gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટેન્ડરના નામે કરોડોના કૌભાંડમાં ઠગ નિરવ દવેના પિતા અને પુત્રની ધરપકડ | Father and son of thug Nirav …

G METRO NEWS by G METRO NEWS
March 7, 2026
in GUJARAT
0 0
0
ટેન્ડરના નામે કરોડોના કૌભાંડમાં ઠગ નિરવ દવેના પિતા અને પુત્રની ધરપકડ | Father and son of thug Nirav …
1
VIEWS
Share on FacebookShare on Twitter

ફરાર થયેલી મીરા દવેનો હજી પત્તો નથી ત્યારે

પુત્ર ઓરીજનલના આધારે બનાવટી લેટર તૈયાર કરતો તો પિતા સરકારમાંથી નિવૃત્ત હોવાથી કામ સાચું હોવાનું કહેતા

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના સેક્ટર ૨૩માં રહેતા દંપતી દ્વારા ટેન્ડરના
નામે વેપારીઓ પાસેથી કરોડો રૃપિયા ઉઘરાવી લેવામાં આવ્યા હતા ત્યારે આ કૌભાંડમાં
પરિવારના અન્ય બે સભ્યોની પણ ગઈકાલે ઈન્ફોસીટી પોલીસ દ્વારા ધરપકડ કરીને કોર્ટમાં
રજૂ કરી જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા.

ગાંધીનગરના સેક્ટર ૨૩માં પ્રાણકુંજ સોસાયટીમાં રહેતા અને
ઈન્ફોસિટી સુપર મોલમાં ઓમ એન્ટરપ્રાઇઝ ચલાવતા નિવૃત નાયબ સચિવના પુત્ર નીરવ દવે
અને તેની પત્ની મીરા દવેએ ગુજરાત ટુરિઝમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કરોડો
રૃપિયાના ટેન્ડર લાગ્યા હોવાના નકલી દસ્તાવેજ બનાવીને ગાંધીનગર ઉપરાંત રાજ્યના અલગ
અલગ વિસ્તારના વેપારીઓ સાથે કરોડો રૃપિયાની છેતરપિંડી આચરી હતી. આ ઠગ દંપતીએ વડનગર
, પાટણ, દ્વારકા, સુરત અને
અમરેલીમાં ગુજરાત ટુરિઝમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નામના સરકારી ટેન્ડર
બતાવી કરોડોનું ફુલેકું ફેરવામાં આવતા અલગ અલગ ત્રણ ગુના ઇન્ફોસિટી પોલીસમા દાખલ
થયા હતા અને તેના આધારે નિરવ દવેને પોલીસે ઝડપી લીધો હતો. જે હાલ સાબરમતી જેલમાં
છે ત્યારે તેની પત્ની મીરા દવેની પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.
હાઇકોર્ટમાંથી પણ તેના આગોતરા જામીન નામંજૂર થયા હતા ત્યારે આ ગુનાની તપાસ દરમિયાન
ઇન્ફોસિટી પોલીસને જાણવા મળ્યું હતું કે
,
નીરવ દવેનો પુત્ર યજત દવે પણ કૌભાંડમાં સામેલ હતો તે ઓરિજિનલ ડોક્યુમેન્ટના
આધારે ટેન્ડરના નકલી ડોક્યુમેન્ટ તૈયાર કરી આપતો હતો જ્યારે તેના પિતા મહેન્દ્ર
દવે પણ સરકારમાંથી નાયબ સચિવ તરીકે નિવૃત્ત થયા હોવાથી ભોગ બનનારને કામ થઈ જશે
તેવું આશ્વાસન આપતા હતા. ગઈકાલે આ બંનેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા
હતા જેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ. મલિક બન્યા રાજ્યના નવા DGP, 5 મહિના બાદ મળ્યા કાયમી ડીજીપી | IPS Gyan…
GUJARAT

અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ. મલિક બન્યા રાજ્યના નવા DGP, 5 મહિના બાદ મળ્યા કાયમી ડીજીપી | IPS Gyan…

