gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કચ્છમાં ઓનર કિલિંગ: પિતાએ જ પુત્રી અને તેના પ્રેમીની કરી કરપીણ હત્યા, મૃતદેહ કૂવામાં ફેંકી દીધા | Ku…

G METRO NEWS by G METRO NEWS
March 14, 2026
in GUJARAT
0 0
0
કચ્છમાં ઓનર કિલિંગ: પિતાએ જ પુત્રી અને તેના પ્રેમીની કરી કરપીણ હત્યા, મૃતદેહ કૂવામાં ફેંકી દીધા | Ku…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Kutch Crime News: કચ્છના નખત્રાણા તાલુકાના ખાંભલા ગામે ગત ફેબ્રુઆરી મહિનાથી ગુમ થયેલા પ્રેમીપંખીડાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. આ કેસમાં 39માં દિવસે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે યુવતીના પિતાએ જ પોતાના ભાણેજ સાથે મળીને પુત્રી અને તેના પ્રેમીની હત્યા કરી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કચ્છમાં ઓનર કિલિંગ: પિતાએ જ પુત્રી અને તેના પ્રેમીની કરી કરપીણ હત્યા, મૃતદેહ કૂવામાં ફેંકી દીધા 2 - image

જાણો શું છે સમગ્ર મામલો

મળતી માહિતી અનુસાર, ખાંભલા ગામની 19 વર્ષીય નાથીબેન રબારીને પોતાના જ સમાજના 21 વર્ષીય નવીન રબારી સાથે પ્રેમસંબંધ હતો. આ સંબંધ પરિવારને મંજૂર ન હોવાથી બંને ત્રીજી ફેબ્રુઆરીના રોજ ઘરેથી ભાગી ગયા હતા. આ અંગે યુવક અને યુવતીના પરિવારો દ્વારા નખત્રાણા પોલીસ મથકે ગુમ નોંધ પણ કરવામાં આવી હતી.

ઓનર કિલિંગની શંકાના આધારે પોલીસે જ્યારે યુવતીના પિતા વકા રબારીની સઘન પૂછપરછ કરી, ત્યારે સત્ય સામે આવ્યું હતું. તેણે કબૂલાત કરી હતી કે પોતાના ભાણેજ પબા રબારી સાથે મળીને ભાગી ગયેલા બંને પ્રેમીઓને શોધી કાઢ્યા હતા. ત્યારબાદ રસ્તામાં જ બંનેનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી અને પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહોને ખાંભલા ગામના એક કૂવામાં ફેંકી દીધા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: મનપા ચૂંટણી પહેલા અમરાઈવાડી ભાજપમાં ભડકો, કાર્યકરોએ ‘હિટલરશાહી’ના આક્ષેપો સાથે બળાપો કાઢ્યો

કલાકોની જહેમત બાદ મૃતદેહો બહાર કઢાયા

આરોપીની કબૂલાત બાદ નખત્રાણા પોલીસ અને ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી કલાકોની જહેમત બાદ કૂવામાંથી નવીન અને નાથીબેનના મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ ઘટનાને પગલે રબારી સમાજ સહિત સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શહેરમાં જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદઘાટન કરાયું | Jagannathji Rath Yatra office inaugurated…
GUJARAT

શહેરમાં જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદઘાટન કરાયું | Jagannathji Rath Yatra office inaugurated…

June 14, 2026
લોધિકામાં પતિએ ઢસડીને રૂમની બહાર કાઢી મૂકતાં પત્નીએ એસિડ પી લીધું | In Lodhika wife drank acid after…
GUJARAT

લોધિકામાં પતિએ ઢસડીને રૂમની બહાર કાઢી મૂકતાં પત્નીએ એસિડ પી લીધું | In Lodhika wife drank acid after…

June 14, 2026
ખૂંખાર દીપડો પાંચ કલાકમાં ત્રણ ખેડૂત અને એક વન કર્મચારી પર ત્રાટક્યો | A ferocious leopard attacked …
GUJARAT

ખૂંખાર દીપડો પાંચ કલાકમાં ત્રણ ખેડૂત અને એક વન કર્મચારી પર ત્રાટક્યો | A ferocious leopard attacked …

June 14, 2026
Next Post
અમદાવાદ: મનપા ચૂંટણી પહેલા અમરાઈવાડી ભાજપમાં ભડકો, કાર્યકરોએ ‘હિટલરશાહી’ના આક્ષેપો સાથે બળાપો કાઢ્યો…

અમદાવાદ: મનપા ચૂંટણી પહેલા અમરાઈવાડી ભાજપમાં ભડકો, કાર્યકરોએ ‘હિટલરશાહી’ના આક્ષેપો સાથે બળાપો કાઢ્યો...

યુદ્ધ ઇફેક્ટ : વડોદરામાં ગેસ સિલિન્ડર મેળવવા દોડધામ, કંટ્રોલરૂમ શરૂ થતા ફરિયાદોની ભરમાર | War effect…

યુદ્ધ ઇફેક્ટ : વડોદરામાં ગેસ સિલિન્ડર મેળવવા દોડધામ, કંટ્રોલરૂમ શરૂ થતા ફરિયાદોની ભરમાર | War effect...

GUJCTOC ઉપરાંત અમદાવાદ અને વડોદરામાં 7 સ્થળે ચોરી કરનાર સિકલીગર ગેંગનો સાગરીત ઝડપાયો | accused of Si…

GUJCTOC ઉપરાંત અમદાવાદ અને વડોદરામાં 7 સ્થળે ચોરી કરનાર સિકલીગર ગેંગનો સાગરીત ઝડપાયો | accused of Si...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે નવા યુનિફોર્મમાં જોવા મળશે BSF જવાનો, ડિજિટલ પેટર્ન આધારે બનાવાયો ડ્રેસ, જાણો ખાસીયત

હવે નવા યુનિફોર્મમાં જોવા મળશે BSF જવાનો, ડિજિટલ પેટર્ન આધારે બનાવાયો ડ્રેસ, જાણો ખાસીયત

1 year ago
અમરેલી પાલિકાનું પુરાંતવાળું 113 કરોડનું બજેટ કારોબારી બેઠકમાં મંજૂર | Amreli Municipality’s surplus…

અમરેલી પાલિકાનું પુરાંતવાળું 113 કરોડનું બજેટ કારોબારી બેઠકમાં મંજૂર | Amreli Municipality’s surplus…

4 months ago
અલંગમાં ડીમોલેશનના વિરોધમાં હજારો શ્રમિકો રસ્તા ઉપર ઉતર્યા | Thousands of workers took to the street…

અલંગમાં ડીમોલેશનના વિરોધમાં હજારો શ્રમિકો રસ્તા ઉપર ઉતર્યા | Thousands of workers took to the street…

6 months ago
જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આપના 19 ઉમેદવારના નામની પસંદગી | aam aadmi party declared …

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આપના 19 ઉમેદવારના નામની પસંદગી | aam aadmi party declared …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News