gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ડાયમન્ડસ તથા ગોલ્ડ પ્રોડકટસની નિકાસમાં 15 ટકા ઘટાડો થવાનો અંદાજ | Exports of diamonds and gold produ…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in Business
0 0
0
ડાયમન્ડસ તથા ગોલ્ડ પ્રોડકટસની નિકાસમાં 15 ટકા ઘટાડો થવાનો અંદાજ | Exports of diamonds and gold produ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકા ખાતે ભારતની માલસામાનની નિકાસમાં ૫.૭૬ અબજ ડોલર જેટલો ઘટાડો થવાની શકયતા છે. અમેરિકા ખાતે ભારતની નિકાસમાં મુખ્યત્વે સોના, વીજ તથા ઈલેકટ્રોનિક સાધનો  વગેરેનો સમાવેશ થાય છે. કેટલાક પ્રોડકટસમાં ભારતની સ્પર્ધાત્મકતાને કારણે કેટલીક ખોટને ભરપાઈ કરી શકાશે એમ ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવ (જીટીઆરઆઈ)ના એક રિપોર્ટમાં જણાવાયું છે.

ભારતના કેટલાક પ્રોડકટસ જેમ કે રેડીમેડ ગારમેન્ટસ, ફાર્માસ્યૂટિકલ્સ, સેરામિક પ્રોડકટસ, રસાયણને સાધારણ લાભ થવાની શકયતા છે.ભારત ખાતેથી આયાત થતાં માલસામાન પર ૯મી એપ્રિલથી ટ્રમ્પે ૨૬ ટકા વધારાની ડયૂટી લાગુ કરી છે. જો કે ફાર્મા, ઊર્જા, સેમીકન્ડકટર્સ જેવા કેટલાક માલસામાનને હાલમાં બાકાત રખાયા છે. 

પ્રાપ્ત વેપાર ડેટા અને ટેરિફના દરને ધ્યાનમાં રાખી કરાયેલી એનાલિસિસને આધારે કહી શકાય એમ છે કે ૨૦૨૫માં અમેરિકા ખાતે ભારતની નિકાસમાં ૬.૪૦ ટકા અથવા ૫.૭૬ ડોલરનો ફટકો પડી શકે છે, એમ જીટીઆરઆઈના નિવેદનમાં  વધુમાં જણાવાયું છે. ૨૦૨૪માં અમેરિકા ખાતે ભારતની નિકાસનો આંક ૮૯.૮૧ અબજ ડોલર રહ્યો હતો. આયર્ન તથા સ્ટીલની નિકાસમાં ૧૮ ટકા, ડાયમન્ડસ, ગોલ્ડ પ્રોડકટસની નિકાસમાં ૧૫.૩૦ ટકા, વાહનો તથા પાર્ટસની નિકાસમાં ૧૨.૧૦ જેટલો ઘટાડો થવાનો જીટીઆરઆઈ દ્વારા અંદાજ મૂકવામાં આવ્યો છે.

૨૦૨૪માં ગોલ્ડ જ્વેલરી, કટ તથા પોલિશ્ડ ડાયમન્ડસની અમેરિકા ખાતે ભારતે ૧૧.૯૦ અબજ ડોલરની નિકાસ કરી હતી. આ પ્રોડકટસની ભારતની એકંદર નિકાસમાં ૪૦ ટકા અમેરિકા ખાતે થઈ હોવાનું પણ જણાવાયું હતું. હાલમાં આ પ્રોડકટસ પર ૨.૧૦ ટકા ડયૂટી વસૂલવામાં આવે છે. 

