gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પીડીપીયુ રોડ પર ધૂમ બાઈકર્સ સામે સપાટો ઃ ૧૦થી વધુ બાઈક ડિટેઇન | Crackdown on Dhoom bikers on PDPU Ro…

G METRO NEWS by G METRO NEWS
March 17, 2026
in GUJARAT
0 0
0
પીડીપીયુ રોડ પર ધૂમ બાઈકર્સ સામે સપાટો ઃ ૧૦થી વધુ બાઈક ડિટેઇન | Crackdown on Dhoom bikers on PDPU Ro…
1
VIEWS
Share on FacebookShare on Twitter

નિયમ વિરુદ્ધ સાયલેન્સર લગાવી ફટાકડા ફોડતા

મ્યુનિસિપલ કમિશનર અને એસપીની સૂચનાને પગલે પોલીસનું મોડી રાત્રે ઓપરેશન ઃ અવાજ પ્રદૂષણ ફેલાવતા તત્વોમાં ફફડાટ

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના અત્યંત વ્યસ્ત અને યુવાનોમાં લોકપ્રિય એવા
રાયસણ સ્થિત આઇકોનિક રોડ પર મોડી રાત્રે જોખમી ડ્રાઇવિંગ અને અવાજનું પ્રદૂષણ
ફેલાવતા તત્વોને ડામવા માટે પોલીસ તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આ ઓપરેશનમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે લાલ આંખ કરવામાં આવી
છે.

છેલ્લા કેટલાક સમયથી રાયસણ વિસ્તારના આઇકોનિક રોડ પર મોડી
રાત્રે બાઈક સ્ટંટ અને મોડિફાઈડ સાયલેન્સરના કર્કશ અવાજોને કારણે સ્થાનિક રહીશો
અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ
વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને જવાનોની ટીમે રાત્રિના આખા રોડ પર ખાસ વોચ ગોઠવી હતી.
પોલીસના આ ઓચિંતા સર્ચ ઓપરેશનથી સ્ટંટબાજ બાઈકર્સમાં નાસભાગ મચી ગઈ હતી. તપાસ
દરમિયાન પોલીસ દ્વારા અંદાજે ૧૦ થી ૧૨ જેટલી મોડિફાઈડ અને ફેન્સી બાઈકોને સ્થળ પર
જ ડિટેન કરવામાં આવી હતી. આ વાહનોમાં આરટીઓના નિયમો વિરુદ્ધના ગંભીર ફેરફારો જોવા
મળ્યા હતા. ખાસ કરીને જે બાઈકર્સ દ્વારા કંપની ફિટેડ સાયલેન્સર કાઢીને ગેરકાયદેસર
રીતે મોડિફાઈડ સાયલેન્સર લગાવી ફટાકડા જેવા અવાજો કાઢવામાં આવતા હતા. તેમની સામે
મેમો આપી કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઓપરેશન દ્વારા જોખમી રીતે
બાઈક ચલાવતા ધૂમ બાઈકર્સને ઝડપી પાડી રસ્તાઓ પર શિસ્ત જાળવવાનો પ્રયાસ કરવામાં
આવ્યો છે. પોલીસ વિભાગે સ્પષ્ટ ચીમકી આપી છે કે
, આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આ પ્રકારે
સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ રાખવામાં આવશે અને શાંતિ ભંગ કરનારા તત્વો સામે કોઈ પણ
પ્રકારની શરમ રાખ્યા વગર કડક પગલાં લેવાશે.
 
G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…
GUJARAT

June 18, 2026
લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

Next Post
કચરાના ઢગલા પાસેથી સળગેલી હાલતમાં મહિલાની લાશ મળી | Inisin fefin ra kuna pwe a fen karelo

માણેજાની ફરસાણની દુકાનમાંથી ગેસના ૨૮ સિલિન્ડર કબજે | 28 gas cylinders seized from Farsan’s shop in M…

માણેજાની ફરસાણની દુકાનમાંથી ગેસના ૨૮ સિલિન્ડર કબજે | 28 gas cylinders seized from Farsan's shop in M...

કુબેરનગરમાં મધરાતે પથ્થરમારો કરી આતંક મચાવ્યો | Ekkewe fau ra ataielo ekkewe fau lon Kubernagar leku…

કુબેરનગરમાં મધરાતે પથ્થરમારો કરી આતંક મચાવ્યો | Ekkewe fau ra ataielo ekkewe fau lon Kubernagar leku...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં ફળિયામાં રમતા 2 વર્ષના માસૂમનું સાપે ડંખ મારતા મોત, ગામલોકોએ 6 ફૂટ લાંબા ક્રોબાનું રેસ્ક્યુ …

6 months ago
વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર પકડાયો, એલોપથી દવાઓનો જથ્થો કબજે | Bogus do…

3 months ago
સ્પેસ જગતમાં ખળભળાટ મચાવી દેવાની ISROની તૈયારી, 100થી વધુ સેટેલાઈટ કરશે લોન્ચ | isro will create a s…

10 months ago
વિકાસની માત્ર વાતો! ગોધરામાં ખંડેર શાળાના જર્જરિત ઓરડામાં ચાલે છે આધાર સેન્ટર, મોટી હોનારતની રાહ જુએ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News