gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બરોડા ડેરીની ચૂંટણીમાં શરૂઆતના બે કલાકમાં 40% જેટલું મતદાન, દૂધ ઉત્પાદકોમાં ભારે ઉત્સાહ | Baroda Dai…

G METRO NEWS by G METRO NEWS
March 18, 2026
in GUJARAT
0 0
0
બરોડા ડેરીની ચૂંટણીમાં શરૂઆતના બે કલાકમાં 40% જેટલું મતદાન, દૂધ ઉત્પાદકોમાં ભારે ઉત્સાહ | Baroda Dai…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Baroda Dairy Election : બરોડા ડેરીની આજે ચાર બેઠક માટે યોજાનારી ચૂંટણી માટે મતદાન શરૂ થતા દૂધ ઉત્પાદકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

બરોડા ડેરીની કુલ 13 બેઠકમાંથી નવ બેઠક બિનહરિત થઈ જતા બાકીની ચાર બેઠક માટે આજે સવારે 9 વાગે મતદાન શરૂ થયું છે. જેમાં સૌથી વધુ રસાકસી ડેસર બેઠક ઉપર જામી છે. 

આ ઉપરાંત વડોદરા ગ્રામ્ય, ડભોઇ અને પાવી જેતપુરની બેઠકો માટે પણ ઉમેદવારો અને તેમના ટેકેદારો મતદારો સાથે આવી રહ્યા છે. જેને પગલે ડેરીના પ્રાંગણમાં લોકો મોટી સંખ્યામાં નજરે પડી રહ્યા છે. ચૂંટણીના પ્રાંગણમાં ડેરીના પૂર્વ પ્રમુખ અને તેમના ટેકેદારોની હાજરી જોવા મળી હતી. 

પ્રાથમિક વિગતો મુજબ શરૂઆતના બે કલાકમાં 4 ઝોનમાં સરેરાશ 40% જેટલું મતદાન થઈ ગયું છે. બપોરે ત્રણ વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે અને ત્યારબાદ તરત જ ગણતરી શરૂ થતા સાંજે 6 વાગ્યા સુધીમાં પરિણામ આવી જાય તેવી શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…
GUJARAT

પહેલી મેથી હળવા પીણા પરનો જીએસટી ૨૮ ટકાથી વધારી ૪૦ ટકા કરી દેવાયો | 40 percent GST on soft drinks

May 3, 2026
સાઉદી અરેબિયા મોકલવાનું કહીને ૩૪ લોકો પાસેથી રૃા. ૧૫ લાખ પડાવ્યા | 15 lakhs a angei seni 34 aramas l…

વેપારી પરિવાર સાથે વતનમાં હતા અને મકાનમાં રૃા. ૩.૪૦ લાખની મતાની ચોરી | Rs 3 40 lakh ra solani seni i…

Next Post
2 જહાજથી LPG સંકટ ટળવાનું નથી, દર મહિને જોઇએ 29 ટેન્કર, ઘરેલુ ઉત્પાદન વધવાથી પણ કંઇ નહીં થાય | india…

2 જહાજથી LPG સંકટ ટળવાનું નથી, દર મહિને જોઇએ 29 ટેન્કર, ઘરેલુ ઉત્પાદન વધવાથી પણ કંઇ નહીં થાય | india...

ભક્તિ ઉપાસનાનો ત્રિવેણી સંગમ : ચૈત્રી નવરાત્રી, ચેટીચાંદ, ગુડી પડવાની ભવ્ય ઉજવણી થશે | Chaitri Navra…

ભક્તિ ઉપાસનાનો ત્રિવેણી સંગમ : ચૈત્રી નવરાત્રી, ચેટીચાંદ, ગુડી પડવાની ભવ્ય ઉજવણી થશે | Chaitri Navra...

હવાઈ મુસાફરોને મોટી રાહત! હવે વિમાનમાં પસંદગીની સીટ માટે એક્સ્ટ્રા પૈસા નહીં ચૂકવવા પડે | India Bans…

હવાઈ મુસાફરોને મોટી રાહત! હવે વિમાનમાં પસંદગીની સીટ માટે એક્સ્ટ્રા પૈસા નહીં ચૂકવવા પડે | India Bans...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત-પાકિસ્તાન તણાવના લીધે બંધ કરાયેલા ગુજરાતના 7 સહિત 32 એરપોર્ટ ફરી શરૂ | 32 airports reopen after…

12 months ago
વડોદરા શહેરમાં અકસ્માતના બનાવો બનવા છતાં દારૂ ઢીંચી ફુલ સ્પીડે કાર ચલાવતો યુવક પકડાયો | a young man …

1 year ago
ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના: અલ્મોડામાં બસ ખીણમાં ખાબકતાં 7ના મોત, અનેક ઈજાગ્રસ્ત | Tragedy in Uttara…

4 months ago
શેખબાબુ હત્યા કેસમાં બે કોન્સ્ટેબલે કરેલી જામીન અરજી નામંજૂર | Bail application of two constables re…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News