gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગૂલમર્ગમાં રોપ-વે સર્વિસ ખોરવાયા બાદ 300 પ્રવાસીઓનું રેસ્ક્યૂ | 300 tourists rescued after ropeway s…

G METRO NEWS by G METRO NEWS
May 26, 2026
in INDIA
0 0
0
ગૂલમર્ગમાં રોપ-વે સર્વિસ ખોરવાયા બાદ 300 પ્રવાસીઓનું રેસ્ક્યૂ | 300 tourists rescued after ropeway s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વરસાદના કારણે રેસ્ક્યૂ ઓપરેશન સાત કલાક ચાલ્યું

– એશિયાના સૌથી ઊંચા રોપ-વેમાં ટેકનિકલ ખામી સર્જાતા 65 કેબિન અધવચ્ચે અટકી ગઈ હતી

શ્રીનગર : ગુલમર્ગ રોપ-વેમાં ટેકનિકલ ગરબડ થતાં જમીનથી ૫૦૦ ફૂટ ઉપર તમામ કેબિનો ઠપ થઈ જતાં ૩૦૦થી વધુ પ્રવાસીઓ ફસાઈ ગયા હતા. આર્મીથી લઈને જુદી જુદી સરકારી એજન્સીઓએ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. આખરે તમામ પ્રવાસીઓને સલામત રીતે નીચે ઉતારી લેવાયા હતા.

ગુલમર્ગ રોપ-વે એશિયાનો સૌથી ઊંચો રોપ-વે છે. અચાનક ભરબપોરે કંઈક ટેકનિકલ ખામી સર્જાતા રોપ-વે સર્વિસ ઠપ થઈ ગઈ હતી. ઘણાં પ્રયાસો છતાં રોપ-વેની એરર દૂર કરી શકાઈ ન હતી. તે વખતે ૬૫ કેબિનો હવામાં લટકી પડી હતી. જમીનથી ૫૦૦ ફૂટ દૂરથી કેબિનમાં ફસાયેલા પ્રવાસીઓને નીચે ઉતારવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. આર્મીના જવાનો ઉપરાંત, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, પોલીસ જેવી એજન્સીઓએ સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધર્યું હતું.

એ જ અરસામાં વરસાદ શરૂ થયો હતો અને વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો એટલે રેસ્ક્યૂ ઓપરેશન ધારણા કરતાં વધારે લાંબું ચાલ્યું હતું. સાત કલાકના રેસ્ક્યૂ ઓપરેશન બાદ તમામ પ્રવાસીઓને હેમખેમ નીચે ઉતારી લેવાયા હોવાનું સરકારના સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું. તાત્કાલિક અસરથી ગુલમર્ગ કેબલ-કારની સર્વિસ બંધ કરી દેવાનો આદેશ કરવામાં આવ્યો હતો. 

આ ટેકનિકલ ખામીની તપાસ હાથ ધરવામાં આવી છે. અગાઉ ૨૦૧૭માં ગુલમર્ગ રોપ-વેને અકસ્માત નડયો હતો અને એમાં સાત પ્રવાસીઓના મોત થયા હતા. આ વર્ષે જ જાન્યુઆરીમાં પણ ટેકનિકલ ગરબડના કારણે રોપ-વે સર્વિસ એકાએક બંધ કરવાની ફરજ પડી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધૂમાડે બળતા પેટ્રોલ-ડીઝલના ભાવ : રૂ.100ને પાર | Petrol diesel prices skyrocket: Crossing Rs 100
INDIA

ધૂમાડે બળતા પેટ્રોલ-ડીઝલના ભાવ : રૂ.100ને પાર | Petrol diesel prices skyrocket: Crossing Rs 100

May 26, 2026
શરિયા કાયદાનું પાલન કરતાં મુસ્લિમોને ફસાવીને મહિલાનું 6000 કરોડનું કૌભાંડ | Woman’s Rs 6000 crore sc…

યુપીના બાંદા, મહારાષ્ટ્રના બ્રહ્મપુરીમાં 48 ડિગ્રીની બળબળતી ગરમીનો હાહાકાર

Next Post

શરિયા કાયદાનું પાલન કરતાં મુસ્લિમોને ફસાવીને મહિલાનું 6000 કરોડનું કૌભાંડ | Woman's Rs 6000 crore sc...

ધૂમાડે બળતા પેટ્રોલ-ડીઝલના ભાવ : રૂ.100ને પાર | Petrol diesel prices skyrocket: Crossing Rs 100

ધૂમાડે બળતા પેટ્રોલ-ડીઝલના ભાવ : રૂ.100ને પાર | Petrol diesel prices skyrocket: Crossing Rs 100

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ક્રિસમસ વેકેશનના કારણે ડિસેમ્બરમાં હોટેલ બુકિંગમાં 30 ટકાનો વધારો | Hotel bookings increase by 30 pe…

5 months ago
BIG NEWS | સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy Rain Alert: R…

9 months ago
ધંધુકાની બજારના ધૂળીયા માર્ગથી અવર-જવરમાં ભારે મુશ્કેલી

વડોદરા જિલ્લા ભાજપનો ફ્લોપ શો,ટિકિટ માટે રાફડો..ખડગેના વિરોધના કાર્યક્રમમાં માંડ 50 કાર્યકર | Vadoda…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News