gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘કિડની વેચીને પણ પૈસા આપવા પડશે…’, અમદાવાદમાં યુવાનનું અપહરણ, રેતી-કપચીના દલાલોની કરતૂત | Ahmedaba…

G METRO NEWS by G METRO NEWS
March 16, 2026
in GUJARAT
0 0
0
‘કિડની વેચીને પણ પૈસા આપવા પડશે…’, અમદાવાદમાં યુવાનનું અપહરણ, રેતી-કપચીના દલાલોની કરતૂત | Ahmedaba…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News: અમદાવાદમાં રેતી-કપચીના વ્યવસાય સાથે જોડાયેલા દલાલોની ઉઘરાણીના ત્રાસની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લેણી રકમ વસૂલવા માટે દલાલોએ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના દત્તપુરાથી એક યુવાનનું કારમાં અપહરણ કરી, તેને લીમડી ખાતે ગોંધી રાખી માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે પોલીસે પાંચ અપહરણકર્તાઓની ધરપકડ કરી છે.

શું છે સમગ્ર મામલો?

મૂળ ધંધુકાના અને હાલ વાઘોડિયામાં કેશિયર તરીકે નોકરી કરતા હરેશ મનુભાઈ પટેલે આ અંગે ફરિયાદ નોંધાવી છે. હરેશભાઈ અગાઉ અમદાવાદમાં ફોન પર રેતી-કપચીના કમિશનનો ધંધો કરતા હતા. આ દરમિયાન તેમણે દલાલ ચંદુભાઈ અને જગદીશભાઈ પાસેથી માલ મંગાવ્યો હતો. કપચીનું કુલ બિલ 16 લાખ રૂપિયા થયું હતું, જેમાંથી તેણે 11 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા અને 5 લાખ રૂપિયા બાકી હતા. રેતીનું બિલ  5.33 લાખ રૂપિયા હતું, જેમાંથી 3.53 લાખ રૂપિયા ચૂકવવાના બાકી હતા.

બિલ્ડરો પાસેથી પેમેન્ટ આવવામાં વિલંબ થતા હરેશભાઈ સમયસર નાણાં ચૂકવી શક્યા નહોતા. દલાલોએ વારંવાર ધમકીઓ આપતા તેઓ કંટાળીને વડોદરા નોકરી કરવા આવી ગયા હતા.

ફિલ્મી ઢબે અપહરણ અને ટોર્ચર

રવિવારે જ્યારે હરેશભાઈ પોતાની દુકાન પર બેઠા હતા, ત્યારે બે કારમાં આવેલા શખસોએ તેમનું જબરજસ્તી અપહરણ કર્યું હતું. તેમને લીમડી ખાતે પ્રવિણસિંહની ઓફિસમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમને માનસિક અને શારીરિક ત્રાસ આપી ધમકી આપવામાં આવી હતી કે, ‘તારે કિડની વેચીને પણ પૈસા આપવા પડશે.’ પોલીસે આ મામલે પ્રવિણસિંહ ડોયા સહિત કુલ આઠ શખસો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસ કાર્યવાહી અને ધરપકડ

ઘટનાની જાણ થતા જ વાઘોડિયા પોલીસે તાત્કાલિક એક્શન લઈ યુવાનને મુક્ત કરાવ્યો હતો અને આ ગુનામાં જગદીશ સુરતાજી વણઝારા (બોપલ, અમદાવાદ), ચંદુ શામજીભાઈ બાવળીયા (સાણંદ, અમદાવાદ), મોહમદ શાહીદ ઈકબાલ હલીમભાઈ અંસારી (ફતેહવાડી, અમદાવાદ), અજય ધીરુભાઈ કબીરા (નારોલ, અમદાવાદ),  મેહુલ ગોવિંદભાઈ પરમાર (લીમડી, સુરેન્દ્રનગર)ની ધરપકડ કરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…
GUJARAT

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

June 17, 2026
ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …
GUJARAT

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

June 17, 2026
‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…
GUJARAT

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

June 17, 2026
Next Post
જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં HRT પ્રોજેક્ટ સાઈટ પર ભૂસ્ખલનથી બે શ્રમિકોના મોત, અનેક ફસાયા હોવાની આશંક…

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં HRT પ્રોજેક્ટ સાઈટ પર ભૂસ્ખલનથી બે શ્રમિકોના મોત, અનેક ફસાયા હોવાની આશંક...

પદ્મશ્રી જગદીશ ત્રિવેદીનો રાજકોટમાં ગુજરાતી ભાષા માટે બેવડો વિશ્વવિક્રમ : લેખકને જન્મદિન નિમિત્તે લા…

પદ્મશ્રી જગદીશ ત્રિવેદીનો રાજકોટમાં ગુજરાતી ભાષા માટે બેવડો વિશ્વવિક્રમ : લેખકને જન્મદિન નિમિત્તે લા...

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, 18મીથી 20મી માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી | Western Distu…

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, 18મીથી 20મી માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી | Western Distu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Fact Check: ગુજરાતના હજીરા પોર્ટ પર કોઇ હુમલો થયો નથી, સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયો ખોટો | fact che…

Fact Check: ગુજરાતના હજીરા પોર્ટ પર કોઇ હુમલો થયો નથી, સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયો ખોટો | fact che…

1 year ago
અમેરિકા – વેનેઝુએલાના ઓઈલ સોદાથી ભારતને ફાયદો થશે | India will benefit from US Venezuela oil deal

અમેરિકા – વેનેઝુએલાના ઓઈલ સોદાથી ભારતને ફાયદો થશે | India will benefit from US Venezuela oil deal

4 months ago
મોબાઇલથી સીધા રોકડા ઉપડશે: હવે ATM નહીં, UPI દ્વારા બનશે શક્ય | NPCI working on feature in which use…

મોબાઇલથી સીધા રોકડા ઉપડશે: હવે ATM નહીં, UPI દ્વારા બનશે શક્ય | NPCI working on feature in which use…

9 months ago
ટેક્સ ચૂકવવાનો ન થતો હોય તો પણ ફાઇલ કરો ITR, થશે ઘણા મોટા ફાયદા! | Top benefits of filing nil itr ev…

ટેક્સ ચૂકવવાનો ન થતો હોય તો પણ ફાઇલ કરો ITR, થશે ઘણા મોટા ફાયદા! | Top benefits of filing nil itr ev…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News