gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા ચહેરાઓને અપાશે તક | Gujarat …

G METRO NEWS by G METRO NEWS
March 10, 2026
in GUJARAT
0 0
0
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા ચહેરાઓને અપાશે તક | Gujarat …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Congress Big Announcement: ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષે પોતાની વ્યૂહનીતિ સ્પષ્ટ કરી દીધી છે. ગુજરાતની 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 262 તાલુકા પંચાયત અને 83 નગરપાલિકાઓની લગભગ 10,000 જેટલી બેઠકો પર આ ચૂંટણીઓ યોજાવાની છે, જે ગુજરાતના 95% વિસ્તારને આવરી લે છે. કોંગ્રેસ પક્ષે આ માટે સંગઠન સ્તરે તૈયારીઓ પૂર્ણ કરી છે અને આગામી 11 માર્ચથી 20 માર્ચ સુધી આખા ગુજરાતમાં સંભવિત ઉમેદવારોને રૂબરૂ સાંભળવાની અને પેનલ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ વખતે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયામાં પ્રદેશ સમિતિનો સીધો હસ્તક્ષેપ નહીં રહે અને સ્થાનિક કક્ષાની સમિતિઓ જ ઉમેદવારોના નામ નક્કી કરશે તેવી મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે.

50% બેઠકો પર યુવા ચહેરાઓને અપાશે તક

અમિત ચાવડાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ માટે ઉમેદવારોની પસંદગી અંગે જણાવ્યું કે, આ વખતે કોંગ્રેસ પક્ષ 50% બેઠકો પર 50 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોને પ્રાથમિકતા આપશે. પક્ષનો ઉદ્દેશ્ય શિક્ષિત, સક્ષમ અને પ્રજાની વચ્ચે રહીને પ્રમાણિકતાથી કામ કરનારા લોકોને રાજકારણમાં લાવવાનો છે. ખાસ કરીને મહિલાઓ, SC, ST અને OBC વર્ગના સક્ષમ ઉમેદવારોને પણ પ્રોત્સાહન આપવામાં આવશે, જેથી તેઓ પોતાના વિસ્તારના પ્રશ્નોને મજબૂતીથી વાચા આપી શકે.

આ પણ વાંચો: છોટા ઉદેપુર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામશે, 2100થી વધુ EVM અને બેલેટ યુનિટની ચકાસણી પૂર્ણ

ટૅક્નોલૉજીનો ઉપયોગ કરીને પારદર્શિતા લાવવા માટે કોંગ્રેસે 15 મહાનગરપાલિકાઓ માટે એક ઓનલાઇન પ્લેટફોર્મ અને QR કોડ પણ જાહેર કર્યો છે. જે કોઈપણ શિક્ષિત કે સેવાભાવી વ્યક્તિ જાહેર જીવનમાં આવીને કામ કરવા માંગતી હોય, તે આ QR કોડ સ્કેન કરીને પોતાની ઉમેદવારી નોંધાવી શકશે. આ પ્રક્રિયા દ્વારા કોંગ્રેસ એવા લોકોને પ્લેટફોર્મ પૂરું પાડવા માંગે છે જેઓ ભ્રષ્ટાચાર સામે લડવા અને પ્રજાલક્ષી વહીવટ આપવા માટે કટિબદ્ધ હોય. 

ભ્રષ્ટાચાર અને બોગસ મતદાર યાદીના મુદ્દે કોંગ્રેસ ભાજપને ઘેરશે

આ ઉપરાંત મતદાર યાદીમાં થયેલા મોટા ફેરફારો અંગે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની મતદાર યાદીમાં વર્ષોથી મોટાપાયે ગોટાળા અને વોટ ચોરી ચાલતી હતી. SIRની પ્રક્રિયા બાદ જે નવી યાદી બહાર પડી છે, તેમાં આશરે 70 લાખ જેટલા બોગસ કે ડુપ્લીકેટ મતદારોના નામ કમી થયા છે. આ બાબત સ્પષ્ટ કરે છે કે છેલ્લા 20 વર્ષથી ભાજપ શાસન આ પ્રકારની ખામીયુક્ત મતદાર યાદીના આધારે જ ચૂંટણીઓ જીતતું આવ્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે, હાલની સરકાર 30% કમિશનની સરકાર છે અને જ્યાં સુધી કમલમમાં કમિશન ન પહોંચે ત્યાં સુધી કોન્ટ્રાક્ટ આપવામાં આવતા નથી. આ ભ્રષ્ટાચારનું પરિણામ પ્રજા ભોગવી રહી છે, કારણ કે પહેલા જ વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જાય છે અને નવી બનેલી પાણીની ટાંકીઓ ટેસ્ટિંગ દરમિયાન જ તૂટી પડે છે. ટેક્સ ભરતા સામાન્ય નાગરિકોને શુદ્ધ પાણી, સારા રસ્તા, શિક્ષણ અને આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓ આપવાને બદલે ભાજપ શાસકો પ્રજાના પૈસાની લૂંટ ચલાવી રહ્યા છે.

