gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હરણી રોડ પર બે વિદ્યાર્થીઓ સાથે ઝઘડો કરી કારની તોડફોડ | Two students got into a fight on Harni Road …

G METRO NEWS by G METRO NEWS
March 14, 2026
in GUJARAT
0 0
0
હરણી રોડ પર બે વિદ્યાર્થીઓ સાથે ઝઘડો કરી કારની તોડફોડ | Two students got into a fight on Harni Road …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,હરણી રોડ પર  કાર લઇને જતા બે મિત્રોને રોકી જાહેરમાં રોડ પર મારામારી કરી આરોપીઓએ આતંક ફેલાવ્યો હતો. તેમજ કારની પણ તોડફોડ કરી હતી. જે અંગે કુંભારવાડા  પોલીસે ગુનો દાખલ કર્યો છે.

વાઘોડિયારોડ સુદામાપુરી સોસાયટીમાં  રહેતા રાજેન્દ્રકુમાર જોશીએ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે સાંજે સાડા પાંચ વાગ્યે મારો ભત્રીજો ધુ્રવ પંકજકુમાર જોશી (ઉં.વ.૨૦) તથા તેનો મિત્ર  યશ તેજસકુમાર વાલોડીયા (ઉં.વ.૧૮) મારી કાર લઇને સંગમ ચાર રસ્તા થઇ ફતેપુરા ભાંડવાડા નજીક આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવવા ગયા હતા.તેઓ પેટ્રોલ પૂરીને પરત આવતા હતા. તે દરમિયાન નાગેશ્વર મંદિરપાસે રોડ પર ટ્રાફિક હોવાના કારણે વાહનો ઊભા હતા. કારની આગળ ઊભેલા મોેપેડ ચાલક પાસે સાઇડ માગવા હોર્ન મારવા છતાં તેણે સાઇડ આપી નહતી.બીજી વખત હોર્ન મારવા છતાં તેણે સાઇડ આપી નહતી. તે કારની આગળ તેનું મોપેડ ચલાવી વારંવાર બ્રેક મારતો હતો. કાર તેના મોપેડને અડી જતા મોપેડ ચાલકે મારા ભત્રીજાને ગાળો બોલી ઝઘડો શરૃ કર્યો હતો. તેણે ફોન કરીને કોઇને બોલાવી કાર રસ્તા વચ્ચે જ રોકી દીધી હતી. મારો ભત્રીજો કાર સાઇડ પર લેતો હતો ત્યારે મોપેડ ચાલકે તેને ફરીથી કારમાંથી બહાર ખેંચી કાઢી માર માર્યો હતો. મોપેડ ચાલકનો મિત્ર આવી જતા તેણે પણ ઝઘડો કરી માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો ઉતારનારને પણ આરોપીઓએ ધમકાવી  વીડિયો ડિલિટ કરાવી દીધો હતો. આરોપીઓએ કારનો કાચ તોડી નાખ્યો હતો. પોલીસ આવતા આરોપીઓ ભાગી છૂટયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અસંતોષ, સમસ્યા છતાં ભાજપની સતત જીતનું રહસ્ય ટાર્ગેટેડ વોટર્સ | Targeted voters are the secret to BJP…
GUJARAT

April 30, 2026
ક્લાર્ક ન હોવાથી ટ્રેનમાં ગાર્ડ પાસે ટિકિટ લેવા મુસાફરોની દોડધામ | Passengers rush to get tickets fr…

April 29, 2026
ધ્રોલ માર્કેટિંગ યાર્ડ પાસે ટ્રકની ટક્કરે 2 સાધુઓનો ભોગ લેવાયો | 2 Sadhus killed in truck collision …

Next Post
ગરમીથી વાહનચાલકોને રાહત,બપોરે 1થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે | traffi sigles will be close during 1…

ગરમીથી વાહનચાલકોને રાહત,બપોરે 1થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે | traffi sigles will be close during 1...

હાર્ટે એટેક આવતા હેડ ક્વાર્ટરના આર.પી.આઇ.નું મોત | RPI of the headquarters dies of heart attack

બાઇક ચાલકે ટક્કર મારતા મોેપેડ પર જતા વૃદ્ધનું મોત | Elderly man riding moped dies after being hit by…

બાઇક ચાલકે ટક્કર મારતા મોેપેડ પર જતા વૃદ્ધનું મોત | Elderly man riding moped dies after being hit by...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર ગુજરાતના યુવકનો હુમલો, ધરપકડ | Gujarat youth attacks Delhi Chief…

8 months ago
અમરેલીના રાજુલા-સાવરકુંડલા સહિત અનેક જગ્યાએ માવઠું, ખેડૂતો ચિંતિત | Farmers worried about rain in Kh…

6 months ago
ટેરિફના હાઉ વચ્ચે અમેરિકામાંથી ભારતને મળતા નવા ઓર્ડર ઓછા થવા લાગ્યા | India’s new orders from the US…

1 year ago
ચંદ્રયાન-5માં જાપાન સામેલ થશે, ઈસરો સાથે કરી મોટી ડીલ, જાણો તેનો શું થશે ફાયદો | Japan will particip…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News