gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સેન્ટ્રલ યુનિ.માં પરવાનગી વગર ઈફતાર પાર્ટીના આયોજનથી વિવાદ | iftaar party in central university of g…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2026
in GUJARAT
0 0
0
સેન્ટ્રલ યુનિ.માં પરવાનગી વગર ઈફતાર પાર્ટીના આયોજનથી વિવાદ | iftaar party in central university of g…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા નજીક કુંઢેલા ખાતે આવેલી  સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં સત્તાધીશોની પરવાનગી વગર યોજાયેલી ઈફતાર પાર્ટીના કારણે વિવાદ સર્જાયો છે.મળતી વિગતો પ્રમાણે તા.૧૬ માર્ચની સાંજે હોસ્ટેલની મેસમાં આ ઈફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં યુનિવર્સિટીના ૧૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓ જોડાયા હતા.

એવુ કહેવાઈ રહ્યું છે કે, યુનિવર્સિટીમાં એબીવીપી તો સક્રિય છે જ પણ તાજેતરમાં જ સક્રિય થયેલા એનએસયુઆઈ સંગઠન સાથે સંકળાયેલા કેટલાક વિદ્યાર્થીઓએ આ પાર્ટીનું આયોજન કર્યું હતું અને તેમાં વિદ્યાર્થીઓને આમંત્રિત કર્યા હતા.ઈફતાર પાર્ટીનો વિડિયો સોશ્યલ મીડિયા પર પણ ધાર્મિક ગીતો સાથે મૂકવામાં આવ્યો છે.આ વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

સામાન્ય રીતે ગુજરાતમાં અને તેમાં પણ સરકારી યુનિવર્સિટીઓમાં ઈફતાર પાર્ટીનું આયોજન કરવાની પ્રથા નથી ત્યારે પહેલી વખત સેન્ટ્રલ યુનિવર્સિટીમાં આ પ્રકારનો કાર્યક્રમ યોજાયો છે.યુનિવર્સિટીના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, અમે કોઈ પણ પ્રકારના ધાર્મિક આયોજનને મંજૂરી આપતા નથી અને આ પાર્ટી માટે પણ પરવાનગી અપાઈ નહોતી.આમ છતા તેનું આયોજન કરાયું હતું.આ પહેલા વિદ્યાર્થીઓએ સરસ્વતી પૂજા પણ કરી હતી.તે વખતે પણ પરવાનગી અપાઈ નહોતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દસાડાના હેડ કોન્સ્ટેબલ રૃ.80 હજારની લાંચ સ્વીકારે તે એસીબીની ટીમે ઝડપી લીધા | ACB team catches Dasad…
GUJARAT

દસાડાના હેડ કોન્સ્ટેબલ રૃ.80 હજારની લાંચ સ્વીકારે તે એસીબીની ટીમે ઝડપી લીધા | ACB team catches Dasad…

March 20, 2026
અશાંતધારાના નિયમનો ભંગ કરીને થયેલા મિલકત સોદાની પાંચ માસ બાદ ફરિયાદ | Complaint filed after five mon…

દારૂ વેચાણનો વીડિયો ઉતાર્યાંની દાઝે પિતા-પુત્રને માર મારી ધમકી આપી | Father and son threatened with …

Next Post
કિમોથેરાપી લેતા લેતા તૈયારી કરી અને ગેટ પરીક્ષામાં 75મો ક્રમ મેળવ્યો | vadodara student prepared for…

કિમોથેરાપી લેતા લેતા તૈયારી કરી અને ગેટ પરીક્ષામાં 75મો ક્રમ મેળવ્યો | vadodara student prepared for...

ધો.૧૦ નો વિદ્યાર્થી કોઇને કહ્યા વિના ઘરેથી બાઇક લઇને નીકળ્યો હતો | A class 10 student left home with…

ધો.૧૦ નો વિદ્યાર્થી કોઇને કહ્યા વિના ઘરેથી બાઇક લઇને નીકળ્યો હતો | A class 10 student left home with...

યુદ્વની આગમાં શેરો દાઝ્યા : એક જ દિવસમાં રોકાણકારોના રૂ.13 લાખ કરોડ હોમાયા | Stocks burned in the fi…

યુદ્વની આગમાં શેરો દાઝ્યા : એક જ દિવસમાં રોકાણકારોના રૂ.13 લાખ કરોડ હોમાયા | Stocks burned in the fi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગઢડા (સ્વા.)માં 1100 મતદારોના નામ કમી કરવાના તરકટથી ગોકીરો | Gokiri is accused of trying to reduce t…

2 months ago
વડોદરામાં એક જ માલિકની ત્રણ કંપનીમાંથી ડિરેક્ટર અને ચીફ ફાઇનાન્સ ઓફિસરે 2.09 કરોડની ઉચાપત કરી | Dire…

6 months ago
મહુધા ચોકડી પર આવેલો મુસાફર બંગલો જર્ર્જરીત હાલતમાં, તંત્રના આંખ આડા કાન | Mahudha Chowkdi is in a d…

વડોદરાની ચાર વર્ષની અનન્યાના ચેસ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ બિરદાવતા મુખ્યમંત્રી | CM prai…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News