આ ઉપરાંત કેમિકલ્સ, મસીનરી, પ્લાસ્ટિક સહિતના કેટલાક પ્રોડકટસની નિકાસમાં પણ ઘટાડો જોવા મળશે. આ એનાલિસિસ કરતી વેળા ભારતના હરિફ દેશો પર લાગુ કરાયેલા ટેરિફના દરને ધ્યાનમાં લેવાયા છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોર્ટ, પાવર, એરપોર્ટ અને ગ્રીન એનર્જીમાં દબદબો! ગૌતમ અદાણીએ રજૂ કર્યો આગામી 5 વર્ષનો માસ્ટર પ્લાન | …
Business

પોર્ટ, પાવર, એરપોર્ટ અને ગ્રીન એનર્જીમાં દબદબો! ગૌતમ અદાણીએ રજૂ કર્યો આગામી 5 વર્ષનો માસ્ટર પ્લાન | …

June 24, 2026
ધીમી શરૂઆત બાદ શેરબજારમાં અચાનક તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો, આ સેક્ટરના શેર્સ રોકેટ | Indian Sto…
Business

ધીમી શરૂઆત બાદ શેરબજારમાં અચાનક તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો, આ સેક્ટરના શેર્સ રોકેટ | Indian Sto…

June 24, 2026
ઈલોન મસ્કે અદાણીની કુલ સંપત્તિ જેટલી રકમ એક જ દિવસમાં ગુમાવી, ટ્રિલિયોનેર પણ ન રહ્યા | elon musk net…
Business

ઈલોન મસ્કે અદાણીની કુલ સંપત્તિ જેટલી રકમ એક જ દિવસમાં ગુમાવી, ટ્રિલિયોનેર પણ ન રહ્યા | elon musk net…

June 24, 2026
Next Post
નિકાસકારો પર દબાણ, યુએસ ખરીદદારો દ્વારા કરાઈ રહેલી ડિસ્કાઉન્ટની માંગ | Pressure on exporters demand …

નિકાસકારો પર દબાણ, યુએસ ખરીદદારો દ્વારા કરાઈ રહેલી ડિસ્કાઉન્ટની માંગ | Pressure on exporters demand ...

ટેરિફ મુદ્દે ટ્રમ્પ મક્કમ, બિટકોઈને 75000 ડોલરની સપાટી ગુમાવી | Trump is firm on the tariff issue Bi…

ટેરિફ મુદ્દે ટ્રમ્પ મક્કમ, બિટકોઈને 75000 ડોલરની સપાટી ગુમાવી | Trump is firm on the tariff issue Bi...

ગુજરાતમાં એક વર્ષમાં રાજકીય પક્ષોને રૂ.404 કરોડનું દાન, ભાજપને સૌથી વધુ 401 કરોડ મળ્યા | Donations o…

ગુજરાતમાં એક વર્ષમાં રાજકીય પક્ષોને રૂ.404 કરોડનું દાન, ભાજપને સૌથી વધુ 401 કરોડ મળ્યા | Donations o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફાઈન આર્ટસમાં વિદ્યાર્થિનીના મોત બાદ શિક્ષણ કાર્ય અને ગરબા બંધ, નિષ્પક્ષ તપાસ કરાશે | garba of fine …

ફાઈન આર્ટસમાં વિદ્યાર્થિનીના મોત બાદ શિક્ષણ કાર્ય અને ગરબા બંધ, નિષ્પક્ષ તપાસ કરાશે | garba of fine …

9 months ago
‘સ્વદેશી’ના નારા વચ્ચે ભારત-ચીનનો વેપાર વધ્યો, વર્ષ 2026માં ચીન ભારતનું નં. 1 ટ્રેડિંગ પાર્ટનર બન્યુ…

‘સ્વદેશી’ના નારા વચ્ચે ભારત-ચીનનો વેપાર વધ્યો, વર્ષ 2026માં ચીન ભારતનું નં. 1 ટ્રેડિંગ પાર્ટનર બન્યુ…

2 months ago
જવલ્લે જોવા મળે તેવી ઘટના, મહી કિનારે માનવ સર્જિત બાંધકામમાં શાહીન બાજે ઈંડા મૂકયા | shahin falcon n…

જવલ્લે જોવા મળે તેવી ઘટના, મહી કિનારે માનવ સર્જિત બાંધકામમાં શાહીન બાજે ઈંડા મૂકયા | shahin falcon n…

9 months ago
જય ભવાની નગરમાં પાણી -ડ્રેનેજની સમસ્યા મુદ્દે રહીશોનો વિરોધ | Residents protest over water and drain…

જય ભવાની નગરમાં પાણી -ડ્રેનેજની સમસ્યા મુદ્દે રહીશોનો વિરોધ | Residents protest over water and drain…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News