June 6, 2026
ગાંધીનગર: રાણાસણ ગામે જમીનમાં દાટેલો 5,200 લિટર દેશી દારૂનો આથો ઝડપાયો, FIR દાખલ | Major Crackdown i…
GUJARAT

ગાંધીનગર: રાણાસણ ગામે જમીનમાં દાટેલો 5,200 લિટર દેશી દારૂનો આથો ઝડપાયો, FIR દાખલ | Major Crackdown i…

June 6, 2026
ગુજરાતમાં વસ્તી ગણતરીની કામગીરી વચ્ચે શિક્ષકોના પગાર અટવાતા રોષ, ગ્રાન્ટ મંજૂર નહીં થતી હોવાનું મુખ્…
GUJARAT

ગુજરાતમાં વસ્તી ગણતરીની કામગીરી વચ્ચે શિક્ષકોના પગાર અટવાતા રોષ, ગ્રાન્ટ મંજૂર નહીં થતી હોવાનું મુખ્…

June 6, 2026
Next Post
પિરાણા પાસે સગીરનું અને બહેરામપુરામાં યુવકનું બસના ટાયર નીચે કચડાતા મોત | Emon kukkun a malo arap ng…

પિરાણા પાસે સગીરનું અને બહેરામપુરામાં યુવકનું બસના ટાયર નીચે કચડાતા મોત | Emon kukkun a malo arap ng...

દહેગામ ભાજપના મહિલા કોર્પોરેટર અને તેના પતિને કોર્ટે સજા ફટકારી | Court sentences Dehgam BJP woman c…

દહેગામ ભાજપના મહિલા કોર્પોરેટર અને તેના પતિને કોર્ટે સજા ફટકારી | Court sentences Dehgam BJP woman c...

તગડો નફો કમાવવાની લાલચમાં કાલુપુરના યુવકે રૃા. ૨૧.૬૦ લાખ ગુમાવ્યા | Non ewe sossotun an epwe fori wi…

તગડો નફો કમાવવાની લાલચમાં કાલુપુરના યુવકે રૃા. ૨૧.૬૦ લાખ ગુમાવ્યા | Non ewe sossotun an epwe fori wi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના યુવાનની સ્કોર્પિયો કાર ભાડેથી ચલાવવા માટે લઈ ગયા બાદ ભાગી છુટેલો કાર ચાલક સ્કોર્પિયો સાથે પ…

જામનગરના યુવાનની સ્કોર્પિયો કાર ભાડેથી ચલાવવા માટે લઈ ગયા બાદ ભાગી છુટેલો કાર ચાલક સ્કોર્પિયો સાથે પ…

3 months ago
બોટાદમાં નકલી RAW અધિકારીની ધરપકડ, નોકરીની લાલચ આપી છેતરપિંડીનો પ્રયાસ F | Fake RAW Officer Arrested…

બોટાદમાં નકલી RAW અધિકારીની ધરપકડ, નોકરીની લાલચ આપી છેતરપિંડીનો પ્રયાસ F | Fake RAW Officer Arrested…

8 months ago
VIDEO | અમદાવાદ: ઘરમાં જ બનતું હતું નકલી ઘી! 400 કિલો જથ્થો જપ્ત કરી AMCએ કૌભાંડનો કર્યો પર્દાફાશ | …

VIDEO | અમદાવાદ: ઘરમાં જ બનતું હતું નકલી ઘી! 400 કિલો જથ્થો જપ્ત કરી AMCએ કૌભાંડનો કર્યો પર્દાફાશ | …

1 month ago
પરીક્ષાર્થીઓ માટે રાહતના સમાચારઃ ઉમેદવારોને TET-1 હેતુલક્ષી પેપરમાં મળશે વધુ સમય | tet 1 candidates …

પરીક્ષાર્થીઓ માટે રાહતના સમાચારઃ ઉમેદવારોને TET-1 હેતુલક્ષી પેપરમાં મળશે વધુ સમય | tet 1 candidates …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News