gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, આખું બિલ્ડિંગ ખાલી કરાવી તપાસ શરૂ | Bomb …

G METRO NEWS by G METRO NEWS
March 12, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, આખું બિલ્ડિંગ ખાલી કરાવી તપાસ શરૂ | Bomb …
8
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad  Gheekanta Metropolitan Court  Bomb Threat: અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં આવેલી મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આખી બિલ્ડિંગ ખાલી કરાવી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

ફાયર વિભાગ અને પોલીસ કાફલો તહેનાત

અમદાવાદમાં અગાઉ હાઈકોર્ટ અને ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ચૂકી હતી, પરંતુ ઘી કાંટા સ્થિત મેટ્રોપોલિટન કોર્ટને આ પ્રકારે ધમકી મળી છે. ધમકી મળતા જ કોર્ટ સંકુલમાં હાજર વકીલો, સ્ટાફ અને અસીલોને તાત્કાલિક બહાર કાઢી બિલ્ડિંગ ખાલી કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: મહેસાણા: લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મ, ગર્ભવતી બનતા ઘટના સામે આવી, આરોપી સામે ફરિયાદ

મેટ્રોપોલિટન કોર્ટના અમુક વિભાગો ‘અપના બજાર’ બિલ્ડિંગમાં કાર્યરત હોવાથી સાવચેતીના ભાગરૂપે તે વિભાગને પણ ખાલી કરાવી દેવામાં આવ્યો છે. ઘટનાસ્થળે ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ખડકી દેવામાં આવી છે. તેમજ સ્થાનિક પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમોએ સંકુલમાં પહોંચીને તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર કોર્ટ કેમ્પસનું ખૂણેખૂણે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ધમકી કોણે અને કયા માધ્યમથી આપી તે દિશામાં પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. કોર્ટ સંકુલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

1.88 લાખથી વધુ વાહનચાલકો રાજ્યવ્યાપી ‘હેલ્મેટ ડ્રાઇવ’માં પકડાયા, આટલા કરોડનો દંડ વસૂલ કરાયો | gujara…
GUJARAT

June 11, 2026
વડોદરા: લગ્નના 3 જ મહિનામાં પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદ, ગળાના ભાગે છરીના ઘા માર્યા હતા | va…

વાપીના બંગલામાં આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટર ચલાવતા 11 શખ્સો ઝડપાયા, કેનેડાના નાગરિકોને કરતાં ટાર્ગ…

Next Post
“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા મુસાફરનો આઈફોન સુરક્ષિત પરત આપ્ય…

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા મુસાફરનો આઈફોન સુરક્ષિત પરત આપ્ય...

મહેસાણા: લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મ, ગર્ભવતી બનતા ઘટના સામે આવી, આરોપી સામે ફરિયાદ | Minor …

મહેસાણા: લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મ, ગર્ભવતી બનતા ઘટના સામે આવી, આરોપી સામે ફરિયાદ | Minor ...

LPGની અછત વચ્ચે પંચમહાલના ગોધરામાં દરોડા, બેહિસાબી કોમર્શિયલ સિલિન્ડરનો જથ્થો ઝડપાયો | Supply Dept R…

LPGની અછત વચ્ચે પંચમહાલના ગોધરામાં દરોડા, બેહિસાબી કોમર્શિયલ સિલિન્ડરનો જથ્થો ઝડપાયો | Supply Dept R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તને જાનથી મારી દઈ ટુકડા કરી નાખીશ ! મિલકતના વિવાદમાં બહેને ભાઈને આપી ધમકી | complaint filed in atlad…

1 year ago
ગુજરાતના નવા મંત્રીમંડળમાં મહિલાની સંખ્યા વધી: 3 ધારાસભ્યોને મંત્રીપદ, જાણો કોણ છે નવા ચહેરા? | Guja…

8 months ago
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને આપવામાં આવેલા ડી-2 દરજ્જામાં ફેરફાર કરવા રજૂઆત | Submission to change th…

11 months ago
‘તારી શું ઓકાત છે આ ફોર્ચ્યુનર ફેરવે છે..’ કારમાં જાતિના લખાણનું બોર્ડ ન હટાવતા વિદ્યાર્થીને ઢોર માર…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News