gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકાની બેદરકારીથી તક્ષશિલા જેવી દુર્ઘટનાનો ભય : રાંદેર ઝોનમાં રહેણાંક સોસાયટી આસપાસ કોમર્શિયલ…

G METRO NEWS by G METRO NEWS
March 17, 2026
in GUJARAT
0 0
0
સુરત પાલિકાની બેદરકારીથી તક્ષશિલા જેવી દુર્ઘટનાનો ભય : રાંદેર ઝોનમાં રહેણાંક સોસાયટી આસપાસ કોમર્શિયલ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : સુરત પાલિકાના વરાછા ઝોનમાં સણીયા હેમાદ સહિત અનેક રહેણાંક સોસાયટીમાં કોમર્શિયલ અને ઈન્ડસ્ટીયલ એકટીવીટીના કારણે સમસ્યા વકરી રહી છે. તેનું નિવારણ થાય તે પહેલાં પાલિકાની ગંભીર બેદરકારીને કારણે હવે આ પ્રકારનું ન્યુસન્સ રાંદેર ઝોન વિસ્તારમાં પણ શરૂ થયું હોવાની ફરિયાદ બહાર આવી છે. જો પાલિકા તંત્ર આ ન્યુસન્સ સામે પગલાં નહીં ભરે તો અનેક રહેણાક સોસાયટીના લોકોને ઘરમાં રહેવું ભારે પડી શકે છે. જો પાલિકા તંત્ર સમયસર પગલાં નહીં ભરવામાં આવે તો તક્ષશિલા જેવી દુર્ઘટના થાય તેવી શક્યતા નકારી શકાતી નથી. 

સુરત પાલિકાના વરાછા ઝોન જેવી બેદકારી હવે રાંદેર ઝોન દ્વારા દાખવવામાં આવી રહી હોવાથી રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ-ઈન્ડસ્ટ્રીયલ એક્ટીવીટી દિવસેને દિવસે વધી રહી છે. આવી જ એક ફરિયાદ રાંદેર ઝોનના ઉગત વિસ્તારમાંથી બહાર આવી છે. પંચવટી સોસાયટી અને વારીગૃહ પાછળના વિસ્તારમાં, ઉગટ-જહાંગીરાબાદ વિસ્તારમાં પાલિકાની બેદરકારીના કારણે લોકોની મુશ્કેલી વધી રહી છે. સ્થાનિકો આક્રોશ પૂર્ણ રીતે કહે છે, રહેણાંક સોસાયટીની વચ્ચે જ ફેક્ટરીઓ તથા મંડપના મોટા ગોડાઉનો ઉભા થઈ ગયા છે, જેના કારણે આસપાસ રહેતા પરિવારોમાં સતત ભયનો માહોલ છે.

 પંચવટી સોસાયટીની પાછળ આવેલી ચક્રધર સોસાયટીમાં કબજા રસીદવાળી જમીન પર આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પુરજોશમાં ચાલી રહી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે આ જ વિસ્તારની બાજુમાં માધવ સરસ્વતી સ્કૂલ આવેલી છે. જો શોર્ટ સર્કિટ અથવા અન્ય કારણોસર આગ જેવી ઘટના બને તો બાળકો સહિત અનેક લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે. અને સરથાણા તક્ષશિલા જેવી દુર્ઘટના બને તેવી ભીતિ છે. 

સોસાયટીના લોકો આક્રોશ પૂર્ણ રીતે કહે છે, બે સોસાયટીની વચ્ચે આવેલી કમ્પાઉન્ડ વોલ આશરે 25 ફૂટ ઊંચી બાંધવામાં આવી છે, જ્યારે પાલિકાના વારીગૃહની સામેની દિવાલ માત્ર 7 ફૂટ જેટલી છે. આ અસમાનતા પણ સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. પાલિકા તંત્ર આ ફરિયાદ બાદ પણ જાગે નહીં તો મોટી દુર્ઘટના થાય અને લોકો વચ્ચે ઘર્ષણ થાય તેવી શક્યતા પણ નકારી શકાતી નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદમાં મહિલાને 4 લોકોએ ઢીંકા પાટુંનો માર માર્યો | Woman beaten with a dhinchapatu by 4 people in B…
GUJARAT

બોટાદમાં મહિલાને 4 લોકોએ ઢીંકા પાટુંનો માર માર્યો | Woman beaten with a dhinchapatu by 4 people in B…

June 18, 2026
મહુવા શહેરમાં ગાડી ભટકાવા મુદ્દેના ઝઘડામાં યુવક પર હુમલો | Youth attacked in a dispute over a car be…
GUJARAT

મહુવા શહેરમાં ગાડી ભટકાવા મુદ્દેના ઝઘડામાં યુવક પર હુમલો | Youth attacked in a dispute over a car be…

June 18, 2026
ભાવનગરનાં 14 અને બોટાદનાં 3 કેન્દ્રો પર નીટની પુનઃ પરીક્ષા લેવાશે | NEET re exam will be conducted a…
GUJARAT

ભાવનગરનાં 14 અને બોટાદનાં 3 કેન્દ્રો પર નીટની પુનઃ પરીક્ષા લેવાશે | NEET re exam will be conducted a…

June 18, 2026
Next Post
રેલવે પ્રવાસીઓનો કીંમતી સામાન તફડાવતી આંતરરાજ્ય ગેંગના બે ઝડપાયા | Two members of gang involved in s…

રેલવે પ્રવાસીઓનો કીંમતી સામાન તફડાવતી આંતરરાજ્ય ગેંગના બે ઝડપાયા | Two members of gang involved in s...

સવારે કે રાત્રે? કયા સમયે સ્નાન કરવું સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય | morning vs night bath benefits best time for shower health tips

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર પેટ્રોલ પંપ પાસેથી રેઢી પડેલી કારમાંથી 744 નંગ બિયરના ટીન મળી આવ્યા | 744…

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર પેટ્રોલ પંપ પાસેથી રેઢી પડેલી કારમાંથી 744 નંગ બિયરના ટીન મળી આવ્યા | 744...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોંગ્રેસના કદાવર નેતા અને મુખ્યમંત્રી સંન્યાસ લેશે? દીકરાના નિવેદનથી રાજકારણમાં ચર્ચા છંછેડાઈ | New …

કોંગ્રેસના કદાવર નેતા અને મુખ્યમંત્રી સંન્યાસ લેશે? દીકરાના નિવેદનથી રાજકારણમાં ચર્ચા છંછેડાઈ | New …

8 months ago
વાસદ રેલવે ઓવરબ્રિજ પર ટ્રેલરની ટક્કરે બાઈક સવાર પત્નીનું મોત | Wife riding bike dies after being hi…

વાસદ રેલવે ઓવરબ્રિજ પર ટ્રેલરની ટક્કરે બાઈક સવાર પત્નીનું મોત | Wife riding bike dies after being hi…

8 months ago
બિલ પાસ કરાવવા માટે TMCના 20 સાંસદોને ભાજપમાં લાવશે સરકાર! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ | 20 tmc mp…

બિલ પાસ કરાવવા માટે TMCના 20 સાંસદોને ભાજપમાં લાવશે સરકાર! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ | 20 tmc mp…

5 days ago
પોલીસથી બચવા અપડાઉન કરતા ચોરો, દિલ્હીથી ટ્રેનમાં અછોડા તોડવા આવતા બે લૂંટારા પકડાયા | Two robbers we…

પોલીસથી બચવા અપડાઉન કરતા ચોરો, દિલ્હીથી ટ્રેનમાં અછોડા તોડવા આવતા બે લૂંટારા પકડાયા | Two robbers we…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News