gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

લોકશાહીમાં મજબૂત વિપક્ષ જરૂરી, પણ નિયમ સૌથી ઉપર’, અવિશ્વાસ પ્રસ્તાવ પર પહેલીવાર બોલ્યા ઓમ બિરલા | sp…

G METRO NEWS by G METRO NEWS
March 12, 2026
in INDIA
0 0
0
લોકશાહીમાં મજબૂત વિપક્ષ જરૂરી, પણ નિયમ સૌથી ઉપર’, અવિશ્વાસ પ્રસ્તાવ પર પહેલીવાર બોલ્યા ઓમ બિરલા | sp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Lok Sabha Live : લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચા બાદ સ્પીકર ઓમ બિરલાએ આજે પ્રથમ વખત આસન સંભાળ્યું હતું. આ પ્રસંગે તેમણે લોકશાહીમાં વિપક્ષની ભૂમિકા અને સંસદીય નિયમોની સર્વોપરિતા પર ભાર મૂકતા અનેક મહત્વની વાતો કરી હતી.

સંસદના નિયમો સર્વોપરી

ઓમ બિરલાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, લોકશાહીમાં મજબૂત વિપક્ષનું હોવું અત્યંત આવશ્યક છે. તેમણે વિપક્ષના આક્ષેપોનો જવાબ આપતા કહ્યું કે, “સંસદના નિયમો બધા માટે સમાન છે. કોઈ પણ વ્યક્તિ નિયમથી ઉપર નથી, પછી તે વડાપ્રધાન કેમ ન હોય. વડાપ્રધાને પણ નિયમ 372 હેઠળ બોલતા પહેલા અધ્યક્ષની પરવાનગી લેવી અનિવાર્ય છે.”

12 કલાકથી વધુ ચાલેલી ચર્ચા

સ્પીકરે માહિતી આપી કે છેલ્લા બે દિવસમાં ગૃહમાં 12 કલાકથી વધુ ચર્ચા થઈ છે, જેથી તમામ સભ્યોના વિચારો અને ચિંતાઓ સામે આવી શકે. તેમણે ઉમેર્યું કે, “આ ગૃહ 140 કરોડ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. અહીં દરેક સાંસદ પોતાની જનતાની સમસ્યાઓ સાથે આવે છે. મેં હંમેશા ઓછું બોલતા સાંસદોને બોલવા માટે પ્રોત્સાહિત કર્યા છે, કારણ કે બોલવાથી લોકશાહીનો સંકલ્પ મજબૂત થાય છે.”

આ પણ વાંચો : ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપી? જાણો હકીકત

માઈક બંધ કરવાના આક્ષેપો પર ખુલાસો

વિપક્ષ દ્વારા વારંવાર માઈક બંધ કરવાના જે આક્ષેપો થાય છે તેના પર ઓમ બિરલાએ કહ્યું, “ચેર (અધ્યક્ષના આસન) પાસે માઈક બંધ કરવાનું કોઈ બટન હોતું નથી. વિપક્ષના જે સભ્યો આ આસન પર બેસે છે તેમને પણ આ હકીકતની ખબર જ છે.”

મહિલા સભ્યો અને ગૃહની મર્યાદા

મહિલા સભ્યોને ઓછી તક આપવાના આરોપોને નકારતા તેમણે ગર્વ સાથે જણાવ્યું કે, તેમના કાર્યકાળમાં તમામ મહિલા સભ્યોએ પોતાના વિચારો રજૂ કર્યા છે. બજેટ ચર્ચા દરમિયાન કેટલીક મહિલા સભ્યો દ્વારા ટ્રેઝરી બેન્ચ તરફ જઈને નારેબાજી કરવાની ઘટનાને તેમણે આઘાતજનક ગણાવી હતી. તેમણે કહ્યું કે, તેઓ મોડી રાત સુધી બેસીને પણ દરેક સભ્યને બોલવાની તક આપવાનો પ્રયાસ કરે છે.

નિલંબન અને ગૃહની ગરિમા

સાંસદોના નિલંબન અંગે તેમણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, “મારે તમામ સભ્યો સાથે પક્ષથી ઉપર ઉઠીને વ્યક્તિગત સંબંધો છે. પરંતુ ગૃહની વ્યવસ્થા જાળવવી એ મારી જવાબદારી છે. જ્યારે સભ્યો ગૃહની ગરિમા જાળવતા નથી, ત્યારે મારે કઠોર નિર્ણયો લેવા પડે છે. આપણે સૌએ વિચારવું જોઈએ કે ગૃહને નિલંબન જેવા કઠોર નિર્ણયો લેવાની નોબત કેમ આવે છે?”

