gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વિશ્વની મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની ખરીદીમાં ઘટાડો | Reduction in gold purchases by world’s central …

G METRO NEWS by G METRO NEWS
March 6, 2026
in Business
0 0
0
વિશ્વની મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની ખરીદીમાં ઘટાડો | Reduction in gold purchases by world’s central …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભાવમાં તીવ્ર વધઘટ છતાં આગામી સમયમાં સોના-ચાંદીના ભાવ નવી સપાટી દર્શાવશે

અમદાવાદ : વિશ્વભરની મધ્યસ્થ બેંકો દ્વારા જાન્યુઆરીમાં સોનાની ખરીદીમાં અચાનક ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા ૧૨ મહિનામાં દર મહિને સરેરાશ ૨૭ ટન સોનું ખરીદવામાં આવ્યું હતું, ત્યારે જાન્યુઆરીમાં આ આંકડો ઘટીને માત્ર ૫ ટન રહ્યો હતો. નિષ્ણાતો કહે છે કે સોનાના ભાવમાં તીવ્ર વધઘટ અને કેટલાક મોસમી પરિબળોને કારણે મધ્યસ્થ બેંકોએ તેમની ખરીદીમાં સાવધાની રાખી છે. દરમિયાન પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે સલામત રોકાણોની માંગ વધતા આગામી સમયમાં સોનાના ભાવ ૫,૬૦૦ ડોલરની સપાટી કુદાવી શકે તેની નિષ્ણાતોએ આગાહી કરી છે.

ગત જાન્યુઆરી માસ દરમિયાન ઉઝબેકિસ્તાન સોનાના સૌથી મોટા ખરીદદાર તરીકે ઉભરી આવ્યું હતું. ત્યાંની મધ્યસ્થ બેંકે ૯ ટન સોનું ખરીદ્યું હતું, જેનાથી તેનો કુલ સોનાનો ભંડાર ૩૯૯ ટન થયો હતો. ઉઝબેકિસ્તાનના કુલ વિદેશી વિનિમય ભંડારમાં સોનું હવે ૮૬% હિસ્સો ધરાવે છે.  મલેશિયાની મધ્યસ્થ બેંકે પણ ૩ ટન સોનું ખરીદ્યું હતું. આનાથી દેશનો કુલ સોનાનો ભંડાર ૪૨ ટન થયો છે, જે તેના કુલ ભંડારના આશરે ૫% છે.

ચીનની સેન્ટ્રલ બેંકે જાન્યુઆરીમાં ૧ ટન સોનું ખરીદ્યું હતું. જે ચીનની સતત ૧૫મા મહિનાના સોનાની ખરીદી છે. સોનું હવે ચીનના કુલ વિદેશી હૂંડિયામણ ભંડારમાં લગભગ ૧૦% હિસ્સો ધરાવે છે. બીજી બાજુ, રશિયા આ સમયગાળા દરમિયાન સૌથી વધુ સોનું વેચનાર દેશ હતો. રશિયન સેન્ટ્રલ બેંકે તેના ભંડારમાંથી ૯ ટન સોનું વેચ્યું હતું. જ્યારે, બલ્ગેરિયાએ યુરો અપનાવ્યા પછી યુરોપિયન સેન્ટ્રલ બેંકને ૨ ટન સોનું ટ્રાન્સફર કર્યું હતું.

પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષે વૈશ્વિક બજારોમાં હલચલ મચાવી છે. જેમ જેમ તણાવ વધતો જાય છે તેમ તેમ રોકાણકારો જોખમી રોકાણોથી દૂર થઈને સલામત વિકલ્પો તરફ વળી રહ્યા છે. પરિણામે, વૈશ્વિક સોનાના ભાવમાં સતત વધારો જોવા મળ્યો છે.

નિષ્ણાંતોના મતે, સોના- ચાંદીના ભાવ હાલમાં બજારમાં ટગ-ઓફ-વોરનો અનુભવ કરી રહ્યા છે. એક તરફ, ભૂ-રાજકીય તણાવ ઝડપથી સલામત રોકાણોની માંગમાં વધારો કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ, મજબૂત ડોલર અને વધતા બોન્ડ યીલ્ડ જેવા આર્થિક પરિબળો સોનાના લાભને ઘટાડી રહ્યા છે. ઇતિહાસ દર્શાવે છે કે જ્યારે વૈશ્વિક અનિશ્ચિતતા વધે છે, ત્યારે વ્યાજ દર વધે તો પણ સોનું ઘણીવાર મજબૂત રહે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
યુદ્ધની અસર : રૂ. 40,000 કરોડની ડ્રાયફ્રૂટની આયાત પણ દબાણ હેઠળ | Impact of war: Dry fruit imports wo…

યુદ્ધની અસર : રૂ. 40,000 કરોડની ડ્રાયફ્રૂટની આયાત પણ દબાણ હેઠળ | Impact of war: Dry fruit imports wo...

આવશ્યક દવાઓની યાદીમાં ગુજરાત સરકારે નવી 150 ઉમેરી, 57 બિનજરુરી દવાઓ રદ કરી | Gujarat government adds…

આવશ્યક દવાઓની યાદીમાં ગુજરાત સરકારે નવી 150 ઉમેરી, 57 બિનજરુરી દવાઓ રદ કરી | Gujarat government adds...

અનિલ અંબાણી મુશ્કેલીમાં, મુંબઈ-હૈદરાબાદમાં રિલાયન્સ પાવરના 10થી 12 ઠેકાણે EDના દરોડા | ED Raids Anil…

અનિલ અંબાણી મુશ્કેલીમાં, મુંબઈ-હૈદરાબાદમાં રિલાયન્સ પાવરના 10થી 12 ઠેકાણે EDના દરોડા | ED Raids Anil...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી બાદ હવે મુંબઈની હવા ઝેરી, AQI ઘાતક સ્તરે પહોંચતા GRAP-4ના પ્રતિબંધ લાગુ

દિલ્હી બાદ હવે મુંબઈની હવા ઝેરી, AQI ઘાતક સ્તરે પહોંચતા GRAP-4ના પ્રતિબંધ લાગુ

8 months ago
કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested

કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested

2 months ago
છાણીમાં સિક્યુરિટી જવાન પર હુમલો કરી ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી | Security personnel attack…

છાણીમાં સિક્યુરિટી જવાન પર હુમલો કરી ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી | Security personnel attack…

5 months ago
મોરવાહડફના સાગવાડામાં લાયસન્સ વગર સંગ્રહ કરેલો ફટાકડાનો જથ્થો ઝડપાયો, વેપારીની ધરપકડ | A quantity of…

મોરવાહડફના સાગવાડામાં લાયસન્સ વગર સંગ્રહ કરેલો ફટાકડાનો જથ્થો ઝડપાયો, વેપારીની ધરપકડ | A quantity of…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News