gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી: લીલીયાના ગુદરણ પાસે ભયંકર અકસ્માત, આઈશર પાછળ બાઈક ઘૂસી જતાં 3ના મોત | Bike and Eicher Truck …

G METRO NEWS by G METRO NEWS
March 1, 2026
in GUJARAT
0 0
0
અમરેલી: લીલીયાના ગુદરણ પાસે ભયંકર અકસ્માત, આઈશર પાછળ બાઈક ઘૂસી જતાં 3ના મોત | Bike and Eicher Truck …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Liliya Accident News : અમરેલી જિલ્લાના લીલીયાના ગુદરણ ગામ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં આઈશર ટ્રક પાછળ બાઈકની ભયંકર ટક્કરમાં 3 યુવકના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. અકસ્માતને પગલે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

આઈશર પાછળ બાઈક ઘૂસી જતાં 3ના મોત

મળતી માહિતી મુજબ, લીલીયાના ગુંદરણ નજીક આજે(1 માર્ચ, 2026) આઈશર ટ્રક પાછળ બાઈક ઘૂસવાની ગંભીર દુર્ઘટના ઘટી છે. રાત્રિના સમયે 4 સવારી બાઈક અચાનક આઈશર ટ્રક પાછળ ઘૂસી ગયું હતું. 

આ પણ વાંચો: હિંમતનગર: મોતીપુરા સર્વિસ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે પિતાની નજર સામે જ પુત્રનું મોત

ગમખ્વાર અકસ્માતના બનાવમાં બાઈકમાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે મોત થયા છે. જ્યારે 1 ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે લીલીયા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પરપ્રાંતિય મજૂરોને બાઈક લઈને જતી વેળાએ અકસ્માત નડ્યો હતો. અકસ્માતને પગલે પોલીસ સ્થળ પર પહોંચી મૃતકોની ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતકોના નામ 

જયેશ બરસિંગ (ઉં.વ.17 અંદાજે)

હેમરાજ સવેલસિંગ (ઉં.વ.14 અંદાજે)

રઈલેશ સવેલસિંગ (ઉં.વ.12 અંદાજે)

ઈજાગ્રસ્તનું નામ 

સુનિલ સવેલસિંગ (ઉં.વ.18 અંદાજે)

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગરમાં આંગણવાડી બહેનોનું ઓનલાઇન કામગીરી સામે પ્રદર્શન | Anganwadi sisters protest against o…
GUJARAT

March 4, 2026
કારના બોનેટ પર બેસી રિલ બનાવતા યુવકોનો વીડિયો વાયરલ થયો | Video of youths making reels sitting on ca…

સૌરાષ્ટ્રમાં ગ્રહણની અસર નહીં હોવાની માન્યતા સાથે અનેક મંદિરો ખુલ્લા રહ્યા | Many temples remained o…

Next Post
ભ્રષ્ટાચાર વકર્યોઃ ૨૧૩ લાંચ કેસમાં ૩૧૦ સરકારી બાબુ અને ૧૨૩ વચેટિયા પકડાયા | 310 nouwisin muu me 123 …

ભ્રષ્ટાચાર વકર્યોઃ ૨૧૩ લાંચ કેસમાં ૩૧૦ સરકારી બાબુ અને ૧૨૩ વચેટિયા પકડાયા | 310 nouwisin muu me 123 ...

પોલીસ સ્ટેશન ઘેરી ટોળાનો આરોપી, હોમગાર્ડ ઉપર હુમલો | A tipis ren mwichen aramas mi pwellifeili ewe i…

પોલીસ સ્ટેશન ઘેરી ટોળાનો આરોપી, હોમગાર્ડ ઉપર હુમલો | A tipis ren mwichen aramas mi pwellifeili ewe i...

મારી બહેન સાથે કેમ ફરે છે કહી યુવકને આંતરી પાંચ શખ્સોનો હુમલો | Five men attacked a young man after …

મારી બહેન સાથે કેમ ફરે છે કહી યુવકને આંતરી પાંચ શખ્સોનો હુમલો | Five men attacked a young man after ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૫.૮૭ લાખની છેતરપિંડીના બનાવમાં ફરાર થયેલો માથાભારે શખ્સ પકડાયો | accused absconding in Rs 5 lakh fra…

5 months ago
થર્ટી ફર્સ્ટને લઈને તમામ પ્રવેશદ્વારો, મુખ્ય માર્ગો પર સઘન વાહન ચેકિંગ | Intensive vehicle checking …

2 months ago
સાબરમતી ખાતે પ્રથમ TOH શેડ્યૂલ પછી લોકોમોટિવ 33310 ને લીલી ઝંડી આપતા ડીઆરએમ

11 months ago
ભારતે રશિયન ક્રૂડનું પેમેન્ટ યુઆનમાં કરતા ડોલરને પડકાર | India challenges dollar by paying for Russi…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News