gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

યુદ્ધને કારણે બુલિયન બજારમાં તેજી, સોનું એકઝાટકે ₹5,800 તો ચાંદી ₹10,000થી વધુ મોંઘી | Gold Silver P…

G METRO NEWS by G METRO NEWS
March 2, 2026
in Business
0 0
0
યુદ્ધને કારણે બુલિયન બજારમાં તેજી, સોનું એકઝાટકે ₹5,800 તો ચાંદી ₹10,000થી વધુ મોંઘી | Gold Silver P…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Silver and Gold Price : અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા ભીષણ હુમલા અને તેનાથી સર્જાયેલી યુદ્ધની સ્થિતિની સીધી અસર હવે વૈશ્વિક બજાર પર જોવા મળી રહી છે. મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે, જેના પરિણામે સુરક્ષિત રોકાણ ગણાતા સોના અને ચાંદીના ભાવમાં આજે એકાએક મોટો ઉછાળો જોવા મળ્યો છે.

ચાંદીમાં ભારે તેજી

વાયદા બજારમાં MCX પર ચાંદીના ભાવમાં આજે એકઝાટકે ₹10,056નો તોતિંગ વધારો થયો છે. ચાંદીનો અગાઉનો બંધ ભાવ ₹2,82,644 હતો, જેની સામે આજે બજાર ખુલતાની સાથે જ ભાવ ઉછળીને ₹2,92,700ની સપાટીએ પહોંચી ગયા હતા.

સોનામાં 5000થી વધુનો ઉછાળો

સોનાના ભાવમાં પણ મોટો વધારો જોવા મળ્યો છે. સોનાનો અગાઉનો બંધ ભાવ ₹1,62,104 હતો, જે આજે વધીને ₹1,67,915ના સ્તરે ખૂલ્યો છે, આમ સોનામાં પ્રતિ દસ ગ્રામ ₹5,811નો જંગી ઉછાળો નોંધાયો છે.

આ પણ વાંચો: મધ્યપૂર્વના ભીષણ યુદ્ધની અસર, સેન્સેક્સમાં 2700 પોઈન્ટનો મહાકડાકો, નિફ્ટી પણ ધરાશાયી

ક્રૂડ ઓઇલના ભાવમાં પણ વધારો 

યુદ્ધની આ સ્થિતિને કારણે ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવમાં પણ વધારો થયો છે, જેની સીધી અસર મોંઘવારી પર પડી શકે છે. શેરબજારમાં રોકાણકારોના નાણાં ધોવાઈ રહ્યા હોવાથી તેઓ સોના અને ચાંદી તરફ વળ્યા છે, જેને કારણે આગામી દિવસોમાં કિંમતી ધાતુઓના ભાવ હજુ પણ વધી શકે તેવી શક્યતા છે.

યુદ્ધને કારણે બુલિયન બજારમાં  તેજી, સોનું એકઝાટકે ₹5,800 તો ચાંદી ₹10,000થી વધુ મોંઘી 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભડકો, એકઝાટકે 12% ઉછળી 80 ડૉલર પાર | Iran Israel Confl…
Business

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભડકો, એકઝાટકે 12% ઉછળી 80 ડૉલર પાર | Iran Israel Confl…

March 2, 2026
મધ્યપૂર્વના ભીષણ યુદ્ધની અસર, સેન્સેક્સમાં 2700 પોઈન્ટનો મહાકડાકો, નિફ્ટી પણ ધરાશાયી | Sensex plunge…

રોકાણકારો સાવધાન! યુદ્ધના કારણે સોનું અને ચાંદી થશે મોંઘા? શેરબજારમાં મોટું ગાબડું પડવાની આશંકા | Go…

March 1, 2026
Next Post
મધ્યપૂર્વના ભીષણ યુદ્ધની અસર, સેન્સેક્સમાં 2700 પોઈન્ટનો મહાકડાકો, નિફ્ટી પણ ધરાશાયી | Sensex plunge…

મધ્યપૂર્વના ભીષણ યુદ્ધની અસર, સેન્સેક્સમાં 2700 પોઈન્ટનો મહાકડાકો, નિફ્ટી પણ ધરાશાયી | Sensex plunge...

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભડકો, એકઝાટકે 12% ઉછળી 80 ડૉલર પાર | Iran Israel Confl…

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભડકો, એકઝાટકે 12% ઉછળી 80 ડૉલર પાર | Iran Israel Confl...

ગુજરાતના 10 ડેમમાં ગંભીર ખામી, GSDSOના રિપોર્ટે સરકારની ચિંતા વધારી | Serious Safety Flaws Found in …

ગુજરાતના 10 ડેમમાં ગંભીર ખામી, GSDSOના રિપોર્ટે સરકારની ચિંતા વધારી | Serious Safety Flaws Found in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા નાણાકીય વર્ષમાં બેંકોની NPAમાં વધારો જોવા મળશે : ઈકરા રેટિંગ્સ | Banks’ NPAs to rise in new fina…

11 months ago
આણંદમાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા એકનું મોત થયું હતું | One killed in fire at fireworks godown in …

VIDEO : ભારતનું પહેલું સ્વદેશી ડીએસવી ‘INS નિસ્તાર’ નેવીમાં સામેલ, તાકાત જાણીને દુશ્મનો પણ થરથરશે | …

8 months ago
ઉત્તરાયણ પર પતંગબાજો માટે ખુશખબર: પવનની ગતિ રહેશે સાનુકૂળ, જાણો હવામાન વિભાગની આગાહી | Uttarayan 202…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News