gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હોળીની ગોઠ મામલે અક્ષય કુમાર વણઝારા પર જીવલેણ હુમલો, પોલીસે તપાસ આદરી | panchmahal shehera tadva pat…

G METRO NEWS by G METRO NEWS
March 4, 2026
in GUJARAT
0 0
0
હોળીની ગોઠ મામલે અક્ષય કુમાર વણઝારા પર જીવલેણ હુમલો, પોલીસે તપાસ આદરી | panchmahal shehera tadva pat…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Godhra News : હોળી અને ધુળેટીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે માર્ગો પર ‘ગોઠ’ ઉઘરાવવાના નામે વાહનચાલકોને હેરાન કરવાની ઘટનાઓ સામે આવી રહી છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના તાડવા પાટીયા પાસે હોળીની ગોઠ (બક્ષિસ) ન આપવા જેવી નજીવી બાબતે 8 થી 10 શખ્સોના ટોળાએ બે યુવકો પર લાકડી અને પથ્થર વડે હુમલો કરી તેમના માથા ફોડી નાખ્યા હોવાની સનસનાટીભરી ઘટના બની છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, અક્ષય કુમાર વણઝારા નામના યુવક તેમના મિત્ર સાથે મોટરસાઇકલ પર સવાર થઈને તાડવા પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન માર્ગની વચ્ચે ઉભેલા 8 થી 10 અજાણ્યા શખ્સોએ તેમનું બાઇક આંતર્યું હતું. ટોળાએ યુવકો પાસે હોળીની ‘ગોઠ’ પેટે નાણાંની માંગણી કરી હતી. બાઇક સવાર યુવકોએ પોતાની પાસે છૂટા પૈસા ન હોવાનું જણાવી આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ વાત ટોળાને ગમી નહોતી.

ચાવી છીનવી હુમલો કર્યો

યુવકોએ પૈસા આપવાની ના પાડતા મામલો ગંભીર બન્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ બળજબરીપૂર્વક ચાલુ બાઇકમાંથી ચાવી છીનવી લીધી હતી અને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. જોતજોતામાં ટોળાએ પથ્થર અને લાકડીઓ વડે બંને મિત્રો પર તૂટી પડ્યા હતા. આ હિંસક હુમલામાં બંને યુવકોને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને તેઓ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ઢળી પડ્યા હતા.

હોળીની ગોઠ મામલે અક્ષય કુમાર વણઝારા પર જીવલેણ હુમલો, પોલીસે તપાસ આદરી 2 - image

 ઘાયલ યુવાનો

હોસ્પિટલમાં સારવાર હેઠળ

ઘટના બાદ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્ત અક્ષય કુમાર વણઝારા અને તેના મિત્રને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા અનુસાર, માથામાં ગંભીર ઈજા હોવાને કારણે યુવકોની હાલત નાજુક છે અને તેમની સારવાર ચાલી રહી છે.

પોલીસ કાર્યવાહીની માગ

આ ઘટનાને પગલે પંથકમાં ભયનો માહોલ છે. તહેવારના સમયે માર્ગો પર બળજબરીપૂર્વક પૈસા ઉઘરાવતી ટોળકીઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
GUJARAT

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
સુરક્ષિત અમદાવાદની પોલ ખોલતાં દ્રશ્યો, સરાજાહેર મહિલા-પુરુષ પર લાકડી લઈને તૂટી પડ્યા ચાર શખ્સો | Ahm…

સુરક્ષિત અમદાવાદની પોલ ખોલતાં દ્રશ્યો, સરાજાહેર મહિલા-પુરુષ પર લાકડી લઈને તૂટી પડ્યા ચાર શખ્સો | Ahm...

અમદાવાદમાં એકલા રહેતા વૃદ્ધાની હત્યા, લૂંટારુઓએ મૃતદેહ પાસે બેસી એક કલાક લૂંટ ચલાવી | ahmedabad chha…

અમદાવાદમાં એકલા રહેતા વૃદ્ધાની હત્યા, લૂંટારુઓએ મૃતદેહ પાસે બેસી એક કલાક લૂંટ ચલાવી | ahmedabad chha...

ગુજરાતના 9 શહેરમાં 37 ડિગ્રીથી વધુ તાપમાન, હવામાન વિભાગે 3 દિવસ જાહેર કર્યું યલો એલર્ટ | Gujarat hea…

ગુજરાતના 9 શહેરમાં 37 ડિગ્રીથી વધુ તાપમાન, હવામાન વિભાગે 3 દિવસ જાહેર કર્યું યલો એલર્ટ | Gujarat hea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કરણી સેનાએ પંજાબના રાજ્યપાલને જાનથી મારી નાખવાની ધમકી આપી, કહ્યું – ‘ઓકાતમાં રહો..’ | Karni Sena Thr…

કરણી સેનાએ પંજાબના રાજ્યપાલને જાનથી મારી નાખવાની ધમકી આપી, કહ્યું – ‘ઓકાતમાં રહો..’ | Karni Sena Thr…

7 months ago
ભારત-યુકે ટ્રેડ ડીલ પર PM મોદી-સ્ટાર્મરના હસ્તાક્ષર, કપડાંથી લઈને કાર સુધી જાણો શું થશે સસ્તું-મોંઘુ…

ભારત-યુકે ટ્રેડ ડીલ પર PM મોદી-સ્ટાર્મરના હસ્તાક્ષર, કપડાંથી લઈને કાર સુધી જાણો શું થશે સસ્તું-મોંઘુ…

12 months ago
બહેનને મેસેજ કરીને એન્જિનિયરીંગના વિદ્યાર્થીનો આપઘાત | Engineering student commits suicide by textin…

બહેનને મેસેજ કરીને એન્જિનિયરીંગના વિદ્યાર્થીનો આપઘાત | Engineering student commits suicide by textin…

2 months ago
બગોદરા નજીક એસટી બસમાંથી દારૂની 950 બોટલ ઝડપાઇ | 950 bottles of liquor seized from ST bus near Bagod…

બગોદરા નજીક એસટી બસમાંથી દારૂની 950 બોટલ ઝડપાઇ | 950 bottles of liquor seized from ST bus near Bagod…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News