આ પણ વાંચો: વૈશ્વિક સંકટ વચ્ચે ગેસ સિલિન્ડર અંગે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ઘરેલુ ગેસને સર્વોચ્ચ પ્રાથમિકતા

તેમણે એવું પણ કહ્યું કે, સમાજના વિવિધ વર્ગો જેવા કે લારી-ગલ્લાવાળા, રિક્ષા ચાલકો અને જેમના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવ્યા છે તેવા પીડિત પરિવારોના પ્રતિનિધિઓને પણ આ વખતે તક આપવામાં આવશે. મહાનગરોમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતા ચહેરાઓને અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિકો દ્વારા સર્વસંમતિથી નક્કી કરાયેલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવશે. ભાજપના શાસનથી પીડાતા અને અન્યાય અનુભવતા જનતાના આક્રોશને હવે પરિવર્તનમાં બદલવા માટે કોંગ્રેસે કમર કસી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત ATSનો મુંબઈમાં સપાટો! 22 કિલો એટોમિડેટ સાથે 2 આરોપી ઝડપાયા, ઈન્ટરનેશનલ ડ્રગ નેટવર્કનો ભંડાફોડ…
GUJARAT

ગુજરાત ATSનો મુંબઈમાં સપાટો! 22 કિલો એટોમિડેટ સાથે 2 આરોપી ઝડપાયા, ઈન્ટરનેશનલ ડ્રગ નેટવર્કનો ભંડાફોડ…

March 10, 2026
હીટવેવની અસર : વડોદરામાં સયાજી બાગના પશુ-પક્ષીઓના પાંજરાને કંતાન બાંધી પાણી છંટકાવ શરૂ | Water sprin…
GUJARAT

હીટવેવની અસર : વડોદરામાં સયાજી બાગના પશુ-પક્ષીઓના પાંજરાને કંતાન બાંધી પાણી છંટકાવ શરૂ | Water sprin…

March 10, 2026
છોટા ઉદેપુરમાં હડકાયા શ્વાનનો આતંક, ઇન્દ્રાલ અને સોનગીર ગામમાં 6 લોકોને બચકા ભર્યા | Rabid Dog Attac…
GUJARAT

છોટા ઉદેપુરમાં હડકાયા શ્વાનનો આતંક, ઇન્દ્રાલ અને સોનગીર ગામમાં 6 લોકોને બચકા ભર્યા | Rabid Dog Attac…

March 10, 2026
Next Post
બ્રાસ સિટી જામનગરમાં યુદ્ધના પડઘા : બ્રાસ ઉદ્યોગમાં વપરાતા ભંગારની આયાત પર લાગી બ્રેક | iran israel …

બ્રાસ સિટી જામનગરમાં યુદ્ધના પડઘા : બ્રાસ ઉદ્યોગમાં વપરાતા ભંગારની આયાત પર લાગી બ્રેક | iran israel ...

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં થયેલી વાહન ચોરીનો ભેદ ઉકેલાયો : એક ટાબરીયા સહિત બેની અટકાયત | Veh…

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં થયેલી વાહન ચોરીનો ભેદ ઉકેલાયો : એક ટાબરીયા સહિત બેની અટકાયત | Veh...

જામનગરના શંકરટેકરીમાં દારૂડિયા શખ્સને પકડવા ગયેલા પોલીસ કર્મચારી પર હુમલો : ફરજમાં રૂકાવટની ફરિયાદ |…

જામનગરના શંકરટેકરીમાં દારૂડિયા શખ્સને પકડવા ગયેલા પોલીસ કર્મચારી પર હુમલો : ફરજમાં રૂકાવટની ફરિયાદ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ પોતાના સહપાઠીને છરી બતાવી ધમકી આપી | A ninth grade student threatened…

નવમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ પોતાના સહપાઠીને છરી બતાવી ધમકી આપી | A ninth grade student threatened…

7 months ago
અમદાવાદ રેલવે ડિવિઝનમાં 214માંથી ફક્ત 30 એન્જિનમાં જ કવચ સુરક્ષા સિસ્ટમ હોવાનો ઘટસ્ફોટ | ahmedabad r…

અમદાવાદ રેલવે ડિવિઝનમાં 214માંથી ફક્ત 30 એન્જિનમાં જ કવચ સુરક્ષા સિસ્ટમ હોવાનો ઘટસ્ફોટ | ahmedabad r…

6 months ago
પાણશીણા અને લીંબડી પોલીસના બે કર્મી સહિત 8 શખ્સ 3 દિવસના રિમાન્ડ પર | 8 people including two police …

પાણશીણા અને લીંબડી પોલીસના બે કર્મી સહિત 8 શખ્સ 3 દિવસના રિમાન્ડ પર | 8 people including two police …

7 months ago
રાહુલ ગાંધીની નાગરિકતા મુદ્દે સરકારે કોઈ જ જવાબ ન આપતા હાઈકોર્ટે અરજી ફગાવી, બીજો વિકલ્પ શોધવા સલાહ …

રાહુલ ગાંધીની નાગરિકતા મુદ્દે સરકારે કોઈ જ જવાબ ન આપતા હાઈકોર્ટે અરજી ફગાવી, બીજો વિકલ્પ શોધવા સલાહ …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News