gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મોંઘવારી વધી ! ખાવા-પીવાની ચીજવસ્તુઓના ભાવ વધતાં ફેબ્રુઆરીમાં છૂટક મોંઘવારી દર વધીને 3.21% થયો | Ind…

G METRO NEWS by G METRO NEWS
March 13, 2026
in Business
0 0
0
મોંઘવારી વધી ! ખાવા-પીવાની ચીજવસ્તુઓના ભાવ વધતાં ફેબ્રુઆરીમાં છૂટક મોંઘવારી દર વધીને 3.21% થયો | Ind…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Retail Inflation : પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૂ-રાજકીય સંકટ અને વૈશ્વિક વેપારમાં પ્રવર્તતી અનિશ્ચિતતાની સીધી અસર ભારતીય અર્થતંત્ર પર જોવા મળી રહી છે. ફેબ્રુઆરી મહિનામાં દેશનો છૂટક મોંઘવારી દર વધીને 3.21 ટકા નોંધાયો છે. આ વધારો એવા સમયે આવ્યો છે જ્યારે ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચેના વિવાદને કારણે વૈશ્વિક તેલ પુરવઠા પર જોખમ તોળાઈ રહ્યું છે.

જાન્યુઆરીમાં છૂટક મોંઘવારી દર 2.75 ટકા હતો

સરકારી આંકડાઓ અનુસાર જાન્યુઆરીમાં છૂટક મોંઘવારી દર (CPI) 2.75 ટકા હતો, જે ફેબ્રુઆરીમાં વધીને 3.21 ટકા પર પહોંચ્યો છે. આ મોંઘવારી શહેરો કરતાં ગામડાઓમાં વધુ અનુભવાઈ રહી છે. ફેબ્રુઆરીમાં ગ્રામીણ મોંઘવારી દર 3.37 ટકા અને શહેરી મોંઘવારી દર 3.02 ટકા રહ્યો છે. જોકે રાહતની વાત એ છે કે, આ આંકડો હજુ પણ રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા(RBI)ના ચાર ટકાના લક્ષ્યાંકથી નીચે છે.

આ પણ વાંચો : ઈંધણ સંકટથી હાહાકાર! ટ્રાવેલ, સ્કૂલ અને નિકાસ સહિતના નિયમો બદલાયા, જાણો ભારત સહિતના દેશોની સ્થિતિ

ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં મોટો ઉછાળો

દેશમાં મોંઘવારી વધવાનું સૌથી મુખ્ય કારણ ખાણી-પીણીની વસ્તુઓના ભાવમાં થયેલો વધારો છે. ફેબ્રુઆરીમાં ખાદ્ય મોંઘવારી દર જાન્યુઆરીના 2.13 ટકાથી તેજીથી ઉછળીને 3.47 ટકા થઈ ગયો છે. આ ઉપરાંત હાઉસિંગ ક્ષેત્રે મોંઘવારી 2.05 ટકાથી વધીને 2.12 ટકા થઈ છે, જ્યારે ઈંધણ અને લાઇટ કેટેગરીમાં મોંઘવારી દર 0.14 ટકા નોંધાયો છે. બીજી તરફ કેટલીક વસ્તુઓમાં ઘટાડો પણ જોવા મળ્યો છે. સ્વાસ્થ્ય સેવાઓનો દર 2.19 ટકાથી ઘટીને 1.90 ટકા અને કપડાં-બૂટની મોંઘવારી 2.98 ટકાથી ઘટીને 2.81 ટકા રહી છે.

આયાતી મોંઘવારીનું જોખમ વધ્યું

ઈરાન સંકટને કારણે હોર્મુઝ જળમાર્ગ પર વેપારી જહાજોની અવરજવર ખોરવાઈ છે, જ્યાંથી વિશ્વનો આશરે 20 ટકા તેલ વેપાર થાય છે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે જો લાંબા સમય સુધી આ પુરવઠો ખોરવાયેલો રહેશે તો ભારત જેવા ઊર્જા પર નિર્ભર દેશોમાં આયાતી મોંઘવારી વધવાનું જોખમ ઊભું થઈ શકે છે.

આ પણ વાંચો : ‘દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા શરૂ’, લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
કાલાવડના નપાણીયા ખીજડીયા ગામમાં 70 વર્ષીય બુજુર્ગ મહિલાનો એકલવાયા જીવનથી કંટાળીને ઝેરી દવા પી લઈ આપઘ…

કાલાવડના નપાણીયા ખીજડીયા ગામમાં 70 વર્ષીય બુજુર્ગ મહિલાનો એકલવાયા જીવનથી કંટાળીને ઝેરી દવા પી લઈ આપઘ...

જામનગરના બેરાજા ગામમાંથી જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમી રહેલા ત્રણ જુગારીઓ પકડાયા | Three gamblers ca…

જામનગરના બેરાજા ગામમાંથી જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમી રહેલા ત્રણ જુગારીઓ પકડાયા | Three gamblers ca...

જામનગરમાં સાંઢિયા પુલ પાસેથી રસ્તો ઓળંગી રહેલા યુવાનને કારના ચાલકે હડફેટમાં લઈ પગ ભાંગી નાખ્યો | you…

જામનગરમાં સાંઢિયા પુલ પાસેથી રસ્તો ઓળંગી રહેલા યુવાનને કારના ચાલકે હડફેટમાં લઈ પગ ભાંગી નાખ્યો | you...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રોડ ક્રોસ કરતી મહિલાને કારચાલકે ટક્કર મારતા મોત | Woman crossing road dies after being hit by car

રોડ ક્રોસ કરતી મહિલાને કારચાલકે ટક્કર મારતા મોત | Woman crossing road dies after being hit by car

6 months ago
મહિસાથી વાસણા જતો બિસ્માર માર્ગનું સમારકામ નહીં કરાય તો આંદોલનની ચીમકી | Threat of agitation if the …

મહિસાથી વાસણા જતો બિસ્માર માર્ગનું સમારકામ નહીં કરાય તો આંદોલનની ચીમકી | Threat of agitation if the …

6 months ago
ટીસીએસના નામે બોગસ વેબસાઈટ બનાવી વડોદરાના ઇન્વેસ્ટરને 26 લાખનો ચૂનો ચોપડ્યો | Vadodara investor dupe…

ટીસીએસના નામે બોગસ વેબસાઈટ બનાવી વડોદરાના ઇન્વેસ્ટરને 26 લાખનો ચૂનો ચોપડ્યો | Vadodara investor dupe…

3 months ago
કરમસદ-આણંદ મનપામાં ગટરના પ્રશ્નો મામલે નાગરિકોનો હલ્લાબોલ | Citizens’ uproar over sewage issues in K…

કરમસદ-આણંદ મનપામાં ગટરના પ્રશ્નો મામલે નાગરિકોનો હલ્લાબોલ | Citizens’ uproar over sewage issues in K…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News