gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સ છૂટની જાહેરાત, પરંતુ EV પરની સબસિડી હજુ પણ છે બંધ | Gujarat g…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સ છૂટની જાહેરાત, પરંતુ EV પરની સબસિડી હજુ પણ છે બંધ | Gujarat g…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Electric Vehicle Tax : ગ્રીન મોબિલિટી અને ઈલેક્ટ્રિક વાહનોની ખરીદીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે 31 માર્ચ, 2026 સુધી ઈલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સ છૂટની જાહેરાત કરી છે. જેથી હવે ઈવી ખરીદનારને માત્ર 1% ટેક્સ ભરવાનો રહેશે. નાગરિકો હવે વાહન 4.0 પોર્ટલ દ્વારા તેમના ઈલેક્ટ્રિક વાહનોની ઓનલાઇન નોંધણી કરાવી શકે છે અને તેનો સીધો લાભ મેળવી શકે છે. રાજ્યના પરિવહનમંત્રીનું કહેવું છે કે, આ નાગરિક-કેન્દ્રિત પહેલ હરિયાળા અને સ્વચ્છ ગુજરાત તરફ રાજ્ય સરકારનું એક પગલું છે.  ગુજરાત સરકારે વર્ષ 2025-26ના બજેટમાં આ ટેક્સ ઘટાડા અંગે જાહેરાત કરી હતી. જેને હવે લાગુ કરવામાં આવી છે અને આજે શુક્રવારથી જ તેનો અમલ શરૂ થઈ ગયો હોવાની વાત પરિવહન મંત્રીએ કરી છે.

ઇલેક્ટ્રિક વ્હીકલ પર મળતી સબસિડી બંધ કરી

મહત્વનું છે કે ઈલેક્ટ્રિક વાહનો અને ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહ આપવાની વાત કરનાર ગુજરાત સરકારે ઇલેક્ટ્રિક વાહનો પરની સબસિડી ઘણા સમયથી બંધ કરી દીધી છે. અગાઉ ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવા અને પ્રદૂષણને ઘટાડવા માટે ટુ વ્હીલર પર 20 હજારની સબસિડી આપતી હતી, જ્યારે 15 લાખથી ઓછી કિંમતના ફોર વ્હીલર પર 1.50 લાખ રૂપિયાની સબસિડી આવતી હતી. જેને બંધ કરી દેવામાં આવતાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં મોટો ઘટાડો નોંધાયો છે. ત્યારે હાલ આપવામાં આવેલી માત્ર 5 ટકા ટેક્સ છૂટથી ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધે છે કે નહીં તે જોવાનું રહેશે.

ટેક્સ છૂટથી શું થશે ફાયદો?

કોઈ વ્યક્તિ જો 10 લાખની ઇલેક્ટ્રિક કાર ખરીદે તો તેના પર પહેલા છ ટકા ટેક્સ લાગતો હતો. એટલે કે ગ્રાહકે જે તે કાર પર 60 હજાર રૂપિયા ટેક્સ ભરવાનો રહેતો હતો. પરંતુ હવે સરકારે ટેક્સમાં પાંચ ટકા છૂટ આપી છે. જેથી હવે 10 લાખની ઇલેક્ટ્રિક કાર પર ગ્રાહકે ફક્ત એક ટકા લેખે 10 હજાર રૂપિયા જ ટેક્સ ભરવો પડશે, જેથી કાર માલિકને 50 હજાર રૂપિયાનો ફાયદો થશે.

ઉલ્લેખનીય છે કે પરિવાહન મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને ઈલેક્ટ્રિક વાહનો પર ટેક્સ છૂટની જાહેરાતની માહિતી શેર કરી હતી. 

ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સ છૂટની જાહેરાત, પરંતુ EV પરની સબસિડી હજુ પણ છે બંધ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
ગુડ ફ્રાઇડેના દિવસે ફોનિક્સ શાળા ચાલુ રખાતા વડોદરા કોંગ્રેસની ડીઈઓને ફરિયાદ : આખરે સંચાલકોએ વહેલી શા…

ગુડ ફ્રાઇડેના દિવસે ફોનિક્સ શાળા ચાલુ રખાતા વડોદરા કોંગ્રેસની ડીઈઓને ફરિયાદ : આખરે સંચાલકોએ વહેલી શા...

અરવિંદ કેજરીવાલની દીકરી હર્ષિતાના લગ્નની પહેલી તસવીર આવી સામે, જુઓ Photos

મુંબઈમાં નોનેવજ મુદ્દે ગુજરાતી અને મરાઠીઓ વચ્ચે તણાવ, MNS નેતાઓએ આપી ધમકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નકલી સ્ટોક માર્કેટ, ફેક રોકાણ એપ્લિકેશન આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટના 17 ઝડપાયા | 17 arrested in interna…

7 months ago
મધ્યપ્રદેશથી વિદેશી દારૃ લાવતા માતા – પુત્રી ઝડપાયા | Mother and daughter caught bringing foreign li…

11 months ago
ઓનલાઈન સોદા પાડી ક્રિકટ સટ્ટો રમાડતા બે ઝડપાયા, 20 સામે ગુનો નોંધાયો | Two arrested for online crick…

12 months ago
વડોદરામાં તા.6 થી 8 સુધી આવકવેરા વિભાગ દ્વારા ટેક્સપેયર્સ હબનું આયોજન | Income Tax Department organi…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News