gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સંસદમાં આરપાર: ભાજપના મહિલા સાંસદોનો સ્પીકરને પત્ર, કહ્યું- વિપક્ષનું વર્તન લોકશાહી માટે શરમજનક | bj…

G METRO NEWS by G METRO NEWS
February 10, 2026
in INDIA
0 0
0
સંસદમાં આરપાર: ભાજપના મહિલા સાંસદોનો સ્પીકરને પત્ર, કહ્યું- વિપક્ષનું વર્તન લોકશાહી માટે શરમજનક | bj…
0
VIEWS
Share on FacebookShare on Twitter

BJP women MPs letter to Speaker Om Birla: સંસદના બજેટ સત્ર દરમિયાન લોકસભામાં વિરોધ પક્ષના સાંસદો દ્વારા કરવામાં આવેલા હોબાળા અને અશોભનીય વર્તન મામલે હવે રાજકારણ ગરમાયું છે. ભાજપના મહિલા સાંસદોએ આ મામલે સખત નારાજગી વ્યક્ત કરતા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને એક પત્ર લખીને વિપક્ષી સાંસદો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ પત્રમાં 4 ફેબ્રુઆરી, 2026ના રોજ ગૃહમાં બનેલી ઘટનાઓને ‘લોકતાંત્રિક ઈતિહાસની સૌથી કાળી ક્ષણ’ ગણાવવામાં આવી છે.

ભાજપના મહિલા સાંસદોએ વિપક્ષી વર્તન સામે વ્યક્ત કરી નારાજગી

ભાજપના મહિલા સાંસદોએ પત્રમાં ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવની ચર્ચા દરમિયાન વિપક્ષી સભ્યોએ ગૃહની તમામ મર્યાદાઓ ઓળંગી દીધી હતી. આ સાંસદો માત્ર ગૃહના ‘વેલ’માં જ નહોતા ઘૂસ્યા, પરંતુ ગૃહના ટેબલ પર ચઢી ગયા હતા અને સરકારી દસ્તાવેજો ફાડીને અધ્યક્ષની ખુરશી તરફ ફેંક્યા હતા. પત્રમાં લખવામાં આવ્યું છે કે વિપક્ષના આ પ્રકારના કૃત્યથી આપણી લોકતાંત્રિક સંસ્થાઓની છબી ખરડાઈ છે.

સંસદમાં આરપાર: ભાજપના મહિલા સાંસદોનો સ્પીકરને પત્ર, કહ્યું- વિપક્ષનું વર્તન લોકશાહી માટે શરમજનક 2 - image

સંસદમાં આરપાર: ભાજપના મહિલા સાંસદોનો સ્પીકરને પત્ર, કહ્યું- વિપક્ષનું વર્તન લોકશાહી માટે શરમજનક 3 - image

આ પણ વાંચો: લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ, વિપક્ષના 118 સાંસદોની સહી

મહિલા સાંસદોનું આક્રમક વલણ

આ ઉપરાંત, પત્રમાં ખાસ કરીને કેટલીક મહિલા વિપક્ષી સાંસદોના આક્રમક વર્તન અને સત્તાધારી પક્ષની બેઠકો સુધી ઘૂસી આવવા સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે. ભાજપના સાંસદોનો દાવો છે કે વિપક્ષી સભ્યોએ હાથમાં બેનરો અને પ્લેકાર્ડ્સ લઈને વડાપ્રધાનની સીટને ઘેરી લીધી હતી અને વરિષ્ઠ મંત્રીઓ સુધી પહોંચી ગયા હતા. એટલું જ નહીં, ગૃહ સ્થગિત થયા બાદ પણ વિપક્ષી સાંસદો અધ્યક્ષના ચેમ્બર તરફ ધસી ગયા હતા અને ત્યાં પણ હોબાળો કરીને અધ્યક્ષનું ઘોર અપમાન કર્યું હોવાના આક્ષેપ ભાજપની મહિલા સાંસદોએ કર્યા છે.

સંસદમાં આરપાર: ભાજપના મહિલા સાંસદોનો સ્પીકરને પત્ર, કહ્યું- વિપક્ષનું વર્તન લોકશાહી માટે શરમજનક 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ, વિપક્ષના 118 સાંસદોની સહી | No Confi…

લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ, વિપક્ષના 118 સાંસદોની સહી | No Confi...

મણિપુરમાં ફરી ભારેલો અગ્નિ: ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ બંધ | Fresh Viole…

મણિપુરમાં ફરી ભારેલો અગ્નિ: ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ બંધ | Fresh Viole...

અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં હત્યા, રોહિત ગોદારા ગેંગે લીધી જવાબદારી | Plot…

અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં હત્યા, રોહિત ગોદારા ગેંગે લીધી જવાબદારી | Plot...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના સોલા બ્રિજ નજીક પરિણીતાએ પુત્ર સાથે ટ્રેન હેઠળ પડતું મૂકી કર્યો આપઘાત, પતિ-સાસરિયા સામે ફર…

અમદાવાદના સોલા બ્રિજ નજીક પરિણીતાએ પુત્ર સાથે ટ્રેન હેઠળ પડતું મૂકી કર્યો આપઘાત, પતિ-સાસરિયા સામે ફર…

8 months ago
આણંદ જિલ્લા પંચાયતમાં દાવ થયો, ભાજપની બહુમતી છતાં કોંગ્રેસના પ્રમુખ, ટેક્નિકલ ભૂલ ભારે પડી! | BJP Lo…

આણંદ જિલ્લા પંચાયતમાં દાવ થયો, ભાજપની બહુમતી છતાં કોંગ્રેસના પ્રમુખ, ટેક્નિકલ ભૂલ ભારે પડી! | BJP Lo…

2 months ago
SIRનો ડર : મતદારોની વધઘટમાં રાજકીય પક્ષોને હાર-જીત દેખાઈ, નામ કમી કરવા બારોબાર ફોર્મ ભરાયા | SIR Fea…

SIRનો ડર : મતદારોની વધઘટમાં રાજકીય પક્ષોને હાર-જીત દેખાઈ, નામ કમી કરવા બારોબાર ફોર્મ ભરાયા | SIR Fea…

6 months ago
મકાનના બાંધકામ પેટે રૃપિયા લઇ કોન્ટ્રાક્ટરની ઠગાઇ | Contractor cheated by taking money for construct…

મકાનના બાંધકામ પેટે રૃપિયા લઇ કોન્ટ્રાક્ટરની ઠગાઇ | Contractor cheated by taking money for construct…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News