gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO | પાટણ: રખાવમાં ‘જનતા રેડ’ બાદ પોલીસ સ્ટેશનમાં જ દારૂની રેલમછેલ! ધારાસભ્યએ ગામલોકો સાથે પોલીસ …

G METRO NEWS by G METRO NEWS
March 4, 2026
in GUJARAT
0 0
0
VIDEO | પાટણ: રખાવમાં ‘જનતા રેડ’ બાદ પોલીસ સ્ટેશનમાં જ દારૂની રેલમછેલ! ધારાસભ્યએ ગામલોકો સાથે પોલીસ …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Patan News : ગુજરાતમાં ખાલી નામની જ દારૂબંધ હોય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે પાટણના સરસ્વતી તાલુકાના રખાવ ગામે ‘જનતા રેડ’ બાદ મોટી માત્રામાં દારૂનો જથ્થો લઈને લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં જ દારૂની રેલમછેલ કરી ભારે હોબાળો બચાવ્યો હતો. સ્થાનિકો સાથે ધારાસભ્ય કિરીટ પટેલ પોલીસ સ્ટેશનમાં ઉપસ્થિત રહીને દારૂના વેચાણ મામલે વિરોધ નોંધાવ્યો હતો અને પી.આઈ.ની બદલીની માંગ કરી હતી. 

પાટણના રખાવમાં ‘જનતા રેડ’ બાદ પોલીસ સ્ટેશનમાં જ દારૂની રેલમછેલ!

મળતી માહિતી મુજબ, પાટણના સરસ્વતી તાલુકાના રખાવ ગામ ખાતે છેલ્લા ઘણાં સમયથી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાને લઈને સ્થાનિકોએ અનેક વખત તાલુકા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી. જો કે, પોલીસ દ્વારા બુટલેગરો પર કોઈ પ્રકારે કાર્યવાહી ન કરતાં રોષે ભરાયેલા સ્થાનિકોએ દારૂના અડ્ડા પર રેડ મારીને મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. 

આ પછી સ્થાનિકોએ દેશી દારૂથી ભરેલા પ્લાસ્ટિકના ડ્રમ સરસ્વતી પોલીસ સ્ટેશન લઈ પહોંચ્યા હતા. રોષે ભરાયેલા સ્થાનિકોએ પોલીસ કેમ્પસમાં જ દેશી દારૂ ઢોળીને ભારે વિરોધ નોંધાવ્યો હતો. 

સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ગામમાં દારૂના વેચાણ મામલે અનેક વખત પોલીસને રજૂઆત કરી છે. જેમાં ત્રણ જેટલાં બુટલેગર સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જો કે, પોલીસ દ્વારા કોઈ પ્રકારે એક્શન ન લેવાતા અંતે ‘જનતા રેડ’ કરીને મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સમગ્ર મામલે સ્થાનિકોએ વિરોધ કરીને બુટલેગર સામે યોગ્ય કાર્યવાહી કરવા અને પી.આઈ. ચૌધરીની બદલી કરવાની માંગ કરી હતી. 

આ પણ વાંચો: પંચમહાલ: મોરવા હડફમાં તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી મુદ્દે વિરોધ, અનામતમાં અન્યાયના આક્ષેપ સાથે કલેક્ટરને રજૂઆત

ધારાસભ્યએ કહ્યું કે, ‘ગામમાં દેશી દારૂ વેચાતો હોવાનું સ્થાનિકોએ જાણ કરી હતી. આ પછી મેં પી.આઈ. ચૌધરી સાથે ટેલિફોનિક વાત કરી હતી. પરંતુ દારૂ ન વેચાતો હોવાનું પી.આઈ.એ જણાવ્યું હતું. જો કે, ત્યારબાદ આ મામલે એસપીને રજૂઆત કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પરંતુ કોઈ પગલાં લેવામાં ન આવતા અંતે સ્થાનિકોએ દારૂના અડ્ડા પર રેડ મારીને જથ્થો પોલીસ સ્ટેશન લાવ્યા હતા.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
GUJARAT

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
પંચમહાલ: મોરવા હડફમાં તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી મુદ્દે વિરોધ, અનામતમાં અન્યાયના આક્ષેપ સાથે કલે…

પંચમહાલ: મોરવા હડફમાં તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી મુદ્દે વિરોધ, અનામતમાં અન્યાયના આક્ષેપ સાથે કલે...

અમદાવાદના શાહઆલમમાં પાર્ક કરવાની ના પાડતા કારચાલક રોષે ભરાયો, દુકાનમાં ઘૂસી બાપ દીકરા પર છરીથી જીવલે…

અમદાવાદના શાહઆલમમાં પાર્ક કરવાની ના પાડતા કારચાલક રોષે ભરાયો, દુકાનમાં ઘૂસી બાપ દીકરા પર છરીથી જીવલે...

અમદાવાદમાં મોડી રાત્રે કાલુપુર બ્રિજ પાસે સેવના કારખાનામાં વિકરાળ આગ લાગતા દોડધામ | Massive Fire Bre…

અમદાવાદમાં મોડી રાત્રે કાલુપુર બ્રિજ પાસે સેવના કારખાનામાં વિકરાળ આગ લાગતા દોડધામ | Massive Fire Bre...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરના દસ ગામમાં 200થી વધુ ઘુડખરોના ટોળાએ ખેતરમાં ઉભા રવી પાકનો સોથ વાળ્યો | 200 horses stoo…

સુરેન્દ્રનગરના દસ ગામમાં 200થી વધુ ઘુડખરોના ટોળાએ ખેતરમાં ઉભા રવી પાકનો સોથ વાળ્યો | 200 horses stoo…

8 months ago
રશિયન ક્રૂડ : ભારતની માર્ચમાં 1.96 મિલિયન બેરલ પ્રતિ દિવસ આયાત | Russian crude: India imports 1 96 m…

રશિયન ક્રૂડ : ભારતની માર્ચમાં 1.96 મિલિયન બેરલ પ્રતિ દિવસ આયાત | Russian crude: India imports 1 96 m…

4 months ago
કયુ આર કોડ મારફત તલાટીએ રૂા. 1500ની લાંચ સ્વીકારી | Talati accepted a bribe of Rs 1500 through QR co…

કયુ આર કોડ મારફત તલાટીએ રૂા. 1500ની લાંચ સ્વીકારી | Talati accepted a bribe of Rs 1500 through QR co…

12 months ago
‘જાણે મને ઘરેથી તગેડી મૂકાઈ રહી હોય…’, ભાજપ સરકારના નિર્ણય પર કિરણ બેદીનું દર્દ છલકાયું | Kiran Be…

‘જાણે મને ઘરેથી તગેડી મૂકાઈ રહી હોય…’, ભાજપ સરકારના નિર્ણય પર કિરણ બેદીનું દર્દ છલકાયું | Kiran Be…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News