gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં મોડી રાત્રે કાલુપુર બ્રિજ પાસે સેવના કારખાનામાં વિકરાળ આગ લાગતા દોડધામ | Massive Fire Bre…

G METRO NEWS by G METRO NEWS
March 5, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં મોડી રાત્રે કાલુપુર બ્રિજ પાસે સેવના કારખાનામાં વિકરાળ આગ લાગતા દોડધામ | Massive Fire Bre…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Fire News : અમદાવાદના કાલુપુર બ્રિજ પાસે વહેલી સવારે આગની એક મોટી ઘટના બની છે. શહેર કોટડા પોલીસ સ્ટેશનની બિલકુલ સામે આવેલા સેવ બનાવવાના એક કારખાનામાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

વહેલી સવારે સર્જાયો અગ્નિકાંડ

અમદાવાદના કાલુપુર બ્રિજના છેડે અને શહેર કોટડા પોલીસ સ્ટેશનની સામે આવેલા સેવ બનાવવાના કારખાનામાં આજે વહેલી સવારે 2:23 કલાકે ‘અંગાર કોલ’ (આગનો મેસેજ) મળ્યો હતો. કારખાનામાં રહેલા જ્વલનશીલ પદાર્થો અને તેલના કારણે આગએ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

ફાયર બ્રિગેડનું મેગા ઓપરેશન

આગની ગંભીરતાને જોતા શહેરના અલગ-અલગ ફાયર સ્ટેશનો પરથી તાત્કાલિક મદદ બોલાવવામાં આવી હતી. જેમાં નીચે મુજબના વાહનો અને અધિકારીઓની મદદ લેવામાં આવી હતી. 

ગોમતીપુર: મિની ફાઈટર અને બાઉઝર.

પાંચકુવા: મિની ફાઈટર.

નરોડા: 2 ગજરાજ (વોટર ટેન્કર).

મણિનગર: 1 ગજરાજ સાથે STO અને SO અધિકારીઓ.

થલતેજ: DO બારીયા સાહેબના માર્ગદર્શન હેઠળ કામગીરી ચાલુ.

હાલની પરિસ્થિતિ

ફાયર ફાઈટરો દ્વારા ચારેબાજુથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી, પરંતુ કારખાનામાં રહેલો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હોવાની આશંકા છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં સર્જ્યો કીર્તિમાન પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિ…
GUJARAT

June 30, 2026
Khyaati Keswani to Portray the Powerful Gayatri Devi in Dangal TV’s Upcoming Show Kaisi Teri Dillagi

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

June 29, 2026
Next Post
કોંગ્રેસે રાજ્યસભા ચૂંટણી માટે 6 ઉમેદવાર જાહેર કર્યા, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પણ મેદાને | Congre…

કોંગ્રેસે રાજ્યસભા ચૂંટણી માટે 6 ઉમેદવાર જાહેર કર્યા, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પણ મેદાને | Congre...

બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ છું | Nitish Kumar to R…

બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ છું | Nitish Kumar to R...

Fact Check: અમેરિકાએ ભારતના બંદરથી ઈરાન પર છોડી મિસાઈલ? વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા | us missile at…

Fact Check: અમેરિકાએ ભારતના બંદરથી ઈરાન પર છોડી મિસાઈલ? વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા | us missile at...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નેશનલ સ્કૂલ મામલે આખરે તંત્ર એક્શનમાં, મારામારી મુદ્દે રિપોર્ટ માંગ્યો; સંચાલકે બાઉન્સરો ભાડે રાખ્યા…

5 months ago
જજ વિરૂદ્ધ એફઆઈઆરમાં આટલો વિલંબ કેમ? જસ્ટિસ યશવંત વર્મા મામલે ઉપરાષ્ટ્રપતિ ધનખડનો કટાક્ષ | /why so m…

1 year ago
જામનગર: બાંધકામના સ્થળે શ્રમિક મહિલાનું રહસ્યમય મોત, રિક્ષામાં મૃતદેહ લઈ જતા પોલીસે અટકાવ્યા | Woman…

4 months ago
વડોદરા નજીક વિરોદ ગામે રાત્રે ઘર સુધી આવી ગયેલા મગરનું દિલધડક રેસ્ક્યુ | rescue of crocodile that ca…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News