gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ખાડી દેશોમાં યુદ્ધ વચ્ચે ભારતીય શેર બજારમાં ભારે ઉથલપાથલ, સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો | US I…

G METRO NEWS by G METRO NEWS
March 4, 2026
in Business
0 0
0
ખાડી દેશોમાં યુદ્ધ વચ્ચે ભારતીય શેર બજારમાં ભારે ઉથલપાથલ, સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો | US I…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Stock Market Today: ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે. પ્રિ ઓપનિંગમાં સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો થયો છે. સેન્સેક્સ 1600થી વધુ પોઈન્ટ અથવા 2.13% ઘટીને 78,528 પર તો નિફ્ટી 477 પોઈન્ટ અથવા 1.92% ઘટીને 24,389ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. બેંક અને ઓટો શેરમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે. 

9 લાખ કરોડ સ્વાહા

મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ ભારતીય શેરબજારમાં હોળીનો રંગ ફિક્કો પડ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડાને કારણે રોકાણકારોને ગણતરીની મિનિટોમાં અંદાજિત 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. શેર બજાર ખુલતા જ ચારેબાજુ લાલ નિશાન જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે 3 માર્ચે હોળીના કારણે શેરબજારમાં રજા હતી, પરંતુ આજે બજાર ખુલતાની સાથે જ વૈશ્વિક નકારાત્મક સંકેતોની સીધી અસર જોવા મળી હતી.

ત્રણ દિવસમાં 20 લાખ કરોડનું ધોવાણ

શેરબજારમાં આ સતત ત્રીજો દિવસ છે જ્યારે ભારે વેચવાલી જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ ટ્રેડિંગ સત્રમાં રોકાણકારોએ અંદાજે 20 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. માત્ર ભારત જ નહીં, પરંતુ એશિયન બજારોમાં પણ ડરનો માહોલ છે. દક્ષિણ કોરિયાનું બજાર કોસ્પી (KOSPI) 8 ટકા જેટલું નીચે સરક્યું હતું. આ સાથે જ અમેરિકી બજારોમાં પણ ગત સત્રમાં મોટા ઘટાડા સાથે બંધ આવ્યા હતા, જેની અસર આજે ભારતીય શેરબજાર પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે.

અમેરિકાના શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 

ગઈકાલે પ્રમુખ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે હાલ ચાલી રહેલું યુદ્ધ હજુ 4 થી 5 અઠવાડિયા સુધી ચાલુ રહી શકે છે. આ નિવેદન બાદ રોકાણકારોએ જોખમી એસેટ્સ વેચવાનું શરૂ કર્યું છે અને પોતાની મૂડી રોકડમાં શિફ્ટ કરી રહ્યા છે. આ અનિશ્ચિતતાને કારણે બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. ડોલર મજબૂત થતા વોલ સ્ટ્રીટ પર પણ તેની નકારાત્મક અસર પડી.  રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે ડોલર તરફ વળતા અમેરિકી ડોલર મજબૂત થયો છે. વિશ્વની છ મુખ્ય કરન્સી સામે ડોલરની મજબૂતી દર્શાવતો ઇન્ડેક્સ 99.28 પર પહોંચી હતી. 

• Dow Jones: 1,028 પોઈન્ટથી વધુ (2.10%) તૂટીને 47,876 પર પહોંચ્યો હતો

• Nasdaq: ટેક-હેવી નાસ્ડેકમાં 462 પોઈન્ટ (2.03%) નો ઘટાડો નોંધાયો હતો

સતત અપડેટ કરી રહ્યા છીએ…

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
શેરબજારમાં ધબડકાને પગલે ભારતીય ઈક્વિટીની Mcap ઘટી પાંચ ટ્રિલિયન ડોલરની અંદર | Indian equity Mcap fal…

શેરબજારમાં ધબડકાને પગલે ભારતીય ઈક્વિટીની Mcap ઘટી પાંચ ટ્રિલિયન ડોલરની અંદર | Indian equity Mcap fal...

રાજકોટ મેટોડા GIDC પાસે ગોઝારો અકસ્માત! ટ્રકે રિક્ષાને મારી ટક્કર, બે સગા ભાઈ સહિત 4ના મોત | Rajkot …

રાજકોટ મેટોડા GIDC પાસે ગોઝારો અકસ્માત! ટ્રકે રિક્ષાને મારી ટક્કર, બે સગા ભાઈ સહિત 4ના મોત | Rajkot ...

સૌરાષ્ટ્રમાં ગ્રહણની અસર નહીં હોવાની માન્યતા સાથે અનેક મંદિરો ખુલ્લા રહ્યા | Many temples remained o…

સૌરાષ્ટ્રમાં ગ્રહણની અસર નહીં હોવાની માન્યતા સાથે અનેક મંદિરો ખુલ્લા રહ્યા | Many temples remained o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રણજીતનગરના ખેતરમાં દરોડો મોપેડની ડીકી, શોકેસ તેમજ પલંગમાં છુપાવેલો દારૃ મળ્યો | liquer caught at ran…

રણજીતનગરના ખેતરમાં દરોડો મોપેડની ડીકી, શોકેસ તેમજ પલંગમાં છુપાવેલો દારૃ મળ્યો | liquer caught at ran…

4 weeks ago
‘હું રોજ 4-5 નરાધમોની હવસનો શિકાર બનતી…’, એક ભૂલના કારણે ધોરણ 9ની વિદ્યાર્થિની દુષ્કર્મનો ભોગ બની!…

‘હું રોજ 4-5 નરાધમોની હવસનો શિકાર બનતી…’, એક ભૂલના કારણે ધોરણ 9ની વિદ્યાર્થિની દુષ્કર્મનો ભોગ બની!…

3 months ago
હમાસે કરેલી નિર્દોષ લોકોની હત્યા સાંખી નહીં લેવાય : વડાપ્રધાન મોદી | Hamas’ killing of innocent peop…

હમાસે કરેલી નિર્દોષ લોકોની હત્યા સાંખી નહીં લેવાય : વડાપ્રધાન મોદી | Hamas’ killing of innocent peop…

5 months ago
વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સ્ટાફ પરિવારના બાળકો માટે બાળ રમતોત્સવનું આયોજન | Children’s sports festival…

વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સ્ટાફ પરિવારના બાળકો માટે બાળ રમતોત્સવનું આયોજન | Children’s sports festival…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News