gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર મનપાએ વધુ 3 બાકીદારોની મિલકત સીલ કરી | Surendranagar Municipal Corporation seals the pr…

G METRO NEWS by G METRO NEWS
March 6, 2026
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર મનપાએ વધુ 3 બાકીદારોની મિલકત સીલ કરી | Surendranagar Municipal Corporation seals the pr…
1
VIEWS
Share on FacebookShare on Twitter

નોટિસ
પાઠવ્યા બાદ પણ મિલકત વેરો નહી ભરતા

ત્રણેય
મિલકતદારોએ રૃ.૯.૪૬ લાખનો વેરો નહીં ભરતા મનપાએ કાર્યવાહી હાથ ધરી

સુરેન્દ્રનગર – 
સુરેન્દ્રનગર મનપાએ વધુ ત્રણ બાકીદારોની મિલકત સીલ કરી છે. ત્રણેય
મિલકતદારોને નોટિસ પાઠવ્યા બાદ પણ રૃ.૯.૪૬ લાખનો વેરો ભર્યો નહતો.

સુરેન્દ્રનગર
મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા શહેરમાં બાકી રહેલા મિલકત વેરાની વસૂલાત માટે સતત
ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે ઝુંબેશ હેઠળ વેરો ન ભરનારા બાકીદારોને અગાઉ નોટિસો
ફટકારવામાં આવી હતી તેમ છતાં વેરો ભરવામાં ન આવતા તેમની મિલકતો સીલ મારવાની કાર્યવાહી
હાથ ધરવામાં આવી હતી.

જેમાં
ગૌરાંગભાઈની મિલકત પર રૃ. ૪
,૧૩,૮૦૦ના બાકી વેરાના કારણે સીલ મારવામાં આવ્યું
હતું તેમજ અનિલભાઈ ડાયાભાઈ પરમારની મિલકત પર રૃ. ૨
,૩૩,૭૧૭ના બાકી વેરાના કારણે સીલ લગાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભારત જીનિંગ
એન્ડ પ્રેસિંગ ફેક્ટરીની મિલકત પર રૃ.૩૦ લાખથી વધુના બાકી વેરાના કારણે સીલ મારી
કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં
આવેલા અનેક બાકીદારો સામે આવી કાર્યવાહી નિયમિત રીતે ચાલુ રાખવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
તરસાલીમાં નશેબાજ કારચાલકે અકસ્માત કર્યો | Drunk driver causes accident in Tarsali

યુનિ.પેવેલિયન નજીક પૂરઝડપે પસાર થતી કારે ગેટની દિવાલ તોડી નાંખી | overspeeded car damaged wall of MS…

યુનિ.પેવેલિયન નજીક પૂરઝડપે પસાર થતી કારે ગેટની દિવાલ તોડી નાંખી | overspeeded car damaged wall of MS...

તરસાલીના ફાર્મ હાઉસ બહાર કારમાંથી 3000 ડોલર અને 6 બેગો ચોરનાર રીઢો આરોપી પકડાયો | accused caught in …

તરસાલીના ફાર્મ હાઉસ બહાર કારમાંથી 3000 ડોલર અને 6 બેગો ચોરનાર રીઢો આરોપી પકડાયો | accused caught in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ઉત્તરાખંડના નૈનિતાલની હોટલમાં વિકરાળ આગ, બે લોકો ફસાયા, રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું | National…

9 months ago
નકલી દૂધ પીવાથી 16ના મોત, 3 દર્દી ICUમાં! આંધ્ર પ્રદેશમાં ‘સફેદ ઝેર’નો આતંક | Fake Milk Horror in An…

6 months ago
ટ્રમ્પની ધમકીઓથી ફરક નહીં પડે! ટેરિફને લઈને અબજપતિ રોકાણકારે કહ્યું- ભારત પાસે છે આ ‘વરદાન’ | Billio…

1 year ago
હળવદમાં શ્રાવણ માસના અંતિમ દિવસે શિવાલયોમાં ભીડ | Crowds at Shiva temples on the last day of Shravan…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News