gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રૂ. 1000 કરોડનું સાઇબર ફ્રોડ : ચાર ચાઇનીઝ સહિત 17 સામે ચાર્જશીટ | Rs 1000 crore cyber fraud: Charges…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in INDIA
0 0
0
રૂ. 1000 કરોડનું સાઇબર ફ્રોડ : ચાર ચાઇનીઝ સહિત 17 સામે ચાર્જશીટ | Rs 1000 crore cyber fraud: Charges…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– દેશભરમાં સંગઠિત સાઇબર ક્રાઇમ નેટવર્કનો સીબીઆઇ દ્વારા પર્દાફાશ

– 111 શેલ કંપનીઓ બનાવી, ડાયરેક્ટર, ઓફિસનું એડ્રેસ, વેપાર સહિતની તમામ વિગતો બનાવટી નીકળી

નવી દિલ્હી: કેન્દ્રીય તપાસ બ્યૂરો સીબીઆઇએ સંગઠિત સાઇબર ક્રાઇમના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, સીબીઆઇએ આ મામલે કુલ ૧૭ આરોપીઓની સામે ચાર્જશીટ પણ દાખલ કરી છે. જેમાં ચાર ચીનના નાગરિકોનો પણ સમાવેશ થાય છે. આ સમગ્ર તપાસમાં કુલ ૫૮ કંપનીઓની સામે પણ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ સાઇબર નેટવર્ક દ્વારા ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુની ગેરકાયદે રકમનું દેશ વિદેશમાં ટ્રાન્ઝેક્શન થયું હતું.   

ગેરમાર્ગે દોરતી લોન એપ્સ, ફેક રોકાણ સ્કીમો, બોગસ પાર્ટ ટાઇમ જોબ, ઓનલાઇન ગેમિંગ દ્વારા હજારો લોકોને છેતર્યા

તપાસમાં એવુ પણ સામે આવ્યું છે કે આ સાઇબર ફ્રોડ નેટવર્ક દેશના અનેક રાજ્યો સુધી ફેલાયેલુ હતું અને હજારો આમ નાગરિકોંને અલગ અલગ ઓનલાઇન છેતરપિંડી દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા. એવુ પણ એજન્સીને જાણવા મળ્યું છે કે આ સંગઠિત સિન્ડિકેટ દ્વારા ફેક લોન એપ, બનાવટી રોકાણ સ્કીમ, પોંઝી, નકલી પાર્ટ ટાઇમ નોકરી વગેરે દ્વારા લોકોને છેતરવામાં આવતા હતા. જેમાં યુવા વયના લોકોને શિકાર બનાવવા માટે ઓનલાઇન ગેમિંગનો પણ પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. 

સીબીઆઇએ સૌથી પહેલા આ વર્ષે જ ઓક્ટોબર મહિનામાં મુખ્યત્વે ત્રણ ભારતીય આરોપીઓની ધરપકડ કરી હતી. જે બાદ નવા ખુલાસા થતા રહ્યા અને તપાસનો વ્યાપ પણ વધતો ગયો, કેન્દ્રીય ગૃહમંત્રાલય હેઠળ કામ કરતા ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર પાસેથી ઇનપુટ મળ્યા તે બાદ કાર્યવાહી શરૂ કરાઇ હતી. 

સીબીઆઇને તપાસમાં જાણવા મળ્યું છે કે સાઇબર ગુનેગારોએ અત્યંત ગુપ્ત અને ટેક્નોલોજીવાળો રસ્તો અપનાવ્યો હતો. જેમાં ગુગલ એડ્સ, બલ્ક એસએમએસ કંપનીઓ, સિમ બોક્સ આધારિત મેસેજિંગ સિસ્ટમ, ક્લાઉડ ઇંફ્રાસ્ટ્રક્ચર, ફિનટેક પ્લેટફોર્મ અને અનેક બ્લૂ બેંક એકાઉન્ટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.  

અસલી કન્ટ્રોલર કોણ છે તેની જાણકારી છુપાવીને આ સમગ્ર ફ્રોડને અંજામ આપવામાં આવ્યો હતો. 

એજન્સીને જાણવા મળ્યું છે કે સાઇબર ફ્રોડ નેટવર્કના મૂળમાં ૧૧૧ શેલ કંપનીઓ સામેલ છે. આ કંપનીઓને ડમી ડાયરેક્ટર, બનાવટી કે ભ્રામક દસ્તાવેજો, નકલી સરનામા, વેપારના બનાવટી ઉદ્દેશ્યો સાથે રજિસ્ટર કરાવાઇ હતી. 

એવો ખુલાસો થયો છે કે આ બેંક ખાતાઓ દ્વારા ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. જ્યારે એક બેંક ખાતામાં જ ૧૫૨ કરોડ રૂપિયાથી વધુની રકમ જમા થઇ હતી. સીબીઆઇએ આ નેટવર્કના પર્દાફાશ માટે કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર, કેરળ, ઝારખંડ, હરિયાણા સહિત કુલ ૨૭ સ્થળો પર દરોડા પાડયા હતા. જે દરમિયાન મોટી સંખ્યામાં દસ્તાવેજો, ડિજિટલ ડિવાઇસ, મોબાઇલ, લેપટોપ વગેરે જપ્ત કરાયા હતા.   

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણીના ત્રાસથી કંટાળી યુવાને એસિડ ગટગટાવી લીધુ | Tired of the torture of co…

વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણીના ત્રાસથી કંટાળી યુવાને એસિડ ગટગટાવી લીધુ | Tired of the torture of co...

લાંચ માંગનારા ત્રણ ધારાસભ્યો સામે તપાસનાં આદેશ | inquiry ordered against 3 mala of rajasthan

લાંચ માંગનારા ત્રણ ધારાસભ્યો સામે તપાસનાં આદેશ | inquiry ordered against 3 mala of rajasthan

રામપુર ગામ પાસે કેનાલેથી કારમાંથી દારૂ સાથે એક પકડાયો | One caught with liquor from a car in a canal…

રામપુર ગામ પાસે કેનાલેથી કારમાંથી દારૂ સાથે એક પકડાયો | One caught with liquor from a car in a canal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં JEE 2026 અંગે પોલીસ કમિશનરની સૂચના, પરીક્ષા કેન્દ્રોની આસપાસ 100 મીટર ‘નો એન્ટ્રી’ | JEE …

અમદાવાદમાં JEE 2026 અંગે પોલીસ કમિશનરની સૂચના, પરીક્ષા કેન્દ્રોની આસપાસ 100 મીટર ‘નો એન્ટ્રી’ | JEE …

6 months ago
વહેલી સવારે વડોદરામાં વરસાદનું આગમન, ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ; ખેડૂતોમાં ચિંતા વ્યાપી | Weather …

વહેલી સવારે વડોદરામાં વરસાદનું આગમન, ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ; ખેડૂતોમાં ચિંતા વ્યાપી | Weather …

9 months ago
ભરૂચમાં મૂળ ભાવનગરની મહિલા કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં ચકચાર | female constable origin…

ભરૂચમાં મૂળ ભાવનગરની મહિલા કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં ચકચાર | female constable origin…

6 months ago
GUJCTOC હેઠળ પકડાયેલી સીકલીગર ગેંગનો ફરાર થયેલો સાગરીત વડોદરા ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો | The abs…

GUJCTOC હેઠળ પકડાયેલી સીકલીગર ગેંગનો ફરાર થયેલો સાગરીત વડોદરા ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો | The abs…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News