gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર મનપાના 300 સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા | 300 sanitation workers of Surendranagar M…

G METRO NEWS by G METRO NEWS
March 7, 2026
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર મનપાના 300 સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા | 300 sanitation workers of Surendranagar M…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– સફાઇના ટાંચા સાધનો અને કામના કલાકો વધારતા

– ઘરના સાવરણા લાવી સફાઇ કરતા હોવાનો સફાઇ કર્મીઓનો આક્ષેપ : કામના કલાકો ઘટાડી સફાઇના સાધનો પુરા પાડવા માંગ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ૩૦૦થી વધુ સફાઈ કર્મચારીઓએ આજે કામના સમયમાં કરવામાં આવેલા ફેરફારના વિરોધમાં અચોક્કસ મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. અત્યાર સુધી માત્ર ૪ કલાક ફરજ બજાવતા કર્મચારીઓ માટે તંત્રએ સવાર-સાંજ મળી કુલ ૮ કલાકની ફરજિયાત નોકરીનો આદેશ કરતા મામલો ગરમાયો છે. 

આ નિર્ણયના વિરોધમાં કર્મચારીઓ મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં જ ઉપવાસ પર ઉતરી ગયા છે, જેના કારણે શહેરના મુખ્ય માર્ગો અને શેરી-મહોલ્લામાં સફાઈ કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. હડતાળ પર ઉતરેલા કર્મચારીઓનો આક્ષેપ છે કે, એક તરફ કામના કલાકો વધારવામાં આવ્યા છે, તો બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા સાવરણા, કચરા ટોપલી કે સેફ્ટીના પૂરતા સાધનો પણ આપવામાં આવતા નથી. સફાઈ કર્મચારી રીનાબેન સોલંકીએ જણાવ્યું હતું કે, ‘અમે ઘરના સાધનો લાવીને શહેરને સ્વચ્છ રાખીએ છીએ, છતાં અધિકારીઓ અમારી સાથે મનસ્વી વર્તન કરે છે.’ કર્મચારીઓની માંગ છે કે સાંજનો સમય ઘટાડીને ૩ કલાક કરવામાં આવે અને પૂરતી સુવિધાઓ પૂરી પાડવામાં આવે.

બીજી તરફ, આ મામલે ડેપ્યુટી કમિશનર કલ્પેશ ચૌહાણે જણાવ્યું હતું કે, સફાઈ કર્મચારીઓની રજૂઆતોને ગંભીરતાથી લેવામાં આવી છે. કોન્ટ્રાક્ટ એજન્સીને તાત્કાલિક તમામ જરૂરી સાધનો પૂરા પાડવા સૂચના આપી દેવામાં આવી છે. વધુમાં, કામના સમયમાં ફેરફાર કરવા અંગે પણ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને યોગ્ય નિર્ણય લેવાની વિચારણા ચાલી રહી છે. જોકે, જ્યાં સુધી નક્કર ઉકેલ નહીં આવે ત્યાં સુધી કર્મચારીઓએ કામ પર ન જવાની જીદ પકડી રાખી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

RTEનો ત્રીજો રાઉન્ડ આજથી શરૂ, 7022 બેઠકો હજુ ખાલી, જાણો વાલીઓએ હવે શું કરવાનુ? | Gujarat RTE Admissi…
GUJARAT

RTEનો ત્રીજો રાઉન્ડ આજથી શરૂ, 7022 બેઠકો હજુ ખાલી, જાણો વાલીઓએ હવે શું કરવાનુ? | Gujarat RTE Admissi…

June 6, 2026
ગાંધીનગર સેક્ટર-6માં મહેસાણાના યુવકે ઝાડ પર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પોલીસ ઘટનાસ્થળે | Youth F…
GUJARAT

ગાંધીનગર સેક્ટર-6માં મહેસાણાના યુવકે ઝાડ પર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પોલીસ ઘટનાસ્થળે | Youth F…

June 6, 2026
ચોમાસા અગાઉ રેલવે વિભાગનો મોટો નિર્ણય, દક્ષિણ ભારત તરફ જતી 24 ટ્રેનોના સમય બદલાયા | Gujarat Train Al…
GUJARAT

ચોમાસા અગાઉ રેલવે વિભાગનો મોટો નિર્ણય, દક્ષિણ ભારત તરફ જતી 24 ટ્રેનોના સમય બદલાયા | Gujarat Train Al…

June 6, 2026
Next Post
જેગડવામાં 300 વર્ષ જૂની પૌરાણિક ‘માત્રી વાવ’ અસ્તિત્વ ટકાવવા ઝઝૂમી રહી છે | The 300 year old mythica…

જેગડવામાં 300 વર્ષ જૂની પૌરાણિક 'માત્રી વાવ' અસ્તિત્વ ટકાવવા ઝઝૂમી રહી છે | The 300 year old mythica...

ક્રિકેટ મેચ પર સોદા પાડી ઓનલાઈન જુગાર રમતા બે ઈસમ ઝડપાયા | Two people caught gambling online by maki…

ક્રિકેટ મેચ પર સોદા પાડી ઓનલાઈન જુગાર રમતા બે ઈસમ ઝડપાયા | Two people caught gambling online by maki...

મધ્ય પૂર્વમાં યુદ્ધના પગલે અલંગમાં આવતા જહાજોની સંખ્યા ઘટશે | The number of ships arriving in Alang …

મધ્ય પૂર્વમાં યુદ્ધના પગલે અલંગમાં આવતા જહાજોની સંખ્યા ઘટશે | The number of ships arriving in Alang ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાલાસિનોરમાં કમળાનો કહેર : 26 આંગણવાડી બંધ, શાળાઓમાં પાલિકાના પાણીનો ઉપયોગ ન કરવા તાકિદ | Lotus outb…

બાલાસિનોરમાં કમળાનો કહેર : 26 આંગણવાડી બંધ, શાળાઓમાં પાલિકાના પાણીનો ઉપયોગ ન કરવા તાકિદ | Lotus outb…

6 months ago
SME લિસ્ટિંગ યથાવત, પરંતુ ટ્રેડિંગ પ્રવૃત્તિ ઓછી : BSE-NSE પર સોદામાં ઘટાડો | SME listings remain un…

SME લિસ્ટિંગ યથાવત, પરંતુ ટ્રેડિંગ પ્રવૃત્તિ ઓછી : BSE-NSE પર સોદામાં ઘટાડો | SME listings remain un…

9 months ago
ગબ્બર પર્વત ખાતે જિયો ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન સર્વે અંતર્ગત પથ્થર ચકાસણીની કામગીરી કરવામાં આવનાર હોઈ ત…

ગબ્બર પર્વત ખાતે જિયો ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન સર્વે અંતર્ગત પથ્થર ચકાસણીની કામગીરી કરવામાં આવનાર હોઈ ત…

8 months ago
મહારાષ્ટ્રથી ભાજપ અને તેના સહયોગીઓ માટે ગુડ ન્યૂઝ, જિલ્લા પરિષદની ચૂંટણીમાં વિપક્ષને ઝટકો | Maharash…

મહારાષ્ટ્રથી ભાજપ અને તેના સહયોગીઓ માટે ગુડ ન્યૂઝ, જિલ્લા પરિષદની ચૂંટણીમાં વિપક્ષને ઝટકો | Maharash…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News