gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘ગૃહમાં સભ્યોએ સરખી રીતે બેસવું જોઇએ, તમામને શીખવાડવાનું ન હોય’..અધ્યક્ષની ધારાસભ્યો-મંત્રીઓને ટકોર …

G METRO NEWS by G METRO NEWS
March 21, 2025
in GUJARAT
0 0
0
‘ગૃહમાં સભ્યોએ સરખી રીતે બેસવું જોઇએ, તમામને શીખવાડવાનું ન હોય’..અધ્યક્ષની ધારાસભ્યો-મંત્રીઓને ટકોર …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Shankar Chaudhary rebuke to MLAs and ministers: વિધાનસભાની કાર્યવાહી દરમિયાન વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ શિક્ષકની માફક વિધાનસભાના સભ્યોને ટકોર કરતાં કહ્યું હતું કે ધારાસભ્યો અને મંત્રીઓ અંદરો અંદર વાતો ન કરે. ઘણો સમય થઇ ગયો હવે બધાને શીખવાડવાનું ન હોય. સરખી રીતે બેસવું જોઇએ. એટલું જ નહીં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ધારાસભ્ય કિરીટ પટેલને પણ ટકોર કરી હતી. 

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ધારાસભ્યોની વર્તણૂકથી નારાજ થયા હતા અને ના છૂટકે ટકોર કરવી પડી હતી. આ પહેલાં ગુરૂવારે ગૃહમાં ફોટો પાડવા બાબતે ધારાસભ્ય કાંતિ અમૃતિયા બાદ અલ્પેશ ઠાકોરને પણ ટકોર કરી હતી. શંકર ચૌધરીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ગૃહની અંદર ફોટા ન પાડવા અને મોબાઇલ ગૃહની બહાર મૂકીને આવવાની સૂચના આપી હતી. તેમણે આગળ કહ્યું હતું કે હવે સૂચના નહીં અપાય, ધારાસભ્યોને સીધા બહાર કાઢી મૂકવામાં આવશે. 

જ્યારે વિધાનસભા ગૃહમાં કાર્યવાહીની વાત આવે છે, પ્રજાના પ્રશ્નોની ચર્ચા થતી હોય છે. એવા સમયે ઘણા ધારાસભ્યો ફોનમાં મસ્ત હોય છે. કેટલાક ફોનમાં વાતો કરે છે, તો કેટલાક ફોટા પાડે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
‘ફરિદા મીર, ઓસમાણ મીરને પણ ન બોલાવાયા’, કલાકારોના સન્માન મુદ્દે ઇમરાન ખેડાવાલાએ પણ ઝંપલાવ્યું | Cong…

'ફરિદા મીર, ઓસમાણ મીરને પણ ન બોલાવાયા', કલાકારોના સન્માન મુદ્દે ઇમરાન ખેડાવાલાએ પણ ઝંપલાવ્યું | Cong...

ધોરણ-12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચારઃ આન્સર કી જાહેર, 2 વિષયમાં અપાશે ગ્રેસ માર્ક | Guj…

ધોરણ-12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચારઃ આન્સર કી જાહેર, 2 વિષયમાં અપાશે ગ્રેસ માર્ક | Guj...

જામનગરના ટાઉનહોલમાં 2 મહિનામાં જ પોપડા ખરવા લાગ્યા, 7 કરોડના ખર્ચે કરાયેલું રિનોવેશન પર પાણી ફર્યું …

જામનગરના ટાઉનહોલમાં 2 મહિનામાં જ પોપડા ખરવા લાગ્યા, 7 કરોડના ખર્ચે કરાયેલું રિનોવેશન પર પાણી ફર્યું ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સફળ કાસ્ટિંગ ડિરેક્ટર ની પ્રેરણાદાયક સફર ભાવિન ડીએસ રોય

4 months ago
વધુ એક રાજ્યમાં મહારાષ્ટ્ર જેવો ‘ખેલ’ કરશે ભાજપ! કોંગ્રેસનું ગઠબંધન તૂટે તેવી અટકળો તેજ | Jharkhand …

7 months ago
ખેડૂતોને રાહત: જમીન માપણીની ભૂલો સુધારવા ગુજરાતમાં ‘ભૂમિ સીમાંકન’ પદ્ધતિ અમલી, જાણો કેવી રીતે થશે નિ…

અમદાવાદના RTO સર્કલ પાસે નશામાં ધૂત બે યુવકે રોડ પર ધમાલ મચાવી, વાહનમાં તોડફોડ કરી | Two drunken you…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News