gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુદ્ધ વચ્ચે ભારતે પણ ઈરાનના શાહેદ ડ્રોન કરતાં વધુ ઘાતક અને એડવાન્સ્ડ હથિયાર બનાવ્યું | sheshnag 150 …

G METRO NEWS by G METRO NEWS
March 6, 2026
in INDIA
0 0
0
યુદ્ધ વચ્ચે ભારતે પણ ઈરાનના શાહેદ ડ્રોન કરતાં વધુ ઘાતક અને એડવાન્સ્ડ હથિયાર બનાવ્યું | sheshnag 150 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sheshnaag 150 Drone : યુદ્ધના મેદાનમાં હવે મોંઘા મિસાઈલો અને વિમાનોને બદલે સસ્તા પણ અત્યંત ઘાતક ડ્રોનનો દબદબો વધી રહ્યો છે. ઈરાનના શાહેદ-136 અને અમેરિકાના LUCAS ડ્રોને દુનિયાને બતાવ્યું છે કે, કેવી રીતે ઓછી કિંમતના ડ્રોન દુશ્મનની કરોડોની એર ડિફેન્સ સિસ્ટમને પળવારમાં નષ્ટ કરી શકે છે. હવે ભારત પણ આ ડ્રોન વોરફેરમાં દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે.

શું છે શેષનાગ-150?

બેંગલુરુ સ્થિત કંપની ન્યૂસ્પેસ રિસર્ચ ટેકનોલોજીસ (NRT) દ્વારા વિકસાવવામાં આવેલું ‘શેષનાગ-150’ એ સંપૂર્ણપણે સ્વદેશી લાંબી દૂરીનું ‘લોયટરિંગ મુનિશન’ (Loitering Munition) ડ્રોન છે.

શેષનાગ-150ની ખાસિયતો

રેન્જ અને ક્ષમતા: ડ્રોન 1000 કિલોમીટરથી વધુની રેન્જ ધરાવે છે અને હવામાં સતત 5 કલાકથી વધુ સમય સુધી ઉડી શકે છે.

ઘાતક હુમલો:  25 થી 40 કિલોગ્રામ સુધીના વિસ્ફોટકો (Warhead) લઈ જઈ શકે છે, જે દુશ્મનની ઇમારતો, રડાર અને વાહનોને તોડી પાડવા માટે પૂરતા છે.

સ્વર્મ એટેક (Swarm Attack): આ ડ્રોન એકલું નહીં, પરંતુ એકસાથે અનેક ડ્રોનના ઝુંડમાં હુમલો કરી શકે છે. આનાથી દુશ્મનની એર ડિફેન્સ સિસ્ટમ પર દબાણ વધે છે અને તે ફેલ થઈ જાય છે.

GPS વગર પણ કામ કરશે: જો દુશ્મન દેશ GPS જામ કરી દે, તો પણ આ ડ્રોન તેના ખાસ ‘વિઝ્યુઅલ નેવિગેશન સિસ્ટમ’ (કેમેરા) દ્વારા રસ્તો શોધી હુમલો કરી શકે છે.

આ પણ વાંચો : યુદ્ધ વચ્ચે ઈરાનનું મોટું એલાન, અમેરિકા-ઈઝરાયલ અને તેમના સમર્થકો માટે જ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ

સ્વદેશી ‘મધર-કોડ’ની તાકાત

આ ડ્રોનની સૌથી મોટી શક્તિ તેનું સ્વદેશી મધર-કોડ સોફ્ટવેર છે. આ સોફ્ટવેર દ્વારા અનેક ડ્રોન એકબીજા સાથે કોર્ડિનેટ કરીને પોતે જ હુમલાનો પ્લાન બનાવે છે. જો હુમલા દરમિયાન એકાદ ડ્રોન ખરાબ પણ થઈ જાય, તો બાકીના ડ્રોન હુમલો ચાલુ રાખી શકે છે. આ ટેકનોલોજીને કારણે તે ઈરાનના શાહેદ ડ્રોન કરતા પણ વધુ એડવાન્સ માનવામાં આવે છે.

