gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

બજારમાં મોટી સંખ્યામાં ફરતી થયેલી 500ની નકલી નોટને લઈને કેન્દ્ર સરકારનું હાઈ એલર્ટ | indian governme…

G METRO NEWS by G METRO NEWS
April 21, 2025
in Business
0 0
0
બજારમાં મોટી સંખ્યામાં ફરતી થયેલી 500ની નકલી નોટને લઈને કેન્દ્ર સરકારનું હાઈ એલર્ટ | indian governme…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Fake Note: બજારમાં 500 રૂપિયાની નકલી નોટ ફરતી થઈ છે, જે હૂબહૂ અસલી જેવી જ દેખાઈ છે. ગૃહ મંત્રાલયે પણ તેના પર ચિંતા વ્યક્ત કરતા હાઈ એલર્ટ જાહેર કર્યું છે. સરકારે ચેતવણી જાહેર કરી છે કે 500ની આ નકલી નોટ ઘણી હદ સુધી અસલી જેવી દેખાય છે અને સામાન્ય રીતે તેમાં ફરક શોધવો અઘરો છે, પરંતુ સરકારે કેટલીક એવા ઓળખ ચિહ્નો જણાવ્યા છે, જેની મદદથી નકલી નોટોને ઓળખવી શક્ય થશે. તો તમારા હાથમાં આવી નકલી નોટ આવે તો તમારે ઓળખવી સરળ પડશે.

ગૃહ મંત્રાલયે હાઈ એલર્ટ જાહેર કરતા કહ્યું કે, બજારમાં નવા પ્રકારની નકલી 500 રૂપિયાની નોટ ફરતી થઈ છે. આ એલર્ટ DRI, FIU, CBI, NIA, SEBI જેવી મુખ્ય નાણાકીય અને નિયમનકારી સંસ્થાઓની સાથે શેર કર્યું છે. એલર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે, નકલી નોટ ગુણવત્તા અને પ્રિન્ટના મામલે અસલી નોટોથી ખુબ મળતી આવે છે, જેનાથી તેને ઓળખવી ખુબ મુશ્કેલ થઈ રહી છે. તેનો રંગ અને બનાવટ પણ મળતા આવે છે.

શું છે બંને નોટમાં ફરક?

ગૃહ મંત્રાલયે ચેતવણી આપી છે કે નકલી નોટોની ગુણવત્તા અને તેનો દેખાવ અસલી નોટોથી ખૂબ જ મળતી આવે છે. નકલી નોટોમાં ‘RESERVE BANK OF INDIA’ ના વાક્યમાં ‘RESERVE’ માં ભૂલથી ‘E’ ના બદલે ‘A’ લખાયેલું છે. જેનાથી આવી નોટોને ઓળખી શકાય છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
વંદે ભારત ટ્રેનનો પહેલો કોચ નબળો છે! રેલવે સેફ્ટી કમિશનનો ચિંતાજનક રિપોર્ટ | Vande Bharat trains hav…

વંદે ભારત ટ્રેનનો પહેલો કોચ નબળો છે! રેલવે સેફ્ટી કમિશનનો ચિંતાજનક રિપોર્ટ | Vande Bharat trains hav...

ખડગેની જનસભામાં ભીડ એકઠી ન થતા કોંગ્રેસ નારાજ, બક્સરના જિલ્લા અધ્યક્ષ સસ્પેન્ડ | Bihar Election 2025…

ખડગેની જનસભામાં ભીડ એકઠી ન થતા કોંગ્રેસ નારાજ, બક્સરના જિલ્લા અધ્યક્ષ સસ્પેન્ડ | Bihar Election 2025...

VIDEO : PM મોદી અને જેડી વેન્સ વચ્ચે થઈ મુલાકાત, અમેરિકન ઉપરાષ્ટ્રપ્રમુખનું કરાયું ઉષ્માભેર સ્વાગત |…

VIDEO : PM મોદી અને જેડી વેન્સ વચ્ચે થઈ મુલાકાત, અમેરિકન ઉપરાષ્ટ્રપ્રમુખનું કરાયું ઉષ્માભેર સ્વાગત |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ફોન જમા કરી લીધો, 5 મહિનાથી પગાર નથી આપતા’, થાઈલેન્ડમાં ફસાયેલા વડોદરાના યુવકનું દર્દ | vadodara yo…

10 months ago
જામનગરના નીલકંઠ નગરમાં રહેતો યુવાન પાંચ વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયો : પાંચ વ્યાજખોરો સામે ગુનો નોંધા…

1 year ago
મેચોની ટિકિટ વિતરણમાં ફૂડ કૂપન મુદ્દે બીસીએ સત્તાધીશો સામે સભ્યોનો રોષ | Members express anger again…

5 months ago
ઇન્દોરમાં દર્દનાક ઘટના: બહુમાળી ઇમારત ધરાશાયી થતાં 2 ના મોત, 12 નું રેસ્ક્યુ | indore building colla…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News