gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાંદીમાં 8 હજારનો ભાવવધારો, સોનું પણ થયું મોંઘું! ક્રૂડ ઓઈલની કિંમત ક્રેશ: યુદ્ધ વચ્ચે ઉથલપાથલ | Gol…

G METRO NEWS by G METRO NEWS
March 10, 2026
in Business
0 0
0
ચાંદીમાં 8 હજારનો ભાવવધારો, સોનું પણ થયું મોંઘું! ક્રૂડ ઓઈલની કિંમત ક્રેશ: યુદ્ધ વચ્ચે ઉથલપાથલ | Gol…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold-Silver And Oil Price: ઈઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવની સીધી અસર વૈશ્વિક બજાર પર જોવા મળી રહી છે. 10મી માર્ચે સોના અને ચાંદીના ભાવમાં આસમાની ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે બીજી તરફ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદને ક્રૂડ ઓઇલના ભાવમાં મોટું ગાબડું પાડ્યું છે.

સોના-ચાંદીમાં તેજીનો કરંટ

રોકાણકારો માટે સુરક્ષિત ગણાતા સોના અને ચાંદીમાં 10મી માર્ચે ભારે ઉછાળો જોવા મળ્યો હતો. એક કિલોગ્રામ ચાંદીના ભાવમાં 8,000 રૂપિયાનો જંગી વધારો થતા તે 2.75 લાખ રૂપિયા પર પહોંચી છે. MCX ફ્યુચર્સ માર્કેટમાં 24 કેરેટ સોનાના ભાવમાં 1,500 રૂપિયાનો વધારો નોંધાયો છે, જેનાથી 10 ગ્રામ સોનાનો ભાવ 1.62 લાખ રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: ગેસ, પેટ્રોલ-ડિઝલની સંગ્રહખોરી રોકવા ભારતમાં ESMA લાગુ

ક્રૂડ ઓઇલના ભાવમાં 9 ટકા સુધીનો ઘટાડો

યુદ્ધના ભય વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ જે આસમાને પહોંચ્યા હતા, તેમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. 10મી માર્ચે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ ઘટીને 89 ડૉલર થયા છે. એશિયન ટ્રેડિંગની શરૂઆતમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ લગભગ 8.5 ટકા ઘટીને  92.50 ટકા પ્રતિ બેરલ થયા. જે નવમી માર્ચે તે 115 ડૉલર પર પહોંચી ગયા હતા. જ્યારે  અમેરિકાના ક્રૂડ ઓઇલ (WTI) પણ લગભગ 9 ટકા ઘટીને 88.60 ડૉસક પ્રતિ બેરલ થયું છે. 

ટ્રમ્પનું નિવેદન બન્યું ‘ગેમ ચેન્જર’!

ક્રૂડ ઓઇલના ભાવમાં આ ઘટાડા પાછળ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન જવાબદાર માનવામાં આવે છે. સોમવારે (નવમી માર્ચ) ટ્રમ્પે આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું કે, ‘વર્તમાન યુદ્ધ ખૂબ જ ટૂંક સમયમાં સમાપ્ત થશે.’ તેમના આ નિવેદનથી વૈશ્વિક સપ્લાય ચેઈનને લઈને રહેલી અનિશ્ચિતતા ઓછી થઈ છે અને રોકાણકારોમાં વિશ્વાસ પાછો ફર્યો છે.

ઉલ્લેખનીય કે, બજારમાં આજે રાહત જોવા મળી હોવા છતાં, નિષ્ણાતો માને છે કે સ્થિતિ હજુ સંપૂર્ણ થાળે પડી નથી. વર્તમાન ક્રૂડના ભાવ યુદ્ધ શરૂ થયા પહેલાની સરખામણીએ હજુ પણ 30 ટકા વધારે છે. જો યુદ્ધવિરામ બાબતે કોઈ નક્કર નિર્ણય નહીં લેવાઈ, તો બજારમાં ફરીથી વોલેટાલિટી જોવા મળી શકે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: સોનામાં તેજી હોવા છતાં રોકાણકારોની પાછીપાની, જાણો ગોલ્ડ ETFમાંથી જંગી રોકાણ પાછું ખેંચાવા…
Business

Explainer: સોનામાં તેજી હોવા છતાં રોકાણકારોની પાછીપાની, જાણો ગોલ્ડ ETFમાંથી જંગી રોકાણ પાછું ખેંચાવા…

June 10, 2026
વર્તમાન વર્ષમાં DIIની ઈક્વિટીમાં ખરીદી રૂપિયા ચાર લાખ કરોડને પાર | In the current year DII’s equity …
Business

વર્તમાન વર્ષમાં DIIની ઈક્વિટીમાં ખરીદી રૂપિયા ચાર લાખ કરોડને પાર | In the current year DII’s equity …

June 10, 2026
MSCI EM ઇન્ડેક્સમાં ટોચના 10 શેરોમાંથી ભારતીય કંપનીઓે બહાર | Indian companies out of top 10 stocks i…
Business

MSCI EM ઇન્ડેક્સમાં ટોચના 10 શેરોમાંથી ભારતીય કંપનીઓે બહાર | Indian companies out of top 10 stocks i…

June 10, 2026
Next Post
ગાંધીનગર: ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ મોત | Gandhinagar …

ગાંધીનગર: ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ મોત | Gandhinagar ...

છોટા ઉદેપુર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામશે, 2100થી વધુ EVM અને બેલેટ યુનિટની ચકાસણી પૂર્ણ | El…

છોટા ઉદેપુર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામશે, 2100થી વધુ EVM અને બેલેટ યુનિટની ચકાસણી પૂર્ણ | El...

કાળઝાળ ગરમી: અમદાવાદમાં આજે ‘ઑરેન્જ ઍલર્ટ’, રાજ્યમાં હીટવેવની આગાહી, પારો 41 ડિગ્રીને પાર પહોંચશે | …

કાળઝાળ ગરમી: અમદાવાદમાં આજે 'ઑરેન્જ ઍલર્ટ', રાજ્યમાં હીટવેવની આગાહી, પારો 41 ડિગ્રીને પાર પહોંચશે | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેઠેલા ચાર ગઠિયાઓએ મહિલાનો અછોડો તોડયો | Woman sitting in rickshaw robb…

રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેઠેલા ચાર ગઠિયાઓએ મહિલાનો અછોડો તોડયો | Woman sitting in rickshaw robb…

10 months ago
હોર્મુઝ નહીં ખૂલે તો ક્રૂડ બેરલે 200 ડોલરને પાર જશે | If Hormuz does not open crude oil will cross 2…

હોર્મુઝ નહીં ખૂલે તો ક્રૂડ બેરલે 200 ડોલરને પાર જશે | If Hormuz does not open crude oil will cross 2…

3 weeks ago
CWC 2025: વડાપ્રધાન મોદીને મળવા દિલ્હી પહોંચીય ભારતીય મહિલા ટીમ, હોટલમાં જોરદાર સ્વાગત

CWC 2025: વડાપ્રધાન મોદીને મળવા દિલ્હી પહોંચીય ભારતીય મહિલા ટીમ, હોટલમાં જોરદાર સ્વાગત

7 months ago
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારના રેઢી પડેલી કારમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો : આરોપીની શોધખોળ | English liq…

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારના રેઢી પડેલી કારમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો : આરોપીની શોધખોળ | English liq…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News