gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં કાલે ગુજરાત અને દિલ્હી વચ્ચે મેચ, કાળઝાળ ગરમીમાં પ્રેક્ષકોને રાહત આપવા માટે સ્ટેડિયમમાં ક…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં કાલે ગુજરાત અને દિલ્હી વચ્ચે મેચ, કાળઝાળ ગરમીમાં પ્રેક્ષકોને રાહત આપવા માટે સ્ટેડિયમમાં ક…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Vs Delhi Match In Ahmedabad : ગુજરાતભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદમાં ભયંકર લૂ ફેંકાઈ રહી છે આ વચ્ચે આગામી દિવસોમાં 40 ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન નોંધાવાની શક્યતા છે. ત્યારે શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલ શનિવારે (19 એપ્રિલ, 2025) બપોરે રમાનારી ગુજરાત ટાઈટન્સ વિ. દિલ્હી કેપિટલ્સ મેચમાં ગરમીમાં પ્રેક્ષકોને રાહત આપવા માટે સ્ટેડિયમમાં જ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ગુજરાત ટાઇટન્સ તમામ સન-ફેસિંગ સ્ટેન્ડ્સમાં પંખાઓ સાથે થંડક આપતી મિસ્ટ ફેન, સન સ્ક્રીન અને સન વાઈઝર આપીને ચાહકોને સુવિધા અપાશે. આ સાથે બધા ક્રિકેટ રસિકો માટે સ્ટેડિયમમાં મફત પીવાનું પાણી, ORS અને મોબાઇલ મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.

ગરમીથી બચવા માટે ખાસ વ્યવસ્થા

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈવૉલ્ટેજ મેચ રમાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં દર્શકો સ્ટેડિયમમાં ઉમટ્યા હતા. આ દિવસે તાપમાન પણ ખુબ વધારે હતું. જેને લઈને ગરમીના કારણે 300થી વધુ લોકો ચક્કર ખાઈને બેભાન થઈ ગયા હતા. જોકે, 108 ઈમરજન્સીની ટીમ અને સ્ટેડિયમમાં હાજર ડોક્ટરોની ટીમે તાત્કાલિક દર્દીઓને સારવાર પૂરી પાડી હતી. ત્યારે હવે આ વખતે, દર્શકો માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગરમીથી બચવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં અત્યારસુધી ત્રણ મેચ રમાઈ

IPL 2025માં અત્યાર સુધીના છ મેચમાં 10 પોઈન્ટ સાથે દિલ્હી કેપિટલ્સ ટોચ સ્થાને છે. બીજી બાજુ, ગુજરાત ટાઇટન્સ 8 પોઈન્ટ સાથે બીજા નંબરે છે. ગુજરાત સાથે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB), પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સે પણ 8 પોઈન્ટ હાંસલ કર્યા છે. આ સીઝનમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 25 માર્ચે ગુજરાત ટાઈટન્સ વિ. પંજાબ કિંગ્સ, 29 માર્ચે ગુજરાત ટાઈટન્સ વિ. મુંબઈ ઈન્ડિયન્સ અને 09 એપ્રિલે ગુજરાત ટાઈટન્સ વિ. રાજસ્થાન રોયલ એમ ત્રણ IPL 2025ના મુકાબલાઓ યોજાઈ ચૂક્યા છે. જેમાંથી ગુજરાતે બે જીતી છે. ગુજરાતે પોતાની સીઝનનો પ્રારંભ પંજાબ કિંગ્સ સામે 11 રનની ટૂંકી હારથી કર્યો હતો, ત્યારબાદ મુંબઈ ઈન્ડિયન્સ સામે 36 રનથી અને રાજસ્થાન રોયલ્સ સામે 58 રનથી જીત મેળવી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં IPLની મેચને લઈને મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર, રાત્રે પરત ફરવા ખાસ પેપર ટિકિટ અપાશે

આ મેચ અમદાવાદમાં રમાશે

– 19 એપ્રિલ, 2025ના રોજ ગુજરાત ટાઈટન્સ વિ. દિલ્હી કેપિટલ્સ

– 2 મે, 2025ના રોજ ગુજરાત ટાઈટન્સ વિ. સનરાઈઝર્સ હૈદરાબાદ

– 14 મે, 2025ના રોજ ગુજરાત ટાઈટન્સ વિ. લખનઉ સુપર જાયન્ટ્સ

– 18 મે, 2025ના રોજ ગુજરાત ટાઈટન્સ વિ. ચેન્નઈ સુપર કિંગ્સ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
બંગાળમાં રાહત શિબિરમાં મુર્શિદાબાદ હિંસા પીડિતોને મળ્યા રાજ્યપાલ બોસ, કહ્યું- કડક કાર્યવાહી થશે | we…

બંગાળમાં રાહત શિબિરમાં મુર્શિદાબાદ હિંસા પીડિતોને મળ્યા રાજ્યપાલ બોસ, કહ્યું- કડક કાર્યવાહી થશે | we...

અરવિંદ કેજરીવાલની દીકરી હર્ષિતાના લગ્નની પહેલી તસવીર આવી સામે, જુઓ Photos | The first picture of Arv…

અરવિંદ કેજરીવાલની દીકરી હર્ષિતાના લગ્નની પહેલી તસવીર આવી સામે, જુઓ Photos | The first picture of Arv...

વલસાડમાં એક બહેનના મોતના આઘાતમાં બીજી બહેનનું પણ મોત, પરિવારમાં શોકનું મોજુ | Another sister also di…

વલસાડમાં એક બહેનના મોતના આઘાતમાં બીજી બહેનનું પણ મોત, પરિવારમાં શોકનું મોજુ | Another sister also di...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેવાલિયાની નવી ચેકપોસ્ટ ઉપરથી 6.53 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ | Truck loaded with liquor worth Rs 6…

સેવાલિયાની નવી ચેકપોસ્ટ ઉપરથી 6.53 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ | Truck loaded with liquor worth Rs 6…

10 months ago
ઝામ્બિયામાં રૂ. 19 કરોડના ડોલર, રૂ. 4 કરોડના સોના સાથે ભારતીયની ધરપકડ | Indian arrested in Zambia wi…

ઝામ્બિયામાં રૂ. 19 કરોડના ડોલર, રૂ. 4 કરોડના સોના સાથે ભારતીયની ધરપકડ | Indian arrested in Zambia wi…

1 year ago
વડોદરા જિલ્લામાં નદીઓ ગાંડીતૂર બનીઃ 5 તાલુકાના 15 ગામોના રસ્તા બંધ | Roads in 15 villages in 5 taluk…

વડોદરા જિલ્લામાં નદીઓ ગાંડીતૂર બનીઃ 5 તાલુકાના 15 ગામોના રસ્તા બંધ | Roads in 15 villages in 5 taluk…

11 months ago
રાજસ્થાનમાં રિફાઇનરીમાં ભયાનક આગ : પીએમ ઉદ્ઘાટન નહીં કરી શકે | Terrible fire at refinery in Rajastha…

રાજસ્થાનમાં રિફાઇનરીમાં ભયાનક આગ : પીએમ ઉદ્ઘાટન નહીં કરી શકે | Terrible fire at refinery in Rajastha…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News