gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં થયેલી વાહન ચોરીનો ભેદ ઉકેલાયો : એક ટાબરીયા સહિત બેની અટકાયત | Veh…

G METRO NEWS by G METRO NEWS
March 10, 2026
in GUJARAT
0 0
0
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં થયેલી વાહન ચોરીનો ભેદ ઉકેલાયો : એક ટાબરીયા સહિત બેની અટકાયત | Veh…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Bike Theft : જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ટુ-વ્હીલરની ચોરીની એકથી વધુ ફરિયાદ પોલીસ દફતરે નોંધાવાયા બાદ સૌપ્રથમ પંચકોષી બી. ડિવિઝનની પોલીસ ટુકડી સક્રિય બની હતી, અને એક ટાબરિયા સહિત બે શખ્સોને બે ચોરાઉ બાઈક સાથે ઝડપી લીધા હતા, જેઓના કબજામાંથી અન્ય છ બાઈક પણ જપ્ત કરાયા છે, જ્યારે આ વાહન ચોરીમાં સંડોવાયેલા અન્ય ત્રણને ફરાર જાહેર કરવામાં આવ્યા છે.

જામનગર નજીક સમર્પણ સર્કલ પાસેથી તાજેતરમાં બે મોટરસાયકલોની ચોરી થઈ ગયાની ફરિયાદ પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઈ હતી. જે વાહન ચોરી અંગેની ચોક્કસ બાતમી અને ઊંડાણપૂર્વકની તપાસના અનુસંધાને પંચકોષી બી. ડિવિઝન પોલીસની ટીમે ઊંડાણપૂર્વકની તપાસ કરી એક ટાબરિયાને તેમજ ચેલામાં રહેતા વિમલ વિક્રમભાઈ પરમાર નામના દેવીપુજક શખ્સને ઝડપી લીધો હતો. તેઓ પાસેથી બે નંગ ચોરાઉ મોટરસાયકલ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા આવતાં તેઓએ અન્ય સ્થળે સંતાડેલા છ મોટરસાયકલ કાઢી આપ્યા હતા. આથી પોલીસે કુલ 8 વાહનો કબજે કરી લીધા છે, અને બંનેની વધુ પૂછ હાથ ધરી હતી. 

જેઓએ ઉપરોક્ત ચોરીની ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન ચોરી કરવામાં સંકળાયેલા જામનગરમાં પ્રદર્શન મેદાનમાં રહેતા મેહુલ નરસિંહભાઈ સોલંકી કાલિદાસ નરસીભાઇ સોલંકી અને દીપક મારવાડી નામના અન્ય ત્રણ શખ્સોને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Actress #SoniyaBansal joins the star-studded cast of Malamaal Weekly 2!
GUJARAT

September 13, 2026
ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

September 12, 2026
Next Post
જામનગરના શંકરટેકરીમાં દારૂડિયા શખ્સને પકડવા ગયેલા પોલીસ કર્મચારી પર હુમલો : ફરજમાં રૂકાવટની ફરિયાદ |…

જામનગરના શંકરટેકરીમાં દારૂડિયા શખ્સને પકડવા ગયેલા પોલીસ કર્મચારી પર હુમલો : ફરજમાં રૂકાવટની ફરિયાદ |...

જામનગરમાં પરાણે પ્રીતનો કિસ્સો : 10 વર્ષના જુના પ્રેમીએ પરિણીતાના ઘરે આવી ધાક ધમકી આપતા ફરિયાદ | 10 …

જામનગરમાં પરાણે પ્રીતનો કિસ્સો : 10 વર્ષના જુના પ્રેમીએ પરિણીતાના ઘરે આવી ધાક ધમકી આપતા ફરિયાદ | 10 ...

અમદાવાદમાં રોકાણના નામે છેતરપિંડી, બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની છેતરપિંડી | Ahmedabad Investm…

અમદાવાદમાં રોકાણના નામે છેતરપિંડી, બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની છેતરપિંડી | Ahmedabad Investm...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંદીમાં ભારે તેજી! સતત બીજા દિવસે રૅકોર્ડ તૂટ્યો, કિંમત ફરી ઑલ ટાઇમ હાઇ | Gold and silver price inc…

9 months ago
વક્ફ સંશોધન બિલના વિરોધમાં લાલુ-તેજસ્વી યાદવના ધરણાં, કહ્યું- નાગપુરના કાયદા નહીં ચાલે | Gardanibagh…

1 year ago
‘દિલ્હીની હવા સૌથી ઝેરી, અમદાવાદ કરતાં ત્રણ ગણી ઘાતક…’, પૂણેની IITMના રિસર્ચમાં ખુલાસો | Delhi Air…

કોર્પોરેશનના બાળમેળામાં 15થી વધુ લોકોના મોબાઈલ અને પર્સ ચોરાયા, એક મહિલા પકડાઈ | Mobile and purses o…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News