gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારના રાજકારણમાં મોટા ઉલટફેરની શક્યતા, નીતિશ કુમાર રાજ્યસભાની ચૂંટણી લડી શકે! | Bihar politics Nit…

G METRO NEWS by G METRO NEWS
March 4, 2026
in INDIA
0 0
0
બિહારના રાજકારણમાં મોટા ઉલટફેરની શક્યતા, નીતિશ કુમાર રાજ્યસભાની ચૂંટણી લડી શકે! | Bihar politics Nit…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar News : બિહારના રાજકારણને લગતા એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને તેમની પાર્ટી જનતા દળ યુનાઈટેડ (જેડીયુ) રાજ્યસભાની ચૂંટણી લડાવી શકે છે. જોકે આ વાત સાચી ઠરે તો નીતિશ કુમાર બિહારના સીએમ પદેથી હટી શકે છે. જે બિહારના રાજકારણ માટે એક મોટો ઉલટફેર ભર્યો નિર્ણય સાબિત થશે. 

તો પછી ભાજપના સીએમ બનશે? 

એવી પણ ચર્ચા છે કે જો નીતિશ કુમાર રાજ્યસભાની ચૂંટણી લડશે તો પછી સીએમ પદે બિહારના કોઈ નેતાની પસંદગી કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે નીતિશ કુમાર સતત  9 વખત બિહારના મુખ્યમંત્રી પદે રહી ચૂક્યા છે. તેઓ બિહારના ઈતિહાસમાં સૌથી વધુ વખત મુખ્યમંત્રી પદના શપથ લેનારા નેતા છે.

નીતિશ કુમારના દીકરાનું નામ પણ ચર્ચામાં હતું… 

માહિતી અનુસાર રાજ્યસભાની બેઠક પર પહેલા નીતિશ કુમારના દીકરા નિશાંત કુમારને ચૂંટણી લડાવવાની ચર્ચા કરાઈ હતી પણ હવે ખુદ નીતિશ કુમારનું નામ ચર્ચામાં છે. જેડીયુના કાર્યકારી અધ્યક્ષ સંજય ઝા પણ દિલ્હી રવાના થઈ ગયા છે. એવી ચર્ચા છે કે સંજય ઝા ભાજપના કેન્દ્રીય નેતૃત્વ સાથે સંપર્કમાં છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દહેજ આપવાની વાત સ્વીકારવા માત્રથી પત્નીના પરિવાર સામે કેસ ના થઇ શકે | A case cannot be filed against…
INDIA

April 19, 2026
હાઇકોર્ટે રાહુલ સામે ફરિયાદનો આદેશ આપ્યાના બીજા જ દિવસે સ્ટે મુક્યો | The High Court stayed the case…

ભારતીય જહાજો પર ફાયરિંગ બાદ ડેમેજ કંટ્રોલ! ઈરાને કહ્યું- આપણાં 5 હજાર વર્ષ જૂના સંબંધ, જલ્દી ઉકેલ આવ…

Next Post
તમિલનાડુમાં કોંગ્રેસ-DMK વચ્ચે સીટ શેરિંગ ફાઈનલ, ખડગે અને સ્ટાલિને કોયડો ઉકેલ્યો | dmk congress alli…

તમિલનાડુમાં કોંગ્રેસ-DMK વચ્ચે સીટ શેરિંગ ફાઈનલ, ખડગે અને સ્ટાલિને કોયડો ઉકેલ્યો | dmk congress alli...

છોટાઉદેપુર: હોળી પર્વે ‘ઘેરૈયા’ની પરંપરા, 5 દિવસના કઠિન વ્રત સાથે આદિવાસી સંસ્કૃતિની અનોખો વારસો | C…

છોટાઉદેપુર: હોળી પર્વે 'ઘેરૈયા'ની પરંપરા, 5 દિવસના કઠિન વ્રત સાથે આદિવાસી સંસ્કૃતિની અનોખો વારસો | C...

શરમજનક! નસવાડીના કુકરદામાં આઝાદીના 77 વર્ષ પછી પણ સગર્ભાને ઝોળીમાં ઉંચકી જવી પડી | Pregnant Woman Ca…

શરમજનક! નસવાડીના કુકરદામાં આઝાદીના 77 વર્ષ પછી પણ સગર્ભાને ઝોળીમાં ઉંચકી જવી પડી | Pregnant Woman Ca...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રતનપુરના જયસ્વાલ પરિવારની સીમા જયસ્વાલની જામીન અરજી નામંજૂર | Seema Jaiswal’s bail application of Ja…

6 months ago
ચૂંટણી એક્સ-રે: 78 % મતદારોને માત્ર નેતા નહીં, ‘ગ્રેજ્યુએટ એક્સપર્ટ’ જોઈએ! | Election X Ray: 78% vot…

3 hours ago
અમદાવાદમાં ડેન્ગ્યૂનો રાફડો ફાટ્યો, 13 દિવસમાં 200થી વધુ કેસથી ફફડાટ, 26 હોટસ્પોટ જાહેર | There is a…

7 months ago
ન્યૂયોર્કમાં ઈન્ડિયા વીકેન્ડ પહેલા નીતા અંબાણીનો વીડિયો સંદેશ, કહ્યું- વિશ્વ સમક્ષ ભારતની કળા, શિલ્પ…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News