શા માટે હવે આ ડ્રોન અનિવાર્ય બન્યું?

તાજેતરમાં યુક્રેન યુદ્ધ અને ભારત-પાકિસ્તાન વચ્ચેના ‘ઓપરેશન સિંદૂર’ જેવી ઘટનાઓએ સાબિત કર્યું કે સસ્તા ડ્રોન કેટલા ખતરનાક હોઈ શકે છે. પાકિસ્તાને સેંકડો સસ્તા ડ્રોન દ્વારા ભારતને થકવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતે અસરકારક ડ્રોન ટેકનોલોજીથી જવાબ આપ્યો હતો.

ભવિષ્યનું હથિયાર

શેષનાગ-150 અત્યારે પરીક્ષણના તબક્કામાં છે અને તેને વર્લ્ડ ડિફેન્સ શોમાં પણ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. જો આ ડ્રોન ભારતીય સેનામાં સામેલ થશે, તો ભારતની સૈન્ય શક્તિમાં ધરખમ વધારો થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સંસ્કારી નગરી વડોદરામાં શરમજનક ઘટના! દાદાએ 7 વર્ષની માસૂમ પૌત્રીને અડપલા કર્યાનો આક્ષેપ, FIR દાખલ | …

સંસ્કારી નગરી વડોદરામાં શરમજનક ઘટના! દાદાએ 7 વર્ષની માસૂમ પૌત્રીને અડપલા કર્યાનો આક્ષેપ, FIR દાખલ | ...

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં કલાનો સંગમ; 17 રાજ્યોના ચિત્રકારોએ ‘યુનિટી આર્ટ વર્ક’માં સર્…

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં કલાનો સંગમ; 17 રાજ્યોના ચિત્રકારોએ 'યુનિટી આર્ટ વર્ક'માં સર્...

ગેસના ટ્રાન્સપોર્ટેશન માટે બનાવતી ટેન્કમાં ગેરરીતિ : મકરપુરા અને કલકત્તાની બે કંપની સામે ફરિયાદ | FI…

ગેસના ટ્રાન્સપોર્ટેશન માટે બનાવતી ટેન્કમાં ગેરરીતિ : મકરપુરા અને કલકત્તાની બે કંપની સામે ફરિયાદ | FI...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં ચોરાઉ સ્કૂટર સાથે બે આરોપીઓ ઝડપાયા | Two accused arrested with stolen scooter in Jamnagar

જામનગરમાં ચોરાઉ સ્કૂટર સાથે બે આરોપીઓ ઝડપાયા | Two accused arrested with stolen scooter in Jamnagar

12 months ago
છોટાઉદેપુરમાં મહિલાએ 8 માસની દીકરીની હત્યા કરી કર્યો આપઘાત, પોલીસે હાથ ધરી તપાસ | chhotaudepur mothe…

છોટાઉદેપુરમાં મહિલાએ 8 માસની દીકરીની હત્યા કરી કર્યો આપઘાત, પોલીસે હાથ ધરી તપાસ | chhotaudepur mothe…

8 months ago
‘મહારાષ્ટ્ર-બંગાળ છોડો, સપાના અનેક નેતા ભાજપમાં જોડાવા તૈયાર…’ દિગ્ગજ નેતાનો દાવો, સપાનો વળતો પ્રહ…

‘મહારાષ્ટ્ર-બંગાળ છોડો, સપાના અનેક નેતા ભાજપમાં જોડાવા તૈયાર…’ દિગ્ગજ નેતાનો દાવો, સપાનો વળતો પ્રહ…

1 month ago
આસામ વિધાનસભામાં UCC બિલ પસાર, ઉત્તરાખંડ, ગુજરાત બાદ કાયદો લાગુ કરનાર ત્રીજું રાજ્ય | Assam UCC Bill…

આસામ વિધાનસભામાં UCC બિલ પસાર, ઉત્તરાખંડ, ગુજરાત બાદ કાયદો લાગુ કરનાર ત્રીજું રાજ્ય | Assam UCC Bill…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News