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO : જબલપુરમાં મોટી દુર્ઘટના: 30 પર્યટકો લઈ જતું ક્રૂઝ બરગી ડેમમાં ડૂબ્યું, અત્યાર સુધીમાં 6ના મૃ…
INDIA

VIDEO : જબલપુરમાં મોટી દુર્ઘટના: 30 પર્યટકો લઈ જતું ક્રૂઝ બરગી ડેમમાં ડૂબ્યું, અત્યાર સુધીમાં 6ના મૃ…

April 30, 2026
VIDEO: હિમાચલ પ્રદેશમાં ડરામણો અકસ્માત, કાર સીધી 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 2ના મોત | Himachal Tragi…
INDIA

VIDEO: હિમાચલ પ્રદેશમાં ડરામણો અકસ્માત, કાર સીધી 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 2ના મોત | Himachal Tragi…

April 30, 2026
VIDEO : TMCએ EVMમાં ગડબડીના CCTV જાહેર કર્યા, BJP કાર્યકરો સાથે ઘર્ષણ, સ્ટ્રોંગ રૂમ બહાર પહોંચ્યા CM…
INDIA

VIDEO : TMCએ EVMમાં ગડબડીના CCTV જાહેર કર્યા, BJP કાર્યકરો સાથે ઘર્ષણ, સ્ટ્રોંગ રૂમ બહાર પહોંચ્યા CM…

April 30, 2026
Next Post
ચાંદીમાં એકાએક 5,000થી વધુનો ઉછાળો, સોનું પણ રૂ. 1.62 લાખને પાર: યુદ્ધની અસર બજાર પર | gold silver p…

ચાંદીમાં એકાએક 5,000થી વધુનો ઉછાળો, સોનું પણ રૂ. 1.62 લાખને પાર: યુદ્ધની અસર બજાર પર | gold silver p...

‘કરોડોનું મ્યુઝિયમ ભલે બને, અમને બે લોટા પાણી તો આપો!…’ લોથલના સરગવાડા ગામમાં પીવાના પાણીના ફાંફા!…

'કરોડોનું મ્યુઝિયમ ભલે બને, અમને બે લોટા પાણી તો આપો!...' લોથલના સરગવાડા ગામમાં પીવાના પાણીના ફાંફા!...

LPG અછતની અસર હવે મધ્યાહન ભોજન પર: આણંદની શાળામાં ગેસની તંગી અંગે આચાર્યની તંત્રને રજૂઆત | LPG Short…

LPG અછતની અસર હવે મધ્યાહન ભોજન પર: આણંદની શાળામાં ગેસની તંગી અંગે આચાર્યની તંત્રને રજૂઆત | LPG Short...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇચ્છાપોર રોડ પર રોંગ સાઇડ દોડતા પાણીના ટ્રેકટરે કારને અડફટે લેતા માતા-પુત્રનું મોત | Mother and son …

ઇચ્છાપોર રોડ પર રોંગ સાઇડ દોડતા પાણીના ટ્રેકટરે કારને અડફટે લેતા માતા-પુત્રનું મોત | Mother and son …

8 months ago
યુનિ.ની સાયન્સ એન્ડ ટેકનોલોજી જર્નલ દોઢ વર્ષથી પ્રકાશિત થઈ નથી | msu journal of science and technolo…

યુનિ.ની સાયન્સ એન્ડ ટેકનોલોજી જર્નલ દોઢ વર્ષથી પ્રકાશિત થઈ નથી | msu journal of science and technolo…

5 months ago
ટેન્ડરમાં ગેરરીતિ: ગિફ્ટ સિટીના ફૂડઝોનનો કોન્ટ્રાક્ટ શિલ્પા શેટ્ટીની કંપનીને આપી દેવાયો | GIFT City …

ટેન્ડરમાં ગેરરીતિ: ગિફ્ટ સિટીના ફૂડઝોનનો કોન્ટ્રાક્ટ શિલ્પા શેટ્ટીની કંપનીને આપી દેવાયો | GIFT City …

5 months ago
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કાચ ભરેલી ટ્રક પલટી, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા | Truck overtur…

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કાચ ભરેલી ટ્રક પલટી, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા | Truck overtur…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News