gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: નરોડામાં રખડતા ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો, અજાણ્યા શખસોની દાદાગીરી CCTVમાં કેદ | Attack o…

G METRO NEWS by G METRO NEWS
March 12, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: નરોડામાં રખડતા ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો, અજાણ્યા શખસોની દાદાગીરી CCTVમાં કેદ | Attack o…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદ શહેરમાં રખડતા ઢોરના ત્રાસને ડામવા માટે નીકળેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પર હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. શહેરના નરોડા વિસ્તારમાં ગાયો પકડવા ગયેલા CNCD (ઢોર ત્રાસ અંકુશ વિભાગ)ના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ પર પશુપાલકોએ જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે.

પશુપાલકોએ સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરી!

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની CNCDની ટીમ નરોડા વિસ્તારમાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરી રહી હતી. આ દરમિયાન જ્યારે ટીમ દ્વારા ઢોરને ડબ્બે પૂરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી, ત્યારે ભરવાડ વાસમાં રહેતા કેટલાક શખસો ઉશ્કેરાઈ ગયા હતા. પશુપાલકોએ કાયદો હાથમાં લઈ સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરી કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી કરી હતી.

અમદાવાદ: નરોડામાં રખડતા ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો, અજાણ્યા શખસોની દાદાગીરી CCTVમાં કેદ 2 - image

આ પણ વાંચો: અમદાવાદ: સુભાષ બ્રિજ તોડવા માટે સાબરમતી નદી ખાલી કરાશે, 235 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ

હુમલાખોરો કર્મચારીઓને માર મારીને ભાગી રહ્યા હતા, ત્યારે આ સમગ્ર ઘટના નજીકના એક ફ્લેટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે ઢોર માલિકો તંત્રની ટીમ પર હુમલો કરી રહ્યા છે. આ CCTV ફૂટેજ હવે પોલીસ તપાસમાં મુખ્ય પુરાવો બની શકે છે.

આ હિંસક હુમલા બાદ કોન્ટ્રાક્ટરના કર્મચારીએ હિંમત દાખવી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચાર શખસો સામે ગુનો દાખલ કરી તેમની શોધખોળ હાથ ધરી છે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઢોર પકડવાની કામગીરી ચાલુ રહેશે અને અવરોધ ઉભો કરનારા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

1 મે: સુરતમાં ‘ગુજરાત ગૌરવ દિન’ની થશે રંગેચંગે ઉજવણી, મોટરસાયકલ કરતબ આકર્ષણનું કેન્દ્ર | Gujarat Sth…
GUJARAT

April 30, 2026
અમદાવાદ: નારોલમાં અકસ્માતની મધ્યસ્થી કરવા બાબતે થયેલી તકરારમાં મહિલા પર હુમલો | Woman Attacked with …

‘તેના અનેક સાથે આડા સંબંધ છે’, અમદાવાદમાં બે બાળકોના પિતાએ પત્નીથી ત્રાસી જીવન ટૂંકાવ્યું | husband …

Next Post
ધારાસભ્યોને યોગ કરવામાં આળસ? ગાંધીનગરમાં આયોજિત શિબિરમાં 181માંથી માત્ર 25 MLA હાજર | Poor Response …

ધારાસભ્યોને યોગ કરવામાં આળસ? ગાંધીનગરમાં આયોજિત શિબિરમાં 181માંથી માત્ર 25 MLA હાજર | Poor Response ...

ક્રૂડ તેલ ફરી ઉછળી 100 ડોલરને પાર | Crude oil rises again crosses 100

આ લોકો સામે બ્લડ ડૉનેટ કરવા પર પ્રતિબંધ જરૂરી…’ સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કારણ | india news…

આ લોકો સામે બ્લડ ડૉનેટ કરવા પર પ્રતિબંધ જરૂરી...' સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કારણ | india news...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘એક સમયે ચીન પર તિબેટનું હતું શાસન’, ભાજપ નેતા મુરલી મનોહર જોશીનો મોટો દાવો | BJP Leader Murali Mano…

6 months ago
VIDEO: ‘આ શું છે હટાવો…’, બિહારના CM નીતિશ કુમારે મહિલાના ચહેરાથી હિજાબ ખેંચતા વિવાદ | Nitish Kuma…

5 months ago
જામનગરમાં બે મિત્રો વચ્ચે પૈસાની લેતી-દેતીના મામલે તકરાર : કુહાડીના ચાર-પાંચ ઘા ઝીંકી દેતાં વેપારી ય…

હિંમતનગર પાલિકાનો ‘શાહી’ અંદાજ: પ્રજાના પૈસે રિસોર્ટમાં બજેટ સત્ર, સભાખંડના બદલે લક્ઝુરિયસ સુવિધાઓની…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News