gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મેમનગરમાં ઓફિસ અપાવવાનું કહીને રૂ.૩.૨૪ કરોડ પડાવીને છેતરપિંડી | ahmedabad based builder duped three …

G METRO NEWS by G METRO NEWS
March 3, 2026
in GUJARAT
0 0
0
મેમનગરમાં ઓફિસ અપાવવાનું કહીને રૂ.૩.૨૪ કરોડ પડાવીને છેતરપિંડી | ahmedabad based builder duped three …
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર

મેમનગર માનવ મંદિર પાસે કોમર્શીયલ સ્કીમ લોંચ કરીને બિલ્ડીંગના સાતમાં માળે સાત ઓફિસ અપાવવાનું કહીને યુવક પાસેથી ૩.૨૪ કરોડ રૂપિયા લઇને બે બિલ્ડર સહિત ચાર લોકોએ છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ સેટેલાઇટ પોલીસ મથકે નોંધવામાં આવી છે.

મેમનગરમાં ઓફિસ અપાવવાનું કહીને રૂ.૩.૨૪ કરોડ પડાવીને છેતરપિંડી 2 - imageવસ્ત્રાપુર સુરેલ બંગ્લોઝમાં રહેતા જશ ભાટીયાએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે  તે જમીન લે-વેચનું કામ કરતા હોવાથી તેમના વ્યવસાય સાથે સંકળાયેલા મનીષ રાઠોડ (રહે. પુષ્પક  પ્લેટિનિયમ, ઇસ્કોન-આંબલી રોડ) સાથે પરિચય હતો. થોડા મહિનાઓ પહેલા તે સેટેલાઇટમાં એક કોફીશોપમાં મનીષ રાઠોડ દ્વારા પ્રતિક કેજરીવાલ અને નિકીન પટેલને મળ્યા હતા. બંને જણાએ જણાવ્યંા હતું કે તેમના દ્વારા માનવ મંદિર મેમનગર ખાતે સહદેવ કેપીટોલ નામની સ્કીમ શરૂ કરવામાં આવી છે.

જેમાં સારૂ વળતર છે. જેથી જશ ભાટીયાએ સ્કીમના સાતમાં માળે સાત ઓફિસ બુક કરાવીને ૪.૭૭ કરોડમાં વેચાણે રાખવાનું નક્કી કર્યું હતું. બીજી તરફ જશ ભાટીયાને મનીષ રાઠોડ પાસેથી ત્રણ કરોડ લેવાના નીકળતા હોવાથી નક્કી થયા મુજબ તેણે બિલ્ડરને ત્રણ કરોડ આપી દેવાની ખાતરી આપી હતી અને ૧૦ લાખ રૂપિયા ટોકન તેમજ ત્રણ કરોડ જમા કરાવ્યા હતા. ત્યારબાદ ૧.૭૭ કરોડની રકમ બાકી રહેતી હતી. બીજી તરફ પ્રતિક કેજરીવાલ અને નિકીન પટેલે બીયુ પરમીશન આવતા દસ્તાવેજ કરી આપવાની ખાતરી આપી હતી. પરંતુ, તેમ છતાંય, દસ્તાવેજ ન કરી આપીને ૩.૨૪ કરોડ  જેટલી રકમ લઇને છેતરપિંડી કરી હતી. આ અંગે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વન વિભાગ સિંહોના રોગ અને સંરક્ષણ અંગેનો સંપૂર્ણ અહેવાલ જાહેર કરે | Forest Department should release …
GUJARAT

વન વિભાગ સિંહોના રોગ અને સંરક્ષણ અંગેનો સંપૂર્ણ અહેવાલ જાહેર કરે | Forest Department should release …

June 3, 2026
ઉદ્યોગપતિ અને વેપારીઓને હની-ટ્રેપમાં ફસાવતી ગેંગની મહિલા સુત્રધાર ઝડપાઈ | Female ringleader of gang …
GUJARAT

ઉદ્યોગપતિ અને વેપારીઓને હની-ટ્રેપમાં ફસાવતી ગેંગની મહિલા સુત્રધાર ઝડપાઈ | Female ringleader of gang …

June 3, 2026
બોટાદમાં પરિણીતા પર નણદોઈ, નણંદ, જેઠનો લોખંડના પાઇપ વડે હુમલો | Nandoi Nanand Jeth attack married wo…
GUJARAT

બોટાદમાં પરિણીતા પર નણદોઈ, નણંદ, જેઠનો લોખંડના પાઇપ વડે હુમલો | Nandoi Nanand Jeth attack married wo…

June 3, 2026
Next Post
સોનામાં રૂ.4000,ચાંદીમાં રૂ.25 હજારનો કડાકો: વૈશ્વિક સોનું 300 ડોલર ગબડયું | Gold plunges by Rs 4000…

સોનામાં રૂ.4000,ચાંદીમાં રૂ.25 હજારનો કડાકો: વૈશ્વિક સોનું 300 ડોલર ગબડયું | Gold plunges by Rs 4000...

ખામેનેઇના મોતના બાદ કેટલાંક તત્વો કોમી શાંતિ ડહોળવા સક્રિય થયા! | Gujarat police declare alert after…

ખામેનેઇના મોતના બાદ કેટલાંક તત્વો કોમી શાંતિ ડહોળવા સક્રિય થયા! | Gujarat police declare alert after...

નોકરીના નામે બેંગકોક બોલાવીને ગુના આચરતી ગેંગ વિરૂદ્ધ ફરિયાદ | state cyber crime cell reported FIR a…

નોકરીના નામે બેંગકોક બોલાવીને ગુના આચરતી ગેંગ વિરૂદ્ધ ફરિયાદ | state cyber crime cell reported FIR a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોલીસ સ્ટેશન ઘેરી ટોળાનો આરોપી, હોમગાર્ડ ઉપર હુમલો | A tipis ren mwichen aramas mi pwellifeili ewe i…

પોલીસ સ્ટેશન ઘેરી ટોળાનો આરોપી, હોમગાર્ડ ઉપર હુમલો | A tipis ren mwichen aramas mi pwellifeili ewe i…

3 months ago
યુનિ.હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક મેસ ફી લેવાની હિલચાલ | proposal of annual hostel mess fee…

યુનિ.હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક મેસ ફી લેવાની હિલચાલ | proposal of annual hostel mess fee…

5 months ago
દીકરીએ ફી માગતા ઉશ્કેરાયેલા પિતાએ માર માર્યો | Father beats daughter up after she asks for fees

દીકરીએ ફી માગતા ઉશ્કેરાયેલા પિતાએ માર માર્યો | Father beats daughter up after she asks for fees

1 month ago
જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા રમતોત્સવમાં જોડાયા, વિદ્યાર્થીઓ સાથે રમતો રમી સ્ફૂર્તિ દાખવી | Jamna…

જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા રમતોત્સવમાં જોડાયા, વિદ્યાર્થીઓ સાથે રમતો રમી સ્ફૂર્તિ દાખવી | Jamna…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News