gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સનાતન ધર્મ અંગે મંત્રીની અશ્લીલ કોમેન્ટ સાંભળી કોર્ટમાં જજે કહ્યું – તાત્કાલિક FIR નોંધો | minister …

G METRO NEWS by G METRO NEWS
April 18, 2025
in INDIA
0 0
0
સનાતન ધર્મ અંગે મંત્રીની અશ્લીલ કોમેન્ટ સાંભળી કોર્ટમાં જજે કહ્યું – તાત્કાલિક FIR નોંધો | minister …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Tamilnadu Minister Ponmudi News : તમિલનાડુ સરકારના મંત્રી પોનમુડીની મુસીબતોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. એક કાર્યક્રમ દરમિયાન તેમણે હિંદુ ધર્મ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. આ મામલાને ગંભીરતાથી લેતા મદ્રાસ હાઈકોર્ટે તેમની સામે તાત્કાલિક FIR નોંધવાનો આદેશ આપ્યો છે. 

આ સિવાય કોર્ટે ડીજીપી પાસેથી એક્શન રિપોર્ટ માંગ્યો છે. એક જાહેર હિતની અરજી પર સુનાવણી કરતા કોર્ટે આ આદેશ આપ્યો છે. કોર્ટે પોલીસને કહ્યું કે, જો તમે એફઆઈઆર દાખલ નહીં કરો તો કોર્ટ વહીવટીતંત્ર વિરુદ્ધ સુઓ મોટુ હાથ ધરશે અને અવમાનનાની કાર્યવાહી કરશે. 

પોનમુડી પર શૈવ અને વૈષ્ણવો વિશે અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. તેમણે સનાતન તિલકની તુલના સેક્સ પોઝિશન સાથે કરી હતી. મંત્રીએ પોતાના નિવેદન માટે માફી પણ માંગી હતી. ન્યાયાધીશે કહ્યું કે આ મામલે અલગ-અલગ એફઆઈઆર દાખલ કરવાને બદલે માત્ર એક જ એફઆઈઆર દાખલ કરવી જોઈએ. અપ્રમાણસર સંપત્તિના કેસમાં નિર્દોષ જાહેર થયા બાદ મંત્રી વિરુદ્ધ પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી.

મંત્રીનો વીડિયો કોર્ટમાં ચલાવાયો 

ગુરુવારે સુનાવણી દરમિયાન કોર્ટરૂમમાં પોનમુડીના ભાષણનો વીડિયો રજૂ કરાયો હતો. જે સાંભળી કોર્ટે કહ્યું કે મંત્રીનું નિવેદન ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે.  મંત્રી પદ પર રહેલા વ્યક્તિએ આવા નિવેદન ન કરવા જોઈએ. કોર્ટે કહ્યું કે પોનમુડીના શબ્દો ધનુષમાંથી છૂટેલા તીર જેવા હતા. હવે માફી માંગવાનો કોઈ અર્થ નથી. કોર્ટે કહ્યું કે જો કોઈ અન્ય વ્યક્તિએ આવું નિવેદન આપ્યું હોત તો તેની સામે અત્યાર સુધીમાં 50 કેસ નોંધાયા હોત.

કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી 

ન્યાયાધીશે કહ્યું, ભ્રષ્ટાચાર સહન કરી શકાય નહીં. તેવી જ રીતે, દ્વેષપૂર્ણ ભાષણ પણ અસ્વીકાર્ય છે. કોર્ટે કહ્યું કે અભિનેત્રી કસ્તુરી, ભાજપ નેતા એચ રાજા અને અન્નામલાઈ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે બીજી બાજુ  સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો ફરિયાદ ન નોંધાય તો પણ નફરત ફેલાવવાના કેસમાં કેસ નોંધવો જોઈએ. તમને જણાવી દઈએ કે વિવાદ વધ્યા બાદ ડીએમકેએ પોનમુડીને ડેપ્યુટી જનરલ સેક્રેટરીના પદ પરથી હટાવ્યા હતા. તેઓ હાલ તમિલનાડુ સરકારમાં વન મંત્રી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજીનામું ન આપવાની જીદ વચ્ચે મમતા બેનરજીએ ‘X’ પર પ્રોફાઈલ બદલી, CM પદ અંગે ખાસ વાત લખી | mamata bane…
INDIA

રાજીનામું ન આપવાની જીદ વચ્ચે મમતા બેનરજીએ ‘X’ પર પ્રોફાઈલ બદલી, CM પદ અંગે ખાસ વાત લખી | mamata bane…

May 9, 2026
વિજય ‘મેજિક નંબર’થી માત્ર એક ડગલું દૂર! VCKએ પત્તા ન ખોલતા તમિલનાડુમાં હજુ પણ સસ્પેન્સ | tamilnadu t…
INDIA

વિજય ‘મેજિક નંબર’થી માત્ર એક ડગલું દૂર! VCKએ પત્તા ન ખોલતા તમિલનાડુમાં હજુ પણ સસ્પેન્સ | tamilnadu t…

May 9, 2026
તમિલનાડુમાં વિજયની પાર્ટી TVKને સરકાર રચવા બહુમતી મળી, VCKએ સત્તાવાર સમર્થન જાહેર કર્યું | VCK offic…
INDIA

તમિલનાડુમાં વિજયની પાર્ટી TVKને સરકાર રચવા બહુમતી મળી, VCKએ સત્તાવાર સમર્થન જાહેર કર્યું | VCK offic…

May 9, 2026
Next Post
જાપાની દૂતાવાસની મહિલાકર્મી સાથે છેડતીના આરોપમાં JNUના પ્રોફેસર સસ્પેન્ડ થયા | JNU Professor Suspend…

જાપાની દૂતાવાસની મહિલાકર્મી સાથે છેડતીના આરોપમાં JNUના પ્રોફેસર સસ્પેન્ડ થયા | JNU Professor Suspend...

વડોદરા શહેરના માર્ગો પર ફિટનેસ સર્ટિફિકેટ વગરની દોડતી રિક્ષાઓ, 52,189 માંથી માત્ર 3,864 રિક્ષાઓનું જ…

વડોદરા શહેરના માર્ગો પર ફિટનેસ સર્ટિફિકેટ વગરની દોડતી રિક્ષાઓ, 52,189 માંથી માત્ર 3,864 રિક્ષાઓનું જ...

વડોદરાના કારેલીબાગમાં સ્કૂટરની ડીકીમાંથી રોકડ અને દસ્તાવેજો ભરેલા પર્સની ચોરી | Vadodara : Wallet fi…

વડોદરાના કારેલીબાગમાં સ્કૂટરની ડીકીમાંથી રોકડ અને દસ્તાવેજો ભરેલા પર્સની ચોરી | Vadodara : Wallet fi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘H-1B વિઝાને લઈને નિરાશ થવાની જરૂર નથી’, ટ્રમ્પ અને PM મોદીના સંબંધો પર બોલ્યા શશિ થરૂર | Shashi Tha…

‘H-1B વિઝાને લઈને નિરાશ થવાની જરૂર નથી’, ટ્રમ્પ અને PM મોદીના સંબંધો પર બોલ્યા શશિ થરૂર | Shashi Tha…

8 months ago
જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ લોક ઉપયોગી કાર્યો કરી જન્મદિવસ ઉજવ્યો

જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ લોક ઉપયોગી કાર્યો કરી જન્મદિવસ ઉજવ્યો

8 months ago
18 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ | An 18 year old youth dies dur…

18 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ | An 18 year old youth dies dur…

6 months ago
'બંટી-બબલી'એ અનેકને શીશામાં ઉતારી લાખો રૂપિયા ખંખેરી લીધા

'બંટી-બબલી'એ અનેકને શીશામાં ઉતારી લાખો રૂપિયા ખંખેરી લીધા

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News