gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૧૦૮ કરોડના જીએસટી કૌભાંડમાં ટેક્સ કન્સલ્ટન્ટની જામીન અરજી રદ | Tax consultant’s bail application rej…

G METRO NEWS by G METRO NEWS
March 17, 2026
in GUJARAT
0 0
0
૧૦૮ કરોડના જીએસટી કૌભાંડમાં ટેક્સ કન્સલ્ટન્ટની જામીન અરજી રદ | Tax consultant’s bail application rej…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : ૧૦૮ કરોડના જીએસટી કૌભાંડમાં સંડોવાયેલા ટેક્સ કન્સલ્ટન્ટે
જામીન અરજી મૂકતા અદાલતે અરજદારની અરજી નામંજૂર કરી હતી. ન્યાયાધીશે ચૂકાદામાં
નોંધ્યું હતું કે
,ગાઝી કન્સલ્ટન્સી નામની પેઢીના સર્વર ડેટા અને
હાર્ડ-ડિસ્કમાંથી આરોપીની સંડોવણીના પુરાવાઓ મળી આવ્યા છે.આરોપીએ હોદ્દાનો
દુરુપયોગ કરી મોટી રકમની કરચોરીમાં સક્રિય ભૂમિકા ભજવી હોવાનું જણાય છે.

કેસની વિગત એવી છે કે, જીએસટી વિભાગના ઇન્ટેલિજન્સ ઓફિસરે જીએસટી
કૌભાંડની  ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં
જણાવવામાં આવ્યું હતું કે
,  આરોપીએ સહ-આરોપીઓ સાથે મળીને કુલ ૩૨ જેટલી નકલી પેઢીઓ ઊભી કરી હતી. આ બોગસ
પેઢીઓના નામે કોઈપણ પ્રકારના વાસ્તવિક માલ કે સેવાની આપ
–લે
કર્યા વિના માત્ર કાગળ પર ઇન્વોઇસ બનાવી અંદાજે રૃા. ૧૦૮ કરોડથી વધુ  રકમની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવી
હતી.

આ કૌભાંડમાં ટેક્સ કન્સલ્ટન્ટ મોહમ્મદમોબીન આમિરઅલી ભુરાણીની
સંડોવણી સપાટી પર આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલ જેલમાં રહેલા આરોપીએ જામીન
અરજી મૂકતા તેની સુનાવણીમાં બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે
, તપાસ
પૂર્ણ થઈ ગઈ છે અને ચાર્જશીટ પણ રજૂ થઇ ગયું છે.જ્યારે મુખ્ય સરકારી વકીલ અનિલ
દેસાઇએ રજૂઆત કરી હતી કે
, આ એક અત્યંત ગંભીર આથક ગુનો છે
જેમાં તપાસ દરમિયાન કબજે કરાયેલ ડિજિટલ ડેટા અને આઈપી એડ્રેસ સીધા આરોપી તરફ આંગળી
ચીંધે છે.

બન્ને પક્ષી રજૂઆત સાંભળ્યા બાદ અદાલતે અરજદારની અરજી નામંજૂર
કરતા નોંધ્યું હતું કે
,જે આઈપી એડ્રેસ પરથી જીએસટી રિટર્ન ફાઈલ કરવામાં
આવ્યા હતા તે  આરોપી મોહમ્મદમોબીન ભુરાણીના
નામે રજિસ્ટર્ડ હતા. ચાર્જશીટ દાખલ થવી એ જામીન મેળવવા માટેનો આપોઆપ બદલાયેલો
સંજોગ ગણી શકાય નહીં. આથક ગુનાઓની ગંભીરતા અને સમાજ પર તેની અસરોને ધ્યાને રાખીને
,
અદાલતે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો
GUJARAT

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો

September 16, 2026
मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
Next Post
બરોડા ડેરીની 9 બેઠક બિનહરીફ થયા બાદ બાકીની 4 બેઠક માટે આજે ચૂંટણી,સાંજે જ પરિણામ | elections for 4 s…

બરોડા ડેરીની 9 બેઠક બિનહરીફ થયા બાદ બાકીની 4 બેઠક માટે આજે ચૂંટણી,સાંજે જ પરિણામ | elections for 4 s...

હિમાલયા પાર્ટી પ્લોટ ભાડે ચલાવતા વેપારીનું જેલવાસ દરમિયાન મોત | Businessman who rented out Himalaya …

હિમાલયા પાર્ટી પ્લોટ ભાડે ચલાવતા વેપારીનું જેલવાસ દરમિયાન મોત | Businessman who rented out Himalaya ...

ડોક્ટરને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ૬.૧૦ લાખ પડાવી લીધા | Doctor threatened to implicate …

ડોક્ટરને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ૬.૧૦ લાખ પડાવી લીધા | Doctor threatened to implicate ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાહુલ ગાંધીએ સાથી પક્ષ પર નિશાન સાધતા નેતાઓ ભડક્યા, કહ્યું- ‘આ રીતે ગઠબંધન કેવી રીતે ચાલશે?’ | INDIA…

રાહુલ ગાંધીએ સાથી પક્ષ પર નિશાન સાધતા નેતાઓ ભડક્યા, કહ્યું- ‘આ રીતે ગઠબંધન કેવી રીતે ચાલશે?’ | INDIA…

6 months ago
અંબાજી – માતાજી ની ગાદી ( ભટ્ટજી ની ગાદી) ના વહીવટ માં પોલમપોલ..

અંબાજી – માતાજી ની ગાદી ( ભટ્ટજી ની ગાદી) ના વહીવટ માં પોલમપોલ..

8 months ago
કોયલીરોડ પર એમ્બ્યુલન્સની આડમાં ગેસ રીફિલિંગ કૌભાંડ પકડાયું,મહાલક્ષ્મી એજન્સીના ડ્રાઇવરની ધરપકડ | po…

કોયલીરોડ પર એમ્બ્યુલન્સની આડમાં ગેસ રીફિલિંગ કૌભાંડ પકડાયું,મહાલક્ષ્મી એજન્સીના ડ્રાઇવરની ધરપકડ | po…

6 months ago
વડોદરા શહેર અને જિલ્લામાં ૨૫૩ પેટ્રોલપંપો કેટલાંક પેટ્રોલપંપોએ સાંજે નો સ્ટોકની જાહેરાત કરતા વાહનચાલ…

વડોદરા શહેર અને જિલ્લામાં ૨૫૩ પેટ્રોલપંપો કેટલાંક પેટ્રોલપંપોએ સાંજે નો સ્ટોકની જાહેરાત કરતા વાહનચાલ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News