gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 16 વોર્ડની 64 બેઠક પર ઉમેદવારી માટે કોંગ્રેસમાં 187 દાવેદારો | 187 C…

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in GUJARAT
0 0
0
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 16 વોર્ડની 64 બેઠક પર ઉમેદવારી માટે કોંગ્રેસમાં 187 દાવેદારો | 187 C…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Congress : આગામી ટૂંક સમયમાં યોજાનાર જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી સંદર્ભમાં પ્રદેશ કોંગ્રેસના નિર્દેશ મુજબ જામનગર શહેર કોંગ્રેસ દ્વારા શહેરના તમામ 16 વોર્ડના દાવેદારોને રૂબરૂ સાંભળવા સાથે પસંદગી પ્રક્રિયા કરવામાં આવી હતી.

જામનગર શહેર કોંગ્રેસ કાર્યાલયમાં પ્રદેશમાંથી આવેલા પૂર્વ ધારાસભ્ય અને પ્રભારી લલિત વસોયા તથા અગ્રણી રહીમભાઈ સોરા, પૂર્વ સાંસદ વિક્રમ માડમ તથા શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની સમક્ષ સવારે 1 થી 8 વોર્ડ અને બપોર પછી વોર્ડ નં.9 થી 16 ના દાવેદારોને તેમના દાવા સાથે કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી કરવાની રજૂઆત કરી હતી, જેમાં 16 વોર્ડ 64 બેઠક માટે કુલ 187 દાવેદારોએ રજૂઆત કરી હતી.

આ પ્રક્રિયાનો સમગ્ર અહેવાલ અને દાવેદારોના બાયો-ડેટા સહિતની વિગતો પ્રદેશ સમક્ષ રજૂ કરવામાં આવશે, અને પ્રદેશ નેતાગીરી દ્વારા ઉમેદવારોની દરેક વોર્ડના ઉમેદવારોની આખરી પસંદગી કરશે. તેમ શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

Next Post
જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં જૂની અદાવતના કારણે બે જૂથ વચ્ચે મારામારી : બંને પક્ષે સામ સામી પોલીસ ફરિ…

જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં જૂની અદાવતના કારણે બે જૂથ વચ્ચે મારામારી : બંને પક્ષે સામ સામી પોલીસ ફરિ...

ખ્રિસ્તી દેશ’નું સપનું કે આતંકી કાવતરું! જાણો અમેરિકાના ‘ભાડુતી સૈનિક’ મેથ્યુ વાનડાઇકની ભારતમાં ધરપક…

ખ્રિસ્તી દેશ'નું સપનું કે આતંકી કાવતરું! જાણો અમેરિકાના 'ભાડુતી સૈનિક' મેથ્યુ વાનડાઇકની ભારતમાં ધરપક...

LPG સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : PNGને પ્રોત્સાહન આપતાં રાજ્યોને મળશે 10% વધારાનો ગેસ! |…

LPG સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : PNGને પ્રોત્સાહન આપતાં રાજ્યોને મળશે 10% વધારાનો ગેસ! |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગરમાં બે દિવસ માટે રહેશે પાણીકાપ, શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સર્જાશે પાણી વિતરણની સમસ્યા | …

1 year ago
આજે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના કૂલ 73,27,588 મતદારો 5575 ઉમેદવારોનું રાજકીય ભાવિ ઘડશે | voters from 8 di…

5 months ago
લક્ઝરી કારો સાથે નબીરાઓના સીન સપાટા , પોલીસે કાયદાનું ભાન કરાવ્યું | Scene with luxury cars police e…

ભારત-રશિયાના વિસ્ફોટક કરારથી ભડક્યાં અમેરિકા-NATO, તો ભારતે આપી દીધો જડબાતોડ જવાબ | Donald trump nat…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News