gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સદનસીબે મોટી દુર્ઘટના ટળી, AMTS ની પેસેન્જર લેવા ઉભેલી બસમાં શોટ સરકીટથી આગ લાગી | Fortunately a maj…

G METRO NEWS by G METRO NEWS
March 14, 2026
in GUJARAT
0 0
0
સદનસીબે મોટી દુર્ઘટના ટળી, AMTS ની પેસેન્જર લેવા ઉભેલી બસમાં શોટ સરકીટથી આગ લાગી | Fortunately a maj…
1
VIEWS
Share on FacebookShare on Twitter

  અમદાવાદ,શુક્રવાર,13 માર્ચ,2026

અમદાવાદના પાલડી વિસ્તારમાં જૈન મર્ચન્ટ બસ સ્ટેન્ડ પાસે
શુક્રવારે સવારે ૮ કલાકના સુમારે પેસેન્જર લેવા ઉભેલી એ.એમ.ટી.એસ.ની બસ ઉભી રહી તે
સમયે બસના એન્જીનમાંથી અચાનક ધુમાડો નીકળતા ડ્રાઈવરે સમયસુચકતા વાપરી બસને બાજુમા
ઉભી રાખી પેસેન્જરોને નીચે ઉતારી દીધા હતા.આગની ઘટનામા બસના રુફ સિલીંગ ઉપરાંત
આગળની ચાર સીટ બળીને ખાખ થઈ ગઈ હતી.

મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની રુટ નંબર ૩૫ લાલ દરવાજાથી
બાવળા તરફ જતી હતી. એ સમયે જૈન મર્ચન્ટ બસ સ્ટેન્ડ ખાતે બસ પહોંચતા  આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામા આવી
હતી.ટ્રાન્સપોર્ટ મેનેજર પાંડેના કહેવા પ્રમાણે
, બસમા એ સમયે માત્ર પાંચ મુસાફરો હતા.જેમને સલામત રીતે નીચે
ઉતારી દેવામા આવ્યા હતા.ડ્રાઈવરે સમય સુચકતા વાપરીને ઈગ્નિશન સ્વીચ અને મેઈન સ્વીચ
બંધ કરી હતી પરંતુ એ દરમિયાનમા બસમાં આગ લાગી હતી.ફાયર એક્સ્ટીંગ્યુશરની મદદથી આગ
હોલવવા પ્રયાસ કરવામા આવ્યો હતો.પાછળ આવતી બસમાંથી પણ ફાયર એક્સ્ટિંગ્યુશરની મદદથી
આગ બુઝાવવા મદદ લેવાઈ હતી.ફાયર વિભાગે આગ હોલવી હતી.જો કે કોઈને ઈજા કે જાનહાની
થવા પામી નહોતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…
GUJARAT

September 20, 2026
DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
Next Post
રતનપુરામાં નિરાધારની કરોડોની જમીન પર ગેરકાયદેસર કબજો છતાં તંત્રનું મૌન | Despite illegal occupation …

રતનપુરામાં નિરાધારની કરોડોની જમીન પર ગેરકાયદેસર કબજો છતાં તંત્રનું મૌન | Despite illegal occupation ...

સરગવાડા ગામમાં તંત્ર જાગ્યું, 100 જેટલા ગેરકાયદે કનેક્શન કાપવાની કામગીરી શરૂ | Authorities wake up i…

સરગવાડા ગામમાં તંત્ર જાગ્યું, 100 જેટલા ગેરકાયદે કનેક્શન કાપવાની કામગીરી શરૂ | Authorities wake up i...

રેલવે ટિકિટ બુક કરાવવા માટે 45 લોકો પાસેથી 1.48 લાખ પડાવ્યા | Rs 1 48 lakhs were collected from 45 p…

રેલવે ટિકિટ બુક કરાવવા માટે 45 લોકો પાસેથી 1.48 લાખ પડાવ્યા | Rs 1 48 lakhs were collected from 45 p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘શિંદેના 35 ધારાસભ્યો રાજીનામું આપશે’, દિગ્ગજ નેતાના દાવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ | Sanjay R…

10 months ago
ભાવનગર રેલવેના 6 હજાર જેટલા કર્મી.ને 78 દિવસનું બોનસ મળશે | Around 6 thousand employees of Bhavnagar…

12 months ago
‘RSS દેશની એજ્યુકેશન સિસ્ટમ ખતમ કરી રહી છે, કોઈને રોજગાર નહીં મળે’ : રાહુલ ગાંધીનો આક્ષેપ | Rahul Ga…

1 year ago
સોનિયા ગાંધીને કોર્ટમાંથી મળી રાહત, મતદાન અધિકાર મામલે ચુકાદો સુરક્ષિત | sonia gandhi relief voting …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News