gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

યુદ્ધ વચ્ચે વિદેશી રોકાણકારોની રૂ. 56883 કરોડની વેચવાલી | Foreign investors sell Rs 56883 crore amid…

G METRO NEWS by G METRO NEWS
March 15, 2026
in Business
0 0
0
યુદ્ધ વચ્ચે વિદેશી રોકાણકારોની રૂ. 56883 કરોડની વેચવાલી | Foreign investors sell Rs 56883 crore amid…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : માર્ચના પ્રથમ પખવાડિયામાં યુદ્ધ વચ્ચે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ની ભારતીય ઈક્વિટીસ કેશમાં રૂપિયા ૫૬૮૮૩.૨૨ કરોડની નેટ વેચવાલી રહી છે. 

જેમાં ૧૩ માર્ચના રોજ રૂપિયા ૧૦૭૧૬.૬૪ કરોડની આવેલી નેટ વેચવાલી ૨૦૨૬ની સૌથી મોટી એક દિવસીય વેચવાલી હતી એમ સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ડેટા જણાવે છે.

વિદેશી રોકાણકારો વેચવાલીની દ્રષ્ટિએ વર્તમાન વર્ષનો માર્ચ સૌથી ખરાબ મહિનો રહ્યો છે. 

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે વિદેશી રોકાણકારોની મોટી પીછેહઠ જોવા મળી રહી છે. વિદેશી રોકાણકારોની વેચવાલી સામે ઘરેલું સંસ્થાકીય રોકાણકારો વર્તમાન મહિનામાં ઈક્વિટી કેશમાં રૂપિયા ૭૦૫૨૬.૭૦ કરોડના નેટ લેવાલ રહ્યા છે. 

વર્તમાન કેલેન્ડર વર્ષના અઢી મહિનામાં જ વિદેશી રોકાણકારોની ઈક્વિટી કેશમાં રૂપિયા ૧,૦૪,૯૫૯.૨૨ કરોડની નેટ વેચવાલી આવી છે, જ્યારે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોની રૂપિયા ૧,૭૮,૧૭૦.૫૫ કરોડની નેટ લેવાલી રહી છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
વીજબીલ નહી ભરનારા 6 હજારની વધારે ગ્રાહકોના કનેક્શન કટ થશે | Connections of over 6000 customers who d…

વીજબીલ નહી ભરનારા 6 હજારની વધારે ગ્રાહકોના કનેક્શન કટ થશે | Connections of over 6000 customers who d...

ઈંધણની અછતને ધ્યાનમાં રાખી ઈથેનોલ બ્લેન્ડિંગની માત્રા વધારવા માટે માંગ | Demand to increase ethanol …

ઈંધણની અછતને ધ્યાનમાં રાખી ઈથેનોલ બ્લેન્ડિંગની માત્રા વધારવા માટે માંગ | Demand to increase ethanol ...

કપડવંજમાં હોટલ, રેસ્ટોરન્ટમાં ઘરેલું ગેસના ઉપયોગ કરતા 5 સિલન્ડર સિઝ | 5 cylinders seized from hotels…

કપડવંજમાં હોટલ, રેસ્ટોરન્ટમાં ઘરેલું ગેસના ઉપયોગ કરતા 5 સિલન્ડર સિઝ | 5 cylinders seized from hotels...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આવતીકાલે તા.1 જાન્યુઆરીથી વડોદરા વિભાગમાં ટ્રેનોનું નવું શિડયુલ અમલમાં | New train schedule to come …

7 months ago
જામનગરના આવેલા મોરબી પંથકની મહિલાનો 6 લાખની કિંમતના દાગીના સાથેનો ખોવાયેલો થેલો પોલીસે શોધી આપ્યો | …

8 months ago
1.2 કરોડ રૂપિયાનું આંધણ કર્યા છતાં દિલ્હીમાં કૃત્રિમ વરસાદના પ્રયાસ નિષ્ફળ, હવે નહીં કરાય ક્લાઉડ સીડ…

9 months ago
નિફટી 26311 ઉપર બંધ થતાં 26577 અને સેન્સેક્સ 85888 ઉપર બંધ થતાં 867૫૫ જોવાશે | Nifty will close at 2…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News