gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આંગણવાડી બહેનોએ ઓનલાઇન એન્ટ્રી, ટેક્નિકલ સમસ્યાઓ સામે મોરચો માંડયો | Anganwadi sisters protest again…

G METRO NEWS by G METRO NEWS
March 4, 2026
in GUJARAT
0 0
0
આંગણવાડી બહેનોએ ઓનલાઇન એન્ટ્રી, ટેક્નિકલ સમસ્યાઓ સામે મોરચો માંડયો | Anganwadi sisters protest again…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નડિયાદના સીડીપીઓને આવેદન આપી રજૂઆત 

– નિરાકરણ નહીં આવે તો, ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર અને અનિશ્ચિત મુદતની હડતાલની ચીમકી 

નડિયાદ : ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે મંગળવારે આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનો દ્વારા પડતર માંગણીઓ અને કામના ભારણ મુદ્દે ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નડિયાદ તાલુકા અને આસપાસના વિસ્તારોની ૨૦૦થી વધુ આંગણવાડી બહેનો એકત્રિત થઈને પોતાની વ્યથા ઠાલવવા માટે તંત્ર સમક્ષ પહોંચી હતી. ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી વહીવટી પ્રક્રિયામાં ઓનલાઇન કામગીરીનું પ્રમાણ વધતા બહેનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 

આ પ્રદર્શન દરમિયાન આંગણવાડી બહેનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સરકાર દ્વારા સોંપવામાં આવતી દૈનિક કામગીરીની સાથે હવે સતત ઓનલાઇન ડેટા એન્ટ્રી કરવાનો આગ્રહ રાખવામાં આવે છે. મોબાઈલ એપ્લિકેશનમાં વિગતો ભરતી વખતે વારંવાર ટેક્નિકલ ખામીઓ સર્જાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને નેટવર્કની પૂરતી સુવિધા ન હોવાથી એક જ એન્ટ્રી કરવામાં કલાકોનો સમય વેડફાઈ રહ્યો છે. કામના ભારણ અંગે રજૂઆત કરતા બહેનોએ જણાવ્યું હતું કે, સતત મોબાઈલ પર ઓનલાઇન એન્ટ્રી કરવાના દબાણને કારણે તેમનું મૂળભૂત ફિલ્ડ વર્ક પ્રભાવિત થઈ રહ્યું છે. આંગણવાડીનું મુખ્ય કાર્ય બાળકો અને સગર્ભા કે ધાત્રી માતાઓની સીધી સેવા કરવાનું છે, પરંતુ ઓનલાઇન રિપોટગ પાછળ વધુ સમય જતો હોવાથી આ સેવાઓ પર વિપરીત અસર પડી રહી છે. ટેક્નિકલ સમજણના અભાવે પણ અનેક બહેનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ પ્રશ્નોના ઉકેલ માટે આંગણવાડી બહેનોના પ્રતિનિધિ મંડળ દ્વારા તાલુકાના સીડીપીઓને લેખિત આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ આવેદનમાં માગણી કરવામાં આવી છે કે, ઓનલાઇન કામગીરીને સરળ બનાવવામાં આવે અને તે માટે જરૂરી ટેક્નિકલ સપોર્ટ પૂરો પાડવામાં આવે. જે કામગીરીમાં બિનજરૂરી જટિલતા છે તેને દૂર કરી વહીવટી બોજ ઓછો કરવામાં આવે જેથી બહેનો અન્ય શૈક્ષણિક અને આરોગ્યલક્ષી કાર્યોેમાં ધ્યાન આપી શકે. આવેદનપત્ર આપતી વખતે બહેનોએ વહીવટી તંત્રને ચીમકી પણ આપી હતી કે, જો આ માંગણીઓ પર સત્વરે ધ્યાન આપવામાં નહીં આવે તો તેઓ જલદ આંદોલન તરફ આગળ વધશે. બહેનોએ સ્પષ્ટ કર્યું હતું કે, જો સરકાર દ્વારા કોઈ યોગ્ય નિરાકરણ લાવવામાં ન આવ્યું તો આગામી ૫ તારીખથી તમામ આંગણવાડી બહેનો ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કરશે અને અનિશ્ચિત મુદતની હડતાલ પર ઉતરી જશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં કરુણાંતિકા: નારણપુરા રેલવે ફાટક પર ટ્રેનની અડફેટે આવતા બેના મોત, પરિવારોમાં શોકનું મોજું …
GUJARAT

