે મારામારી | Fight over suspected character on Peej Road…

નડિયાદના પીજ રોડ પર ચારિત્ર્ય પર શંકાના મામલે મારામારી | Fight over suspected character on Peej Road...

માલણકા ગામે યુવાનની હત્યા કરનાર ત્રણ શખ્સ ઝડપાયા | Three people arrested for murdering a young man i…

માલણકા ગામે યુવાનની હત્યા કરનાર ત્રણ શખ્સ ઝડપાયા | Three people arrested for murdering a young man i...

દસાડાનો જૈનાબાદ-ઝીંઝુવાડા રોડ ખખડધજ બન્યો, લોકો પરેશાન | Dasada’s Zainabad Jinjuwada road has become…

દસાડાનો જૈનાબાદ-ઝીંઝુવાડા રોડ ખખડધજ બન્યો, લોકો પરેશાન | Dasada's Zainabad Jinjuwada road has become...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર તાલુકાના સિક્કાની આંગણવાડીમાંથી ગેસના બાટલા અને તેલના ડબ્બાની ચોરી કરનાર આરોપી સરકારી શિક્ષકન…

જામનગર તાલુકાના સિક્કાની આંગણવાડીમાંથી ગેસના બાટલા અને તેલના ડબ્બાની ચોરી કરનાર આરોપી સરકારી શિક્ષકન…

7 months ago
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર વિચિત્ર અકસ્માત : બંધ પડેલા છોટાહાથીને રિપેર કરતા ચાલકનો ડમ્પર નીચે કચડાઈ…

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર વિચિત્ર અકસ્માત : બંધ પડેલા છોટાહાથીને રિપેર કરતા ચાલકનો ડમ્પર નીચે કચડાઈ…

11 months ago
સુરેન્દ્રનગર અભયમે પોણા બે વર્ષની બાળકીનું માતા સાથે કરાવ્યું મિલન | Surendranagar Abhayam reunites …

સુરેન્દ્રનગર અભયમે પોણા બે વર્ષની બાળકીનું માતા સાથે કરાવ્યું મિલન | Surendranagar Abhayam reunites …

7 months ago
કાશ્મીરમાં નદીનું પાણી રોકવા ભારત એકશન મોડ પર, પાકિસ્તાનને પાઠ ભણાવાશે

કાશ્મીરમાં નદીનું પાણી રોકવા ભારત એકશન મોડ પર, પાકિસ્તાનને પાઠ ભણાવાશે

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News