gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કુડા ચોકડી નજીક ટ્રકની અડફેટે ઇજાગ્રસ્ત મહિલાનું સારવારમાં મોત | Woman injured in truck collision ne…

G METRO NEWS by G METRO NEWS
March 12, 2026
in GUJARAT
0 0
0
કુડા ચોકડી નજીક ટ્રકની અડફેટે ઇજાગ્રસ્ત મહિલાનું સારવારમાં મોત | Woman injured in truck collision ne…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ધ્રાંગધ્રા પોલીસ મથક ચાલક વિરૃદ્ધ ફરિયાદ નોંધાઇ

ઇજાગ્રસ્ત મહિલાએ રાજકોટની હોસ્પિટલમાં એક દિવસની ટૂંકી સારવારમાં દમ
તોડયા

ધ્રાંગધ્રા –  ધ્રાંગધ્રા
હાઈવે પર બેફામ દોડતા ડમ્પર અને ટ્રકે વધુ એક મહિલાનો જીવ લીધો હોવાનું સામે
આવ્યું છે. ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામના ભોપાભાઈ પાટડિયા અને તેમના પત્ની
લીલાબેન બંને ગત સોમવારે સવારે બાઈક પર ધ્રાંગધ્રા ખાતે ખરીદી કરવા માટે આવી રહ્યા
હતા.

દરમિયાન કુડા ચોકડી પર રોડ ક્રોસ કરવા માટે રાહ જોઈને ઉભા હતા ત્યારે
પાછળથી બેફામ આવતા ટ્રકના ચાલકે બાઈકને અડફેટે લેતા લીલાબેનના પગ પર ડમ્પરનું ટાયર
ફરી વળતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ તરફ રાહદારીઓ દ્વારા તાત્કાલિક ૧૦૮ની મદદથી
મહિલાએ ધ્રાંગધ્રા હોસ્પિટલ ખસેડી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા.
પરંતુ મહિલાની ઇજાઓ ગંભીર હોવાને લીધે રાજકોટ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા
હતા. જ્યાં સારવાર દરમિયાન અકસ્માતના એક દિવસ બાદ મહિલાનું મોત નિપજ્યું હતું. જે
અંગે મૃતક મહિલાના પતિ ભોપાભાઈ પાટડિયાએ ડમ્પર ચાલક વિરૃદ્ધ ગુનો નોંધાવતા પોલીસે
આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.

Next Post
ભાદ્રોડ નજીક 2500 લીટર પેટ્રોલિયમ પ્રવાહીના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 2500 liters o…

ભાદ્રોડ નજીક 2500 લીટર પેટ્રોલિયમ પ્રવાહીના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 2500 liters o...

17 વર્ષના કિશોરને 21 વર્ષની યુવતી ભગાડી ગઈ, યુવતીની ધરપકડ | 17 year old boy abducted by 21 year old …

17 વર્ષના કિશોરને 21 વર્ષની યુવતી ભગાડી ગઈ, યુવતીની ધરપકડ | 17 year old boy abducted by 21 year old ...

૪૧ તળાવ ડેવલપમેન્ટની કામગીરી પુરી , અમદાવાદમાં તળાવ ભરેલા રાખવા મિની એસ.ટી.પી.બનાવવા આયોજન | 41 lake…

૪૧ તળાવ ડેવલપમેન્ટની કામગીરી પુરી , અમદાવાદમાં તળાવ ભરેલા રાખવા મિની એસ.ટી.પી.બનાવવા આયોજન | 41 lake...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલના વાંકીયા ગામ નજીક ખાનગી લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત, સાતને …

10 months ago
VIDEO | ચૂંટણી પહેલા રાજ્યમાં દારૂની હેરાફેરી વધી: અમરેલીમાં લાખોના વિદેશી દારૂ સાથે 3 આરોપી ઝડપાયા,…

3 months ago
ચીન ખાતેથી આયાત થતા કોલ્ડ રોલ્ડ ફલેટ સ્ટેનલેસ સ્ટીલની એન્ટી ડમ્પિંગ તપાસ શરૂ | Anti dumping investig…

પરિક્રમા રદ છતાં ભવનાથ ક્ષેત્રમાં પચાસેક હજાર ભાવિકો ઉમટી પડયા | around fifty thousand devotees gath…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News