gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કંપનીમાંથી ૧૪.૦૯ કરોડની ઉચાપત કરતા એકાઉન્ટન્ટ સામે ફરિયાદ | Complaint filed against accountant for e…

G METRO NEWS by G METRO NEWS
March 17, 2026
in GUJARAT
0 0
0
કંપનીમાંથી ૧૪.૦૯ કરોડની ઉચાપત કરતા એકાઉન્ટન્ટ સામે ફરિયાદ | Complaint filed against accountant for e…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,સરદાર એસ્ટેટની કંપનીમાં નોકરી કરતા એકાઉન્ટન્ટેે ત્રણ વર્ષ દરમિયાન કંપનીમાંથી ૧૪.૦૯ કરોડની ઉચાપતનો ભાંડો ઓડિટ દરમિયાન ફૂટી જશે, તેવા ડરથી કબૂલાત કરી મરી જવાનો કાગળ લખી માલિક સુધી પહોંચાડયો હતો. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

વાસણા ગોત્રી રોડ શ્રી મોતી બંગ્લોમાં રહેતા કલ્પેશભાઇ અશોકભાઇ પટેલની આજવારોડ સરદાર એસ્ટેટમાં મસાલા મિલ છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી આક્ષેપ કરતા જણાવ્યું છે કે, અમારી ફેક્ટરીમાં છેલ્લા ૧૨ વર્ષની એકાઉન્ટન્ટ તરીકે રાકેશ પ્રભાતસિંહ પરમાર (રહે. માધવ રેસિકોમ પ્લાઝા, ખોડિયારનગર) નોકરી કરતો હતો.  ફેક્ટરીનો તમામ હિસાબ તેમજ ખરીદ, વેચાણની વિગતો પણ તે  રાખતો હતો.  પેમેન્ટની કામગીરી પણ તે કરતો હતો. ગત ૩ જી માર્ચેે કંપની પર ઓડિટની ટીમ આવી હતી. હું સવારે ૧૦ વાગ્યે ફેક્ટરી પર આવ્યો ત્યારે ફેક્ટરીમાં કામ કરતા શૈલેષભાઇએ મને એક કવર આપી કહ્યું કે, રાકેશ તમને કવર આપવાનું કહીને ગયો છે. મેં કવર ખોલતા તેમાં એક  કાગળ હતો. જેમાં એવું પણ લખ્યું હતું કે, મારાથી શેરબજારમાં ૮ કરોડનો લોસ થઇ ગયો છે.  હું તો મરી જઇશ. આના સિવાય મારા પાસે કોઇ ઓપ્શન નથી. 

આ સાથે તેણે સ્ટેટમેન્ટની નકલ પણ રાખી હતી. મેં તેને કોલ કરતા તેનો મોબાઇલ ફોન બંધ આવતો હતો. મેં ફેક્ટરીના એકાઉન્ટ ચેક કર્યા હતા.રાકેશે તા. ૦૧-૧૨- ૨૦૨૨ થી તા.૨૫-૦૨-૨૦૨૬ દરમિયાન ૧૪.૦ ૯ કરોડ રૃપિયાની ઉચાપત કરી હોવાનું જણાઇ આવ્યું હતું.

હું તમને દર મહિને બે લાખ આપીશ, બાકી તો મરી જઇશ

મારા ફેમિલીને હેરાન ના કરશો, બને તો માફ કરી દેજો

વડોદરા,

કંપની માલિકે ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો હતો કે, રાકેશે લેટરમાં એવું પણ લખ્યું હતું કે, સાહેબ શ્રી કલ્પેશભાઇ મારાથી ભૂલ થઇ છે, એ બહુ મોટી ભૂલ છે, જે માફીને લાયક નથી. એવી ભૂલ કે જે માટે મરી જવું પડે. મારાથી તમારી સામે ઊભા રહેવાની કે બોલવાની તાકાત નથી. મારાથી શેરબજારમાં  લોસ થયો છે. મેં કંપનીમાંથી પૈસા લીધા હતા. મારા પાસે ત્રણ ઓપ્શન છે. (૧) મરી જઇશ (૨) જેલ અને (૩) દર મહિને તમને ૨ લાખ ચૂકવી દઇશ. મારા ફેમિલીને ખબર નથી. મેં કોઇને પૈસા આપ્યા નથીે. બને તો મારા ફેમિલીને હેરાન ના કરશો. મરતા પહેલા ફોન કરીશ. બને તો માફ કરી દેજો. જય મહાકાલ. તમે કહેશો એ રીતે બધું કરીશ. હંુ જેલમાં જઇને પણ તમારા પૈસા આપી શકું નહીં. એટલે હું દર મહિને બે લાખ આપીશ, બાકી તો મરી જઇશ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ

August 1, 2026
Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories
GUJARAT

Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

August 1, 2026
Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…
GUJARAT

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

August 1, 2026
Next Post
વડોદરામાં 20 દિવસમાં 3 મગરના મોતઃ14 ફૂટના 500 કિલોના મગરનો મૃતદેહ ક્રેન વડે કાઢ્યો | deadbody of 14 …

વડોદરામાં 20 દિવસમાં 3 મગરના મોતઃ14 ફૂટના 500 કિલોના મગરનો મૃતદેહ ક્રેન વડે કાઢ્યો | deadbody of 14 ...

૧૦૮ કરોડના જીએસટી કૌભાંડમાં ટેક્સ કન્સલ્ટન્ટની જામીન અરજી રદ | Tax consultant’s bail application rej…

૧૦૮ કરોડના જીએસટી કૌભાંડમાં ટેક્સ કન્સલ્ટન્ટની જામીન અરજી રદ | Tax consultant's bail application rej...

બરોડા ડેરીની 9 બેઠક બિનહરીફ થયા બાદ બાકીની 4 બેઠક માટે આજે ચૂંટણી,સાંજે જ પરિણામ | elections for 4 s…

બરોડા ડેરીની 9 બેઠક બિનહરીફ થયા બાદ બાકીની 4 બેઠક માટે આજે ચૂંટણી,સાંજે જ પરિણામ | elections for 4 s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ જિલ્લામાં સીઝનનો સરેરાશ 24.22 ઈંચ વરસાદ | Anand district receives an average of 24 22 inches of…

આણંદ જિલ્લામાં સીઝનનો સરેરાશ 24.22 ઈંચ વરસાદ | Anand district receives an average of 24 22 inches of…

1 year ago
તમિલનાડુમાં ટાયર ફાટતા સરકારી બસ કાર સાથે ટકરાઈ, 7 લોકોના કમકમાટીભર્યા મોત | National News Tamil Nad…

તમિલનાડુમાં ટાયર ફાટતા સરકારી બસ કાર સાથે ટકરાઈ, 7 લોકોના કમકમાટીભર્યા મોત | National News Tamil Nad…

7 months ago
સેન્સેક્સ અને નિફટીમાં ઉછાળા છતાં, મોટાભાગના શેર અગાઉની ટોચથી દુર | Despite the rise in Sensex and N…

સેન્સેક્સ અને નિફટીમાં ઉછાળા છતાં, મોટાભાગના શેર અગાઉની ટોચથી દુર | Despite the rise in Sensex and N…

1 year ago
પ્રેમલગ્ન કરનાર યુવકની પત્નીનું સાસરીયા પક્ષ દ્વારા અપહરણ | Love marriage of young man’s wife kidnap…

પ્રેમલગ્ન કરનાર યુવકની પત્નીનું સાસરીયા પક્ષ દ્વારા અપહરણ | Love marriage of young man’s wife kidnap…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News