gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચોટીલાના પૂર્વ ધારાસભ્યએ SIRમાં ખેલની પોલ ખોલી, કહ્યું-પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ કાઢી નાખવા ફ…

G METRO NEWS by G METRO NEWS
January 24, 2026
in GUJARAT
0 0
0
ચોટીલાના પૂર્વ ધારાસભ્યએ SIRમાં ખેલની પોલ ખોલી, કહ્યું-પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ કાઢી નાખવા ફ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

SIR Voter List: ગુજરાતમાં હાલ ચાલી રહેલા ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) કાર્યક્રમમાં ગંભીર ગેરરીતિઓ આચરવામાં આવી રહી હોવાનો દાવો ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ કર્યો છે. તેણે દાવો કર્યો છે કે, ‘થાનનું ગૌરવ અને વિશ્વવિખ્યાત હાસ્ય કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી રદ કરવા માટે કોઈ અજાણ્યા શખસો દ્વારા ફોર્મ નંબર-07 ભરી દેવામાં આવ્યું છે.’

શું છે ઋત્વિક મકવાણાનો ગંભીર દાવો?

ચોટીલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ પુરાવા સાથે દાવો કર્યો છે કે, ‘SIRની કામગીરીના બહાને વિરોધ પક્ષના સમર્થકો અથવા તટસ્થ લોકોના નામ મતદાર યાદીમાંથી જાણીજોઈને કમી કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. પદ્મશ્રીનું નામ નિશાના પર: શાહબુદ્દીન રાઠોડ જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિનું નામ રદ કરવા માટે ફોર્મ ભરાવું તે વહીવટી તંત્ર અને ભાજપની આયોજનબદ્ધ બેદરકારી અથવા કુચેષ્ટા દર્શાવે છે. જો પદ્મશ્રી એવોર્ડ વિજેતા સુરક્ષિત ન હોય, તો સામાન્ય નાગરિકોના મત આપવાના અધિકારનું શું થશે તેવો પ્રશ્ન તેમણે ઊઠાવ્યો છે.’

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ: વીમા કંપનીએ એર ઈન્ડિયાને 1,125 કરોડ તો મુસાફરોના પરિવારજનોને 225 કરોડ ચુકવ્યા

ફોર્મ નંબર 07 અને વિવાદ

ચૂંટણી પંચના નિયમ મુજબ, ફોર્મ નંબર 07 કોઈ વ્યક્તિનું નામ યાદીમાંથી રદ કરવા અથવા વાંધો ઉઠાવવા માટે ભરવામાં આવે છે. ઋત્વિક મકવાણાના મતે, આ ફોર્મ કોઈના ઇશારે ભરીને પાયા વગરના કારણોસર નામો કમી કરવામાં આવી રહ્યા છે. તેમણે આ બાબતને લોકશાહીની ગરિમા વિરુદ્ધની ગણાવી છે. આ આક્ષેપો બાદ સ્થાનિક ચૂંટણી તંત્ર અને કલેક્ટર કચેરીની ભૂમિકા સામે પણ આંગળી ચીંધવામાં આવી રહી છે. કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો આ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવામાં નહીં આવે અને ગેરરીતિઓ બંધ નહીં થાય, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
જામનગર નજીક જુનાનાગના ગામની સીમમાં હિટાચી મશીનમાંથી બેટરીની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા | Two men arr…

જામનગર નજીક જુનાનાગના ગામની સીમમાં હિટાચી મશીનમાંથી બેટરીની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા | Two men arr...

જામનગરમાં ચિત્રકૂટ સોસાયટીમાં યુવાનનો અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આપઘાત | A young man committed su…

જામનગરમાં ચિત્રકૂટ સોસાયટીમાં યુવાનનો અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આપઘાત | A young man committed su...

જેસલમેર ફરવા જતાં હોવ તો ખિસ્સુ ખાલી કરવું પડશે, તંત્ર વસૂલશે ‘પેસેન્જર ટેક્સ’ | tourists will have …

જેસલમેર ફરવા જતાં હોવ તો ખિસ્સુ ખાલી કરવું પડશે, તંત્ર વસૂલશે 'પેસેન્જર ટેક્સ' | tourists will have ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોમનાથમાં ભારતીય વાયુસેનના સૂર્યકિરણનું અદભુત હવાઇ આકાશ પ્રદર્શન

સોમનાથમાં ભારતીય વાયુસેનના સૂર્યકિરણનું અદભુત હવાઇ આકાશ પ્રદર્શન

3 months ago
સાયબર ફ્રોડમાં જીવનભરની કમાણી 50 લાખ રૂપિયા ગુમાવતાં વૃદ્ધ દંપતીએ મોતને વ્હાલું કર્યું | Elderly cou…

સાયબર ફ્રોડમાં જીવનભરની કમાણી 50 લાખ રૂપિયા ગુમાવતાં વૃદ્ધ દંપતીએ મોતને વ્હાલું કર્યું | Elderly cou…

1 year ago
સુરેન્દ્રનગર-લખતર-વિરમગામ હાઇવે પર 24 કલાકમાં 3 અકસ્માત | 3 accidents in 24 hours on Surendranagar L…

સુરેન્દ્રનગર-લખતર-વિરમગામ હાઇવે પર 24 કલાકમાં 3 અકસ્માત | 3 accidents in 24 hours on Surendranagar L…

5 months ago
મહારાષ્ટ્રમાં 10 હજાર ખેડૂતોની આત્મહત્યા શરમજનક : અમે રોકાઈશું નહીં : ગડકરી

મહારાષ્ટ્રમાં 10 હજાર ખેડૂતોની આત્મહત્યા શરમજનક : અમે રોકાઈશું નહીં : ગડકરી

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News