gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માલણકા ગામે યુવાનની હત્યા કરનાર ત્રણ શખ્સ ઝડપાયા | Three people arrested for murdering a young man i…

G METRO NEWS by G METRO NEWS
March 1, 2026
in GUJARAT
0 0
0
માલણકા ગામે યુવાનની હત્યા કરનાર ત્રણ શખ્સ ઝડપાયા | Three people arrested for murdering a young man i…
1
VIEWS
Share on FacebookShare on Twitter

પ્રેમ સંબંધની દાઝ રાખી ત્રણ ભાઈએ હત્યા કરી

બે દિવસ પૂર્વે યુવક માલણકાથી અવાણીયા રોડ પર બેભાન હાલતે મળ્યો હતો

ભાવનગર: ભાવનગર શહેર નજીક આવેલા માલણકા ગામે બે દિવસ પૂર્વે બપોરના સમયે યુવકને વાડી વિસ્તારમાં લઈ જઈ શખસોએ હત્યા કરી નાખી હતી. જે મામલે મૃતક યુવકના ભાઈએ માલણકા ગામના ત્રણ શખસ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં યુવકના પ્રેમ સંબંધની દાઝ રાખી લાકડી અથવા બોથડ પદાર્થના ઘા મારી યુવકની હત્યા કરનાર ત્રણ શખસોને વરતેજ પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે.

ભાવનગર નજીક આવેલા માલણકા ગામે રહેતા ૨૧ વર્ષિય રાધેશભાઈ મનસુખભાઇ બારૈયા ઘરેથી નીકળ્યાના થોડા સમય બાદ માલણકાથી અવાણીયા રોડ પર બેભાન હાલતે પડયો હોવાનો કુટુંબીભાઈઓનો ફોન આવ્યો હતો. પરિવારના લોકો તાત્કાલિક વાડીએ દોડી ગયા હતા, જ્યાં રાધેશ બેભાન હાલતે મળી આવતા તેને ગામ સુધી લઈ આવ્યા હતા. બાદમાં તેના ભાઈને સર ટી. હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે યુવાનને તપાસી મૃત જાહેર કર્યો હતો. પ્રેમ પ્રકરણ મામલે રાહુલ ધનજીભાઈ બારૈયા, જયેશ ધીરૂભાઈ બારૈયા અને મનોજ જેન્તીભાઈ બારૈયાએ યુવાનને ગંભીર માર મારી   નાસી છૂટયા હતા. આ બનાવ સંદર્ભે વરતેજ પોલીસે રાહુલ ધનજીભાઈ બારૈયા, જયેશ ધીરૂભાઈ બારૈયા અને મનોજ જેન્તીભાઈ બારૈયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

Next Post
દસાડાનો જૈનાબાદ-ઝીંઝુવાડા રોડ ખખડધજ બન્યો, લોકો પરેશાન | Dasada’s Zainabad Jinjuwada road has become…

દસાડાનો જૈનાબાદ-ઝીંઝુવાડા રોડ ખખડધજ બન્યો, લોકો પરેશાન | Dasada's Zainabad Jinjuwada road has become...

ખેડા જિલ્લામાં 24 કલાકમાં ત્રણ માર્ગ અકસ્માત 3 વ્યક્તિનાં મોત : ચારથી વધુ લોકોને ઇજા | Three road ac…

ખેડા જિલ્લામાં 24 કલાકમાં ત્રણ માર્ગ અકસ્માત 3 વ્યક્તિનાં મોત : ચારથી વધુ લોકોને ઇજા | Three road ac...

કાં તો વિધાનસભાનો જવાબ ખોટો કાં તો જિલ્લા ભાજપ પ્રમુખ ખોટાં | Either the assembly’s answer is wrong …

કાં તો વિધાનસભાનો જવાબ ખોટો કાં તો જિલ્લા ભાજપ પ્રમુખ ખોટાં | Either the assembly's answer is wrong ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મ્યૂલ બેંક એકાઉન્ટમાં રૂપિયા 632 કરોડની હેરફેર કરનાર ગેંગ ઝડપાઇ, 3 મોટા શહેરોથી 13 ઝડપાયા | state cy…

4 months ago
વડોદરા કોર્પોરેશન હસ્તકના વિવિધ સ્થળો પર સોલાર ટ્રી લગાવવાના રૂ.4.68 કરોડ ખર્ચાશે | 4 68 crore will …

7 months ago
જામનગર નજીક મુંગણી ગામ પાસેથી પગપાળા જઈ રહેલા બે પરપ્રાંતીય યુવાનોને બાઈક ચાલકે હડફેટેમાં લઈ લેતાં એ…

11 months ago
સરખેજ રોજા કમિટીને ધમકી આપીને ખંડણી માંગ્યાની પોલીસ ફરિયાદ | sarkhej police reported extortion case …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News