gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડ મામલે મોટા સમાચાર, આરોપી પવન બિશ્નોઈ અને જગતાર સિંહને જામીન |…

G METRO NEWS by G METRO NEWS
March 12, 2026
in INDIA
0 0
0
પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડ મામલે મોટા સમાચાર, આરોપી પવન બિશ્નોઈ અને જગતાર સિંહને જામીન |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sidhu Moose Wala case Update : વર્ષ 2022માં પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની સનસનીખેજ હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટે બે આરોપીઓ પવન બિશ્નોઈ અને જગતાર સિંહને જામીન આપ્યા છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આ આદેશ આપ્યો હતો. હવે ટ્રાયલ ચાલુ રહેવા દરમિયાન બંને આરોપીઓ જેલની બહાર આવી શકશે.

આરોપીઓ પર શું છે આક્ષેપ?

પવન બિશ્નોઈ પર પોલીસના જણાવ્યા મુજબ, પવન ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગ સાથે જોડાયેલો હતો. તેના પર આરોપ છે કે, તેણે હત્યા માટે વપરાયેલા બોલેરો વાહનની વ્યવસ્થા કરી હતી. જોકે, પવનના વકીલે દલીલ કરી હતી કે, તેને લોરેન્સ સાથે કોઈ લેવાદેવા નથી, માત્ર તેમની અટક સમાન છે. જગતાર પર મૂસેવાલાના ઘરની રેકી કરવાનો આરોપ હતો. પરંતુ તેના વકીલે કોર્ટમાં જણાવ્યું કે, જગતારના ઘરે લાગેલા કેમેરા તેની પોતાની સુરક્ષા માટે હતા, નહીં કે ગાયકની જાસૂસી કરવા માટે.

આ પણ વાંચો : રાહુલ દ્રવિડને ‘લાઈફટાઈમ અચિવમેન્ટ’ ઍવોર્ડ આપશે BCCI, શુભમન ગિલનું પણ કરાશે સન્માન!

કોર્ટની ટિપ્પણી અને સરકારનો વિરોધ

સુનાવણી દરમિયાન અદાલતે એક રમૂજી પણ ગંભીર ટિપ્પણી કરતા કહ્યું કે, “સુરક્ષાની દ્રષ્ટિએ આરોપી માટે જેલમાં રહેવું વધુ સારું હોઈ શકે છે. બીજી તરફ, રાજ્ય સરકારે જામીનનો સખત વિરોધ કર્યો હતો. સરકારે જણાવ્યું કે, હત્યા માટે વાહનની વ્યવસ્થા કરવા માટે પવન બિશ્નોઈને અન્ય સહ-આરોપીઓ દ્વારા 41 કોલ કરવામાં આવ્યા હતા. આ સાંભળીને કોર્ટે જેલ પ્રશાસન પર પણ સવાલ ઉઠાવ્યો હતો કે, જેલની અંદરથી મોબાઈલ ફોનનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો હતો?

3 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યો

બચાવ પક્ષના વકીલે જણાવ્યું કે, આરોપીઓ છેલ્લા લગભગ પોણા ચાર વર્ષથી જેલમાં છે અને તેમની પાસેથી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. હાલ આ કેસ પુરાવા નોંધવાના તબક્કે છે અને કેટલાક સાક્ષીઓએ નિવેદન પણ નોંધાવ્યા છે. બધી હકીકતોને ધ્યાને રાખીને કોર્ટે બંનેને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

શું હતો સમગ્ર મામલો?

મે 2022માં પંજાબના માનસા જિલ્લામાં 28 વર્ષીય સિદ્ધુ મૂસેવાલાની તેમની એસયુવીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હાઈ-પ્રોફાઈલ હત્યાની જવાબદારી કેનેડામાં બેઠેલા ગેંગસ્ટર ગોલ્ડી બરારે લીધી હતી, જે લોરેન્સ બિશ્નોઈનો ખાસ ગણાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બળવાખોરોનું ટેન્શન વધ્યું! શરદ પવારે બનાવ્યો ‘પાવર પ્લાન’, ઉદ્ધવ ઠાકરેને ફોન કરીને કર્યા તૈયાર | Mah…
INDIA

બળવાખોરોનું ટેન્શન વધ્યું! શરદ પવારે બનાવ્યો ‘પાવર પ્લાન’, ઉદ્ધવ ઠાકરેને ફોન કરીને કર્યા તૈયાર | Mah…

June 18, 2026
આ તારીખથી લાગુ થશે ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ! બ્રિટિશ વ્હીસ્કી અને કારના ભાવ ઘટશે | India UK F…
INDIA

આ તારીખથી લાગુ થશે ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ! બ્રિટિશ વ્હીસ્કી અને કારના ભાવ ઘટશે | India UK F…

June 18, 2026
ખતરાની ઘંટડી ! અલ-નીનોનો કેર હજુ બાકી, આગામી 5 મહિના ભારત માટે ભારે: રિપોર્ટ | El Nino Impact On Ind…
INDIA

ખતરાની ઘંટડી ! અલ-નીનોનો કેર હજુ બાકી, આગામી 5 મહિના ભારત માટે ભારે: રિપોર્ટ | El Nino Impact On Ind…

June 18, 2026
Next Post
દેશમાં LPG સંકટ વચ્ચે રાહુલ ગાંધીનો PM મોદી પર કટાક્ષ, કહ્યું – ‘તે ખુદ ગભરાયેલા છે…’ | narendra i…

દેશમાં LPG સંકટ વચ્ચે રાહુલ ગાંધીનો PM મોદી પર કટાક્ષ, કહ્યું - 'તે ખુદ ગભરાયેલા છે...' | narendra i...

ફક્ત આવકના આધારે ક્રીમિ લેયર નક્કી ના કરી શકાય… OBC અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટનું નિવેદન | Creamy …

ફક્ત આવકના આધારે ક્રીમિ લેયર નક્કી ના કરી શકાય... OBC અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટનું નિવેદન | Creamy ...

લોકશાહીમાં મજબૂત વિપક્ષ જરૂરી, પણ નિયમ સૌથી ઉપર’, અવિશ્વાસ પ્રસ્તાવ પર પહેલીવાર બોલ્યા ઓમ બિરલા | sp…

લોકશાહીમાં મજબૂત વિપક્ષ જરૂરી, પણ નિયમ સૌથી ઉપર', અવિશ્વાસ પ્રસ્તાવ પર પહેલીવાર બોલ્યા ઓમ બિરલા | sp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દારુ પીવા પૈસા આપવાની ના પાડતાં યુવકને લોહી લુહાણ કર્યો | A atake pokiten ese moni sakau

દારુ પીવા પૈસા આપવાની ના પાડતાં યુવકને લોહી લુહાણ કર્યો | A atake pokiten ese moni sakau

3 months ago
સાવલીના વિટોજ ગામે મંદિરની ચાવી રાખવાના મુદ્દે બે પક્ષો વચ્ચે માથાકૂટ : મામલો પોલીસમાં પહોંચ્યો | fi…

સાવલીના વિટોજ ગામે મંદિરની ચાવી રાખવાના મુદ્દે બે પક્ષો વચ્ચે માથાકૂટ : મામલો પોલીસમાં પહોંચ્યો | fi…

6 months ago
કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…

કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…

1 week ago
હાલો મેળે…જગવિખ્યાત તરણેતરના લોકમેળાનો આજથી પ્રારંભ | Hello Mele The world famous Tarnetar folk fe…

હાલો મેળે…જગવિખ્યાત તરણેતરના લોકમેળાનો આજથી પ્રારંભ | Hello Mele The world famous Tarnetar folk fe…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News