gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: બાકરોલમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, લાખોના મુદ્દામાલ સાથે સંચાલકની અટક…

G METRO NEWS by G METRO NEWS
March 16, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: બાકરોલમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, લાખોના મુદ્દામાલ સાથે સંચાલકની અટક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad SOG Raid: પર્યાવરણના જતન અને પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ(SOG)એ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં કણભા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બાકરોલ ખાતેના રૂદ્રા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ગેરકાયદેસર રીતે ધમધમતી પોલીથીન બેગ બનાવતી ફેક્ટરી પર દરોડો પાડી લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.  

બાકરોલમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

અમદાવાદ ગ્રામ્ય SOGની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, રૂદ્રા ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉન નંબર-481માં બહારથી શટર બંધ રાખી અંદરના ભાગે ગેરકાયદે પ્લાસ્ટિકની(પોલીથીન) થેલીઓનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવી રહ્યું હતું. જેને લઈને ​SOGની ટીમે સ્થળ પર ચકાસણી કરતા મોટાપાયે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો. 

અમદાવાદ: બાકરોલમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, લાખોના મુદ્દામાલ સાથે સંચાલકની અટકાયત 2 - image

જપ્ત કરાયેલો જથ્થો

​તૈયાર પ્લાસ્ટિકના 500 ગ્રામ વજનના કુલ 2600 પેકેટ​

25 કિલોગ્રામની કુલ 388 પ્લાસ્ટિકના બેગ 

​​પોલીસે કુલ રૂ.8.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

આ પણ વાંચો: VIDEO | LPG સંકટ વચ્ચે મોટા સમાચાર: 32 લાખ સિલિન્ડર ભરાય એટલો ગેસ લઈને ‘શિવાલિક’ જહાજ ગુજરાત પહોંચ્યું!

SOGના દરોડા દરમિયાન ફેક્ટરી ચલાવતા મુખ્ય વ્યક્તિ સલીમમીયા કાલુમીયા મલેકની અટકાયત કરવામાં આવી છે. આરોપી દસક્રોઈ તાલુકાના બાકરોલના રહેવાસી છે. સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(GPCB)ને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
ગેસની તંગી વચ્ચે દમણની સોસાયટીનો અનોખો પ્રયાસ: ‘સાર્વજનિક ચૂલા’ પર રંધાયું અનેક પરિવારોનું ભોજન | Da…

ગેસની તંગી વચ્ચે દમણની સોસાયટીનો અનોખો પ્રયાસ: 'સાર્વજનિક ચૂલા' પર રંધાયું અનેક પરિવારોનું ભોજન | Da...

સુરતની કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 12 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનારને આજીવન કેદ | Surat POCSO Court J…

સુરતની કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 12 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનારને આજીવન કેદ | Surat POCSO Court J...

આ પરિવાર ફ્રોડ કરે છે શોધી આપનારને ૨ લાખનું ઇનામ, મેસેજ વાયરલ | Ewe famili a fori fofforun otuputup …

આ પરિવાર ફ્રોડ કરે છે શોધી આપનારને ૨ લાખનું ઇનામ, મેસેજ વાયરલ | Ewe famili a fori fofforun otuputup ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદેશી મહિલા સાથે હોટલમાં રોકાયેલા યુવકે રિસેપ્શનિસ્ટને માર માર્યો | A young man staying at a hotel …

વિદેશી મહિલા સાથે હોટલમાં રોકાયેલા યુવકે રિસેપ્શનિસ્ટને માર માર્યો | A young man staying at a hotel …

11 months ago
સોના-ચાંદીમાં પ્રચંડ કડાકો, સેન્સેક્સ-નિફ્ટી પણ ધરાશાયી, ક્રૂડમાં ભડકો તો રૂપિયો પડ્યો નબળો | Stock …

સોના-ચાંદીમાં પ્રચંડ કડાકો, સેન્સેક્સ-નિફ્ટી પણ ધરાશાયી, ક્રૂડમાં ભડકો તો રૂપિયો પડ્યો નબળો | Stock …

4 months ago
સુરત: પુસ્તક મેળાના ડોમ માટે 63 ટકા ઉંચા ટેન્ડર છતાં ઉદ્દઘાટનમાં જ અવ્યવસ્થા | 63 percent high tende…

સુરત: પુસ્તક મેળાના ડોમ માટે 63 ટકા ઉંચા ટેન્ડર છતાં ઉદ્દઘાટનમાં જ અવ્યવસ્થા | 63 percent high tende…

7 months ago
નર્મદા ડેમમાં પાણીની આવક ઘટી, ડેમ 91 ટકા ભરાયો, નદી કાંઠાના ગામોને રાહત | Sardar Sarovar Dam 91% Ful…

નર્મદા ડેમમાં પાણીની આવક ઘટી, ડેમ 91 ટકા ભરાયો, નદી કાંઠાના ગામોને રાહત | Sardar Sarovar Dam 91% Ful…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News