અમદાવાદમાં કરુણાંતિકા: નારણપુરા રેલવે ફાટક પર ટ્રેનની અડફેટે આવતા બેના મોત, પરિવારોમાં શોકનું મોજું …

March 4, 2026
સુરેન્દ્રનગરમાં આંગણવાડી બહેનોનું ઓનલાઇન કામગીરી સામે પ્રદર્શન | Anganwadi sisters protest against o…
GUJARAT

સુરેન્દ્રનગરમાં આંગણવાડી બહેનોનું ઓનલાઇન કામગીરી સામે પ્રદર્શન | Anganwadi sisters protest against o…

March 4, 2026
કારના બોનેટ પર બેસી રિલ બનાવતા યુવકોનો વીડિયો વાયરલ થયો | Video of youths making reels sitting on ca…
GUJARAT

કારના બોનેટ પર બેસી રિલ બનાવતા યુવકોનો વીડિયો વાયરલ થયો | Video of youths making reels sitting on ca…

March 4, 2026
Next Post
ટ્રકમાંથી પટકાયેલા મચ્છી ભરેલાં કન્ટેનર તળે કચડાઈ જતાં બેનાં મોત | Two killed after being crushed un…

ટ્રકમાંથી પટકાયેલા મચ્છી ભરેલાં કન્ટેનર તળે કચડાઈ જતાં બેનાં મોત | Two killed after being crushed un...

કારની ટક્કરથી બાઈક આગળ જતી ટ્રેક્ટર ટ્રોલી સાથે અથડાતા 2 નાં મોત | 2 killed as bike collides with tr…

કારની ટક્કરથી બાઈક આગળ જતી ટ્રેક્ટર ટ્રોલી સાથે અથડાતા 2 નાં મોત | 2 killed as bike collides with tr...

ખાડી દેશોમાં યુદ્ધ વચ્ચે ભારતીય શેર બજારમાં ભારે ઉથલપાથલ, સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો | US I…

ખાડી દેશોમાં યુદ્ધ વચ્ચે ભારતીય શેર બજારમાં ભારે ઉથલપાથલ, સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો | US I...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોના ચાંદીમાં ઝગમગાટ, શેરબજારે ચમક ગુમાવી | Gold and silver sparkle stock market loses luster

સોના ચાંદીમાં ઝગમગાટ, શેરબજારે ચમક ગુમાવી | Gold and silver sparkle stock market loses luster

4 months ago
સોનામાં રૂ.1,12,000, ચાંદીમાં રૂ.1,26,000નો રેકોર્ડ | Gold hits record high of Rs 1 12 000 silver hi…

સોનામાં રૂ.1,12,000, ચાંદીમાં રૂ.1,26,000નો રેકોર્ડ | Gold hits record high of Rs 1 12 000 silver hi…

6 months ago
નેશનલ હાઇવે પર અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવાર નિવૃત્ત પોલીસ કર્મીના પુત્રનું મોત | Son of retired p…

નેશનલ હાઇવે પર અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવાર નિવૃત્ત પોલીસ કર્મીના પુત્રનું મોત | Son of retired p…

11 months ago
બેફામ સ્પીડથી કાર ચલાવનાર મહિલાએ માતા-પુત્રીને ફંગોળ્યા, પુત્રીનું મોત | Woman driving at high speed…

બેફામ સ્પીડથી કાર ચલાવનાર મહિલાએ માતા-પુત્રીને ફંગોળ્યા, પુત્રીનું મોત | Woman driving at high speed…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News