gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોધરા: ગેસની અછત વચ્ચે કાળાબજારીનું નેટવર્ક? એજન્સીમાંથી બિનહિસાબી સિલિન્ડરનો જથ્થો ઝડપાયો | Unaccou…

G METRO NEWS by G METRO NEWS
March 11, 2026
in GUJARAT
0 0
0
ગોધરા: ગેસની અછત વચ્ચે કાળાબજારીનું નેટવર્ક? એજન્સીમાંથી બિનહિસાબી સિલિન્ડરનો જથ્થો ઝડપાયો | Unaccou…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Godhra News: એક તરફ સામાન્ય ગ્રાહકો અને વેપારીઓ ગેસ સિલિન્ડરની અછતનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ એજન્સીઓ દ્વારા જથ્થાનો ગેરકાયદે સંગ્રહ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગે ગોધરાની ‘ઘનશ્યામ ગેસ એજન્સી’ પર આકસ્મિક દરોડા પાડીને રૂ. 33,785 ની કિંમતનો બિનહિસાબી જથ્થો સીઝ કર્યો છે.

અછત વચ્ચે કાળાબજારીનું અનુમાન?

છેલ્લા કેટલાક સમયથી ગેસના પુરવઠાને લઈને બજારમાં બૂમરાણ મચી છે. આવી સ્થિતિમાં જ્યારે પુરવઠા અધિકારીએ હિતેશભાઈ ધરમચંદાણી સંચાલિત એજન્સીના ગોડાઉનમાં તપાસ કરી, ત્યારે ચોંકાવનારી વિગત સામે આવી હતી. સ્ટોક રજિસ્ટરમાં નોંધાયેલા જથ્થા કરતા 17 નંગ કોમર્શિયલ ગેસ સિલિન્ડર (19 કિલો) વધારે મળી આવ્યા હતા.

જ્યારે બજારમાં કૃત્રિમ અછત ઊભી કરીને ઊંચા ભાવે સિલિન્ડર વેચવાનો કારસો થતો હોય, ત્યારે આવા બિનહિસાબી સિલિન્ડરો ‘કાળાબજારી’ની આશંકા પ્રબળ બનાવે છે.

આ પણ વાંચો: યુદ્ધની ઇફેક્ટ : ગેસ સિલિન્ડરની ડિલિવરી નીતિમાં થયેલા ફેરફારથી ગ્રાહકોની ગેસ એજન્સી ઓફિસે લાંબી કતાર : કાળા બજારીયા સક્રિય

તંત્રની કડક કાર્યવાહી

જિલ્લા કલેક્ટરના આદેશથી પુરવઠા વિભાગે સમગ્ર જિલ્લામાં તપાસ તેજ કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, જે એજન્સીઓ જથ્થો છુપાવશે અથવા રજિસ્ટરમાં ખોટી વિગતો દર્શાવશે તેમની સામે ફોજદારી રાહે પગલાં લેવામાં આવશે. ઘનશ્યામ ગેસ એજન્સી સામે હાલ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.

Next Post
ગુજરાતમાંથી નેશનલ હાઇવે પર 5 વર્ષમાં રૂ.20,383 કરોડનો ટોલ વસૂલાયો, જાણો અમદાવાદ-રાજકોટ, મુંબઈ હાઇવેન…

ગુજરાતમાંથી નેશનલ હાઇવે પર 5 વર્ષમાં રૂ.20,383 કરોડનો ટોલ વસૂલાયો, જાણો અમદાવાદ-રાજકોટ, મુંબઈ હાઇવેન...

આરટીઓની કાર્યવાહી – બે વર્ષમાં ચોરી થયેલ ૯૩ વાહનો બ્લેકલિસ્ટ કરાયા | RTO action 93 vehicles stolen i…

આરટીઓની કાર્યવાહી - બે વર્ષમાં ચોરી થયેલ ૯૩ વાહનો બ્લેકલિસ્ટ કરાયા | RTO action 93 vehicles stolen i...

તાપીમાં અકસ્માત : બે બાઈક સામસામે અથડાઈ, એક સળગી ગઈ, 3 આશાસ્પદ યુવકોના મોત | tapi bike accident 3 st…

તાપીમાં અકસ્માત : બે બાઈક સામસામે અથડાઈ, એક સળગી ગઈ, 3 આશાસ્પદ યુવકોના મોત | tapi bike accident 3 st...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘આક્ષેપો સાબિત કરો, નહીંતર માનહાનિનો દાવો કરીશ..’ નર્મદા ભાજપના સાંસદ-ધારાસભ્ય આમને સામને | BJP MP M…

8 months ago
વેજળકા નજીક કટર-બાઈક અકસ્માતમાં 1 વર્ષના બાળકનું મોત | 1 year old child dies in cutter bike accident…

કુદરતનો માર અને સરકારની લાલિયાવાડી! 1 લાખથી વધુ ખેડૂતોને કૃષિ સહાયનો બીજો હપ્તો મળ્યો નથી | Over 1 L…

6 months ago
સોનામાં વિક્રમી તેજીથી સોવેરિન ગોલ્ડ બોન્ડના રોકાણકારોને જંગી લાભ | Sovereign gold bond investors re…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News