gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૯ માર્ચે પુરી થતી મુદત પહેલાંની છેલ્લી સ્થાયી સમિતિમાં ૪૫ મિનીટમાં ૨૫૦૦ કરોડના કામોને મંજૂરી અપાઈ | …

G METRO NEWS by G METRO NEWS
March 6, 2026
in GUJARAT
0 0
0
૯ માર્ચે પુરી થતી મુદત પહેલાંની છેલ્લી સ્થાયી સમિતિમાં ૪૫ મિનીટમાં ૨૫૦૦ કરોડના કામોને મંજૂરી અપાઈ | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરુવાર,5
માર્ચ,2026

૯ માર્ચને સોમવારના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના
વર્તમાન શાસકોની ટર્મ પુરી થઈ રહી છે. આ અગાઉ છેલ્લી સ્થાયી સમિતિની બેઠકમાં ૪૫
મિનીટમાં રુપિયા ૨૫૦૦ કરોડના ૨૨૦થી પણ વધુ કામોની દરખાસ્તોને મંજૂરી અપાઈ
હતી.બેઠકના અંતે ચેરમેન દેવાંગ દાણીએ કહ્યુ
,
રોડ રીસરફેસ અને નવા બનાવવા રુપિયા ૬૦૦ કરોડ, ડ્રેનેજ સંબંધી કામગીરી માટેના રુપિયા ૨૧૯ કરોડના કામોને
મંજૂરી અપાઈ છે.જયારે વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે કહ્યુ
, કોન્ટ્રાકટરોને
લહાણી કરવા મંજૂર કરાયેલી દરખાસ્તો શંકાસ્પદ છે.

ગુરુવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કોર્પોરેશનના અલગ
અલગ વિભાગોની મળી કુલ ૨૧૮ દરખાસ્ત મંજૂરી માટે મુકવામા આવી હતી. બેઠક પછી
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને તેમના અઢી વર્ષના કાર્યકાળમાં કામ કરવાની તક આપવા માટે
પક્ષના શીર્ષસ્થ નેતૃત્વનો આભાર વ્યકત કર્યો હતો. શહેરના સર્વાંગી વિકાસને ધ્યાનમા
લઈ સ્ટેન્ડિંગ કમિટીના રુટીન એજન્ડા ઉપર મંજૂરી માટે મુકાયેલી રુપિયા ૧૬૬૬.૯૨ કરોડ
તથા તાકીદના એજન્ડામા મંજૂરી માટે મુકવામા આવેલી રુપિયા ૮૮૩ .૭૨ કરોડની દરખાસ્ત
મળી કુલ રુપિયા ૨૫૪૯ કરોડના કામોને મંજૂરી આપવામા આવી હતી.વિપક્ષ નેતાએ કહ્યુ
,ટર્મ પુરી થવાના
ત્રણ દિવસ પહેલા આટલી મોટી રકમના કામોને મંજૂરી આપવી એ શંકાસ્પદ બાબત છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાડાના મકાનમાં માતા સાથે રહેવા આવેલા યુવકનો આપઘાત | Suicide of a young man who came to live with his…
GUJARAT

April 20, 2026
ફતંગંજમાં રાતે કારમાં રોંગસાઇડ આવેલા હુમલાખોરો યુવક પર તૂટી પડયા | three accuse came in car assault …

કાસમઆલા ગેંગના હુસેન સુન્નીનો રિક્ષા ડ્રાઇવર પર હુમલો | Hussain Sunni of Kasamaala gang attacks rick…

Next Post
રૂણ-દેવા વાંટા રોડ ઉપર ટામેટા ભરેલી ટ્રક ઊંડા કાંસમાં ખાબકી, મજૂરોનો બચાવ | Truck loaded with tomato…

રૂણ-દેવા વાંટા રોડ ઉપર ટામેટા ભરેલી ટ્રક ઊંડા કાંસમાં ખાબકી, મજૂરોનો બચાવ | Truck loaded with tomato...

તરણેતરમાં પ્રાંત અધિકારીના દરોડા રેતી ખનન કરતા વાહનો ઝડપાયા | Provincial officer raids in Tarnetar v…

તરણેતરમાં પ્રાંત અધિકારીના દરોડા રેતી ખનન કરતા વાહનો ઝડપાયા | Provincial officer raids in Tarnetar v...

નડિયાદના અમદાવાદી બજારમાં ધૂળેટીના પર્વે હાર્ડવેરની દુકાનમાં આગ ભભૂકી ઉઠી | Fire breaks out in hardw…

નડિયાદના અમદાવાદી બજારમાં ધૂળેટીના પર્વે હાર્ડવેરની દુકાનમાં આગ ભભૂકી ઉઠી | Fire breaks out in hardw...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

139માંથી 71 હસ્તીઓને આજે પદ્મ પુરસ્કારથી કરાયા સન્માનિત, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્તે સન્માન

12 months ago
જસ્ટિસ યશવંત વર્માનું આખરે રાજીનામું, ઘરે આગ લાગતા કરોડોની ‘બળેલી નોટો’ મળી હતી | Justice Yashwant V…

2 weeks ago
દરબારગઢ પાસે પડતર જગ્યામાંથી 1 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 1 lakh seized from abandoned land…

1 month